આરોગ્ય યંત્રણાના કાયાપલટ માટે વિઝન-૨૦૩૫
૩૪ જિલ્લામાં સુસજ્જ, સુપર સ્પેશિયાલિટી જિલ્લા હૉસ્પિટલ બાંધવાના નિર્દેશ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યની સંપૂર્ણ આરોગ્ય વ્યવસ્થાનો કાયાપલટ કરવાની દિશામાં સોમવારે મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું હતું. સાર્વજનિક આરોગ્ય વિભાગ પાછળના ખર્ચને બમણો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજ્યના દરેક…
૮ કિમી લાંબી મુંબઈની પ્રથમ ભૂગર્ભ મેટ્રોની ટ્રાયલ રન સફળ
મુંબઈ: બહુપ્રતિક્ષિત મેટ્રો ૩ ભૂગર્ભ કોરિડોરનું પ્રથમ લાંબા-અંતરનું પરીક્ષણ રવિવારે હાથ ધરવામાં આવ્યું હતું. મેટ્રો ટ્રેને એમઆઈડીસી થી વિદ્યાનગરી સુધીના ૮ કિમીના પટ્ટામાં છ સ્ટેશનો પાર કર્યા. પછી સીપ્ઝ સ્ટેશન પર પાછા ફરતા, મેટ્રોએ લગભગ ૧૭ કિમીનો ટેસ્ટ રન પૂર્ણ…
ઝૂંપડપટ્ટીના પુનર્વસનની મોટાભાગની ઇમારતો જોખમી: સત્તાવાળાએ નવી નોટિસ જારી કરી
મુંબઈ: સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટીએ ગોરેગાંવ સ્લમ રિહેબિલિટેશન સ્કીમ હેઠળ બિલ્ડિંગના પાર્કિંગમાં આગ લાગવા જેવી ઘટનાઓનું પુનરાવર્તન ટાળવા માટે ડેવલપર્સ અને આર્કિટેક્ટ્સને નવી સૂચનાઓ જારી કરી છે. જો કે, એક વરિષ્ઠ અધિકારીએ ધ્યાન દોર્યું હતું કે સહકારી હાઉસિંગ સોસાયટી દ્વારા જે…
- એકસ્ટ્રા અફેર
સિંધની વાત છોડો, પહેલાં પીઓકે પાછું લઈ આવો
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતમાં રાજકારણીઓ ક્યારેક એવી વાતો કરી નાંખે છે કે, ગધેડાને પણ તાવ આવી જાય. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આવી જ વાત કરીને પાકિસ્તાન પાસેથી સિંધ પ્રાંત પાછો લઈ લેવાની ડંફાશ મારી છે. યુપીની…
પારસી મરણ
ફરોખ બોમી કરાઇ તે મરહુમો નરગીસ તથા બોમી કરાઇના દીકરા. તે ઝરીન બી. કરાઇ તથા મરહુમ ફિરોઝ બોમી કરાઇના ભાઇ. તે મરહુમો આલામાય તથા જહાંગીરજી કરાઇ તથા મરહુમો આલામાય તથા ફરામરોઝ દારૂવાલાના ગ્રેન્ડસન. (ઉં. વ. ૬૧) રે. ઠે. સી/૧૪, કોન્ટ્રેક્ટ…
હિન્દુ મરણ
કપોળમહુવાવાળા હાલ મુંબઈ સ્વ. ત્રિવેણીબેન ગિરધરલાલ લવજી મહેતાના પુત્ર સ્વ. વિનોદરાય (ઉં.વ. ૮૬) તા. ૮-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે મૃદુલાબેનના પતિ. જતીનના પિતાશ્રી. અ. સૌ. અલકાના સસરા. સાવરકુંડલાવાળા સ્વ. કંચનબેન તુલસીદાસ ત્રિભોવનદાસ મેહતાના જમાઈ. સ્વ. ચંદ્રભાગાબેન, સ્વ. પ્રભુદાસ, સ્વ. વિઠ્ઠલદાસ,…
જૈન મરણ
ભાલક હાલ બોરીવલી સુમતિલાલ લહેરચંદ પટવા (ઉં. વ. ૮૩) તે તા. ૮-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ઇંદિરાબેનના પતિ. ધર્મેશ તથા દેવેનના પિતા. પ્રીતિ તથા દીપાના સસરા. શ્રેયા, મુનીશ, જીનલ, હર્ષિલના દાદા. સ્વ. કાંતિલાલ, સ્વ. ઉત્તમલાલ, નીલાબેનના ભાઇ. સ્વ. જયસિંગભાઇ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(દક્ષિણાયન સૌરશરદૠતુ),મંગળવાર, તા. ૧૦-૧૦-૨૦૨૩, ઈન્દિરા એકાદશી, મઘા શ્રાદ્ધ ભારતીય દિનાંક ૧૮, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૧૧ જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧૧ પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે…
મુંબઇ સમાચારની સ્વસ્થ ખેલૈયા મસ્ત ખેલૈયા અભિયાનની રાજ્ય સરકારે લીધી નોંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધતું જાય છે. ખાસ કરીને નવરાત્રીના ગરબાની પ્રેકટિસ દરમિયાન પણ યુવાનો ઢળી પડતા હોવાના કિસ્સા પણ છેલ્લા થોડા સમયથી બની રહ્યા છે. ક્રિકેટ રમતા હોય, આરામથી બેઠા હોય,…
ગુજરાત વાઇબ્રન્ટ સમિટ: ૧૧મીએ મુંબઇ ખાતે રોડ શૉ યોજાશે
ગાંધીનગર: ગુજરાત વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪ની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લોકસભાની ચૂ્ંટણી પહેલા જ યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાતની ઉજવણીને શાનદાર બનાવવાની ગણતરી રાખવામાં આવી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મુંબઇનાં ઉદ્યોગગૃહો અને ઇન્વેસ્ટરોને આમંત્રણ આપવા માટે મુખ્ય પ્રધાન દ્વારા ૧૧મી…