- Uncategorized
સાયબર ઠગ બૅંક ખાતું ભાડે રાખીને કરે કમાણી
સાયબર સાવધાની -પ્રફુલ શાહ બંગલો, ફલેટ, હૉટલ, મોટર, સ્કૂટર અને સાઈકલ ભાડે મળતી હતી. વાત છેક કુલ ભાડે આપવા સુધી પહોંચી ગઈ હતી. હવે ડિજિટલ યુગમાં બૅંકનું ખાતુંભાડે અપાતું થયું છે અને એના થકીહાથપગ હલાવ્યા વગર તગડી કમાણીકરાય છે અને…
શું તમને ખબર છે, ટ્રેનમાં લોઅર બર્થ એ સગર્ભાઓનો વિશેષાધિકાર છે
વિશેષ -પ્રભાકાંત કશ્યપ ભારતમાં, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મહિલાઓને ઘણા વિશેષાધિકારો મળે છે. ઉદાહરણ તરીકે, ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી મહિલાને ટ્રેનમાં નીચેની બર્થ મેળવવાનો વિશેષાધિકાર છે. તેવી જ રીતે, લોકલ ટ્રેનમાં વિકલાંગો માટે આરક્ષિત કોચમાં સગર્ભા મહિલાઓ પણ મુસાફરી કરી…
હિન્દુ મરણ
વીસા સોરઠિયા વણિકધોરાજીવાળા હાલ ભીવંડી સ્વ.અરવિંદભાઇ લક્ષ્મીચંદ શાહના પત્ની જસવંતીબેન (ઉં. વ. 69) 24-8-24ના શ્રીજીચરણ પામેલ છે. તે ઓસાવાલા હિરાચંદ મોરારજી શાહના દીકરી. મેહુલ, દિપેશ, નિકિતાના માતુશ્રી. દિના, યાશિકા, જુગલના સાસુ. રજનીકાંતભાઇ, નલીનભાઇ, દક્ષાબેન અને હેમાબેનના ભાભી. લૌકિક પ્રથા બંધ…
જૈન મરણ
ઝાલાવાડી વિશા શ્રી. દેરાવાસી જૈનલીંબડી નિવાસી હાલ મુંબઈ ચીમનલાલ ચત્રભુજ શાહના પુત્ર જયકાંતભાઈ (ઉં.વ. 84) તા. 26-8-24ના અરિહંતશરણ પામેલ છે. તે રેખાબેનના પતિ. સંજય, સપનાબેનના પિતા. રૂપલ, મેહુલકુમારના સસરા. સ્વ. સુમંતભાઈ, સ્વ. રમણિકભાઈ, સ્વ. પ્રવિણભાઈ, પ્રતાપભાઈ, રમેશભાઈ, સ્વ. ઈન્દુબેનના ભાઈ.…
- વેપાર
સ્થાનિકમાં શુદ્ધ સોનું 618ની તેજી સાથે 72,000ની પાર, ચાંદીએ 86,000ની સપાટી કુદાવી
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વ્યાજ દરમાં કપાતના પ્રોત્સાહક સંકેતો આપવાની સાથે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટે્રઝરીની યિલ્ડમાં પીછેહઠ થતાં ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ આૈંસદીઠ 2500 ડૉલરની સપાટી કુદાવી ગયા હતા. વધુમાં આજે લંડન ખાતે…
પારસી મરણ
ગુલરુખ મેહર ગીમી તે મરહુમ મેહર ગીમીના ધનિયાની. તે મરહુમ પરવીઝ તથા રતનશાહ બગલીના દીકરી. તે મરહુમ નાજુ, તથા નરીમાન ગીમીના વહુ. તે નવાઝ પેસી ભોમીસા તથા મરહુમ દાયના ના મમા. તે પેસીના સાસુજી. તે બેઝાન તથા અરમાનના મમઇજી. (ઉં.…
- શેર બજાર
શૅરબજારને જન્માષ્ટમી ફળી: નિફ્ટીએ 25,000ની સપાટી પુન:પ્રાપ્ત કરી, સેન્સેક્સમાં 600 પોઇન્ટનો ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજાર માટે સપ્તાહનું પ્રથમ સત્ર શુકનવંતુ નિવડ્યું છે. તેજીવાળાઓને જન્માષ્ટમી ફળી છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ ટૂંક સમયમાં રેટકટની જાહેરાત કરશે એવી આશા વચ્ચે ધારણાં અનુસાર જ નિફ્ટી 25,000ની સપાટી ફરી હાંસલ કરવામાં સફળ રહ્યો છે. સત્રને અંતે…
- એકસ્ટ્રા અફેર
મોદીના હનુમાન ચિરાગ વિભીષણ બનવાની દિશામાં?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના મંત્રી તથા લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના નેતા ચિરાગ પાસવાન જે રીતે એક પછી એક મુદ્દે મોદી સરકાર વિરુદ્ધ વલણ લઈ રહ્યા છે એ જોતાં ફરી ભાજપનું ટેન્શન વધી ગયું છે. ચિરાગ પાસવાને…
- સ્પેશિયલ ફિચર્સ
શ્રદ્ધા અને ધીરજ હોય તો મંત્રશક્તિ કામ કરે જ છે
શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા ગઈ કાલે આપણે જોયું કે મંત્રોની શરીર અને મન પર સુંદર અસર થાય છે. મંત્ર એ પણ એક વિશિષ્ટ શબ્દોના ઉચ્ચારણ સાથેની ધ્વનિ શક્તિ જ છે . પ્રકાશ સીધી લીટીમાં પ્રવાસ કરે છે, પણ ધ્વનિ અર્થાત્ અવાજ…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), મંગળવાર, તા. ૨૭-૮-૨૦૨૪, જન્માષ્ટમી પારણા, ગોપાલકાલાષ્ટમીભારતીય દિનાંક ૫, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૯પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર, માહે ૧લો…