Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 8 of 930
  • વેપાર

    મલયેશિયા પાછળ આરબીડી પામોલિનમાં ₹ ૨૫નો ઉછાળો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે શિકાગો ખાતેના સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં અનુક્રમે ૧૩૫ અને ૧૨૯ સેન્ટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૩૩ રિંગિટનો સુધારો આવ્યાના અહેવાલને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક…

  • વેપાર

    ખાંડના ટ્રેડરો, હોલસેલરો, ચેઈન રિટેલરો, મોટા ગ્રાહકો અને પ્રોસેસરોને સ્ટોક જાહેર કરવામાંથી મુક્તિ

    નવી મુંબઈ: ગત ૩૦મી સપ્ટેમ્બરના રોજ પૂરી થયેલી ખાંડ મોસમના અંતે દેશમાં ખાંડનો સ્ટોક ઑક્ટોબર અને નવેમ્બર મહિનાની વપરાશી માગ માટે પર્યાપ્ત ૭૮થી ૮૦ લાખ ટનનો પુરવઠો રહે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા સ્થાનિક અગ્રણી સંગઠન ઑલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિયેશને…

  • જૈન મરણ

    શ્રી વાગડ વિ.ઓ.જૈનગામ સામખીયારીના માતુશ્રી રાણીબેન પોપટલાલ ગડા (ઉં.વ. ૮૭) રવિવાર, તા. ૩.૧૧.૨૪ના અવસાન પામેલ છે. સ્વ.માતુશ્રી ગોમાબેન મુરજીના પુત્રવધુ. પોપટલાલના ધર્મપત્ની. નાનજી, હરીલાલ, પ્રફુલ અને ભાનુબેનના માતુશ્રી. સ્વ. જેઠાલાલના ભાઈના ઘરેથી. સ્વ. લાખઈબેન હરખચંદ ગાલાના ભાભી. માતુશ્રી માનુબેન અરજણ…

  • વેપાર

    પ્રમુખપદની ચૂંટણીમાં ડૉનલ્ડ ટ્રમ્પની જીત સાથે વૈશ્ર્વિક સોનામાં પીછેહઠ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડૉનલ્ડ ટ્રમ્પની જીત થઈ હોવાના અહેવાલો સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં ઉછાળો આવ્યો હોવાથી સોના અને ચાંદીના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી…

  • જૈન મરણ

    ઝાલાવાડી સ્થાનકવાસી જૈન લિંબડી નિવાસી ખેતવાડી, સ્વ. સુધાબેન ગોસલિયા (ઉં.વ. ૭૧) અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. મહેન્દ્રભાઈ વ્રજલાલ ગોસાલિયાના ધર્મપત્ની. સ્વ. હિરાલક્ષ્મી રસિકલાલ ભણશાલીની સુપુત્રી. ધર્મેશ અને હેતલના માતા. બિંદી અને દીક્ષિતકુમારના સાસુ. સ્વ. વિનોદભાઈ અને કિશોરભાઈની બહેન. વિરિકા અને…

  • પારસી મરણ

    શાહજહાન અસ્કંદર મોન્દેગરિઆ (ઉં.વ. ૭૭) તા. ૫-૧૧-૨૪એ ગુજરી ગયા છે. તે મરહૂમ દિનાઝના હસબન્ડ, મરહૂમ હોમાઈ અને મરહૂમ અસ્કંદરના દીકરા. રાઝવીન, રોશનના ફાધર. મેહેરનાઝ અને હેમાવંદના સસરા. આફરીન, આરિઆ, આરીઝ, કિઆન, શયાનના ગ્રેન્ડ ફાધર.

  • હિન્દુ મરણ

    કપોળભાદ્રોડવાળા હાલ કાંદિવલી સ્વ. નાગરદાસ હરિલાલ પારેખના ધર્મપત્ની ગં.સ્વ. નિર્મળાબેન પારેખ (ઉં.વ. ૮૭) બુધવાર, તા. ૬-૧૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે રમેશભાઈ, સંદીપભાઈ, પારુલબેન પ્રકાશભાઈ દોશી અને ભારતીબેન બિપિનકુમાર મહેતાના માતુશ્રી. અ.સૌ. ભાવના અને અ.સૌ. નીતાના સાસુ. સોનિયા અને કલગીના મોટા…

  • નમાઝ: દુન્યવી ફાયદાઓનો એકરાર કરતા તબીબો

    મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી દુનિયાની કસરતોમાં દરેક ઉંમરના માટે અલગ-અલગ કસરતોની વ્યવસ્થા છે. મોટાઓ માટે અલગ, નાનાઓ માટે અલગ તે ત્યાં સુધી કે સ્ત્રીઓ અને પુરુષો માટે કસરતના પ્રકારો જુદા-જુદા છે. -પરંતુ ઈબાદત (ઈશ્ર્વરની સ્તુતિ-પ્રાર્થના)ના રૂપમાં ‘નમાઝ’ એક એવી ‘કસરત’…

  • વેપાર

    રિલીફ રેલી: અમેરિકન કરંટ વચ્ચે સેન્સેક્સે ૯૦૧ પોઇન્ટના જમ્પ સાથે ૮૦,૩૫૦ની સપાટી વટાવી નિફ્ટી ૨૪,૫૦૦ની નિકટ પહોંચ્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય નિશ્ર્ચિત થઇ જતાં સ્તાનિક બજારના સેન્ટિમેન્ટમાં પણ સુધારો જોવા મળ્યો હતો અને સતત બીજા સત્રની આગેકૂચમાં સત્ર દરમિયાન સેન્સેક્સ ૧,૧૦૦ પોઇન્ટ જેવો ઉછળીને અંતે ૯૦૧.૫૦ પોઇન્ટ અથવા તો ૧.૧૩ ટકાના ઉછાળા સાથે ૮૦,૩૭૮.૧૩…

  • એકસ્ટ્રા અફેરExtra Affair: Vijay Rupani will be remembered as a leader of the common man

    ટ્રમ્પ ભારતને નુકસાન ના કરે તો પણ બહુ છે

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે જોરદાર જીત મેળવીને પ્રમુખપદ પર ફરી કબજો કર્યો છે. ભારતીય મૂળનાં કમલા હેરિસ ડોનલ્ડ ટ્રમ્પને જોરદાર ટક્કર આપશે એવું મનાતું હતું પણ કમલા હેરિસ ડોનલ્ડ…

Back to top button