નવરાત્રીના સ્થળે ખેલૈયાઓની તાત્કાલિક સારવાર માટે ૧૦૮ની ટીમ તહેનાત કરાશે: આરોગ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં આગામી ૧૫ ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઈ રહી છે તે પૂર્વે કેટલાક શહેરોમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન જ યુવાનોને હૃદય રોગના હુમલા જીવલેણ સાબિત થયા છે. તેવા સંજોગોમાં ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ગરબાના સ્થળ પર જ તાત્કાલિક…
સુરતમાં આપઘાતના અલગ- અલગ ત્રણ બનાવમાં ત્રણનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં આપઘાતના ત્રણ બનાવોમાં ત્રણ લોકોના મોત થયા હતા. જેમાં ગોડાદરામાં ચાર સંતાનના પિતાએ તો બીજી તરફ લીંબાયતમાં બે સંતાનોના પિતાએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતું. જ્યારે ત્રીજા બનાવમાં પ્રસુતિ માટે પિયર આવેલી પરિણીતાએ ફાંસો ખાઈ…
અમદાવાદની શ્રેયસ સ્કૂલમાં વિદ્યાર્થિની સાથે અડપલાં: આક્ષેપ બાદ શિક્ષક સસ્પેન્ડ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં આવેલી શ્રેયસ સ્કૂલમાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો આક્ષેપ વાલી દ્વારા કરવામાં આવ્યા હતો. વાલી દ્વારા બનાવ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવ્યા બાદ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતો. તેમજ ડીઇઓ…
પચીસ વર્ષથી મુંબઈથી માતાના મઢ સુધી સાઇકલ પર આવનારા યુવકની આ વખતની યાત્રા અંતિમ
નવસારી નજીક માર્ગ અકસ્માતમાં થયું મોત (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: પચીસ વર્ષથી સાઇકલયાત્રા કરી છેક મુંબઈથી દર્શન કરવા માતાના મઢ સુધી આવતા કાંદીવલીના નારાયણ પવારની આ વખતની સાઇકલ યાત્રા જાણે અંતિમયાત્રા બની હોય તેમ નવસારીથી નીકળતી વખતે નડેલા માર્ગ અકસ્માતમાં શ્રદ્ધાળુનો…
- શેર બજાર
યુદ્ધના ભયને કોરાણે મૂકીને સેન્સેક્સ ૫૬૬ પોઇન્ટ ઊછળ્યો, નિફટી ૧૯,૭૦૦ની નિકટ
( વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરની વૃદ્ધિનો ભય ઓસરવા સાથે વોલસ્ટ્રીટ અને તેના પાછળ એશિયાઇ બજારો સાથે સ્થાનિક બજારમાં પણ સુધારાનો પવન ફૂંકાયો હતો. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની દિશા અને તીવ્રતા અંગે કશું કહી શકાય એમ ના…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠના નિર્દેશ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બાઉન્સબૅક જોવા મળી હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે ત્રણ પૈસાના સુધારા સાથે ૮૩.૨૫ની સપાટીએ બંધ રહ્યો…
- વેપાર
મધ્ય પૂર્વના દેશોમાં તણાવ: સલામતી માટેની માગને ટેકે વૈશ્ર્વિક સોનું એક સપ્તાહની ટોચેથી પાછું ફર્યું
સ્થાનિક સોનામાં ₹ ૧૪૭નો અને ચાંદીમાં ₹ ૯૦નો સુધારો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: તાજેતરમાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈન ઈસ્લામિક જૂથ હમાસ વચ્ચે થઈ રહેલા હુમલાઓથી મધ્યપૂર્વના દેશોમાં તંગદીલી સર્જાવાથી સોનામાં સલામતી માટેની માગ નીકળતાં ગઈકાલે વૈશ્ર્વિક સોનાના ભાવ ૧.૬ ટકાના ઉછાળા સાથે…
ઑક્ટોબરના બીજા તબક્કામાં ૧૫ લાખ ટન ખાંડ છૂટી કરવામાં આવી
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં સ્થાનિક તથા દેશાવરોની માગને ટેકે વેપાર ક્વિન્ટલે રૂ. ૧૫ના સુધારા સાથે રૂ. ૩૬૨૫થી ૩૬૬૫માં ગુણવત્તાનુસાર ધોરણે થયાના અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સ્મોલ ગ્રેડની ખાંડમાં એકંદરે માગ…
- એકસ્ટ્રા અફેર
કૉંગ્રેસે પેલેસ્ટાઈન અંગે ઠરાવ કરવાની શું જરૂર?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કૉંગ્રેસ ભૂતકાળની ભૂલોમાંથી કશું શીખતી નથી અને પોતે બનાવેલા એક સંકુચિત દાયરામાંથી બહાર આવતી નથી તેમાં તેનું નામું નંખાઈ ગયું છે. આ ભૂલોના કારણે કૉંગ્રેસ પર મુસ્લિમ પાર્ટીનો ઠપ્પો લાગી ગયો છે છતાં કૉંગ્રેસ સુધરતી નથી…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદઋતુ), બુધવાર, તા. ૧૧-૧૦-૨૦૨૩,દ્વાદશી શ્રાદ્ધ, રેંટિયા બારસભારતીય દિનાંક ૧૯, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૧૨જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧૨પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે ૨જો અર્દીબહેશ્ત,…