• ₹ એક લાખ કરોડની કરચોરી માટે ડિજીજીઆઈના રડાર પર ઓનલાઈન ગેમિંગ એપ્સ

    મુંબઈ: ભારતમાં લગભગ ₹ એક લાખ કરોડ (૧૪ બિલિયન)ની કથિત કરચોરી માટે ડિરેક્ટોરેટ જનરલ ઑફ ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ ઇન્ટેલિજન્સ દ્વારા ભારતમાં ૧૦૦થી વધુ ઑનલાઇન ગેમિંગ એપ્લિકેશન્સની તપાસ કરવામાં આવી રહી છે. ગેમિંગ એપ્સ પર આરોપ છે કે તેઓ તેમના…

  • રાજ્યની દીકરીઓ બનશે લખપતિ જન્મથી ૧૮ વર્ષની થશે ત્યાં સુધી મળશે લાભ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં દીકરીઓને સક્ષમ બનાવવાના હેતુથી ‘લેક લાડકી’ યોજના અમલમાં મૂકીને ગરીબોની દીકરીઓને લખપતી બનાવવાનો મહત્ત્વપુર્ણ નિર્ણય મંગળવારની કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. મહિલા અને બાળકલ્યાણ ખાતા હેઠળ રહાજ્યની બાળકીઓને સક્ષણ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પીળા…

  • સેક્સટોર્શનથી કંટાળેલા રેલવેના કર્મચારીએ ટ્રેન નીચે ઝંપલાવી કરી આત્મહત્યા

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સેક્સટોર્શનથી કંટાળેલા ૩૬ વર્ષના રેલવેના કર્મચારીએ માટુંગા રેલવે સ્ટેશન ખાતે ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. દાદર રેલવે પોલીસે આ પ્રકરણે મહિલા સહિત ત્રણ જણ સામે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. ડોંબિવલી…

  • શ્રીલંકા સામે પાકિસ્તાનની ઐતિહાસિક જીત

    હૈદરાબાદ: વર્લ્ડ કપની આઠમી મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને છ વિકેટે હરાવ્યું હતું. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે ૫૦ ઓવરમાં નવ વિકેટે ૩૪૪ રન કર્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને ૪૮.૨ ઓવરમાં ચાર…

  • પાયદસ્ત

    એરવદ શાહારૂખ સોરાબજી મીરઝા તે મરહુમો દીના તથા સોરાબજી શાપુરજી મીરઝાના દિકરા. તે ફરામરોઝ સોરાબજી મીરઝાના ભાઈ. તે મરહુમ માહારૂખ મીરઝાના ભાઈ. તે મેરી ફરામરોઝ મીરઝાના દેર. (ઉં.વ. ૫૫). રહેવાનું ઠેકાણું: મોબેદ કવોર્ટર્સ, રૂમ નં. ૧૨, ગોદરેજ બાગ, બીજે માળે,…

  • પારસી મરણ

    ધન હોમી મિસ્ત્રી તે હોમી સોરાબજી મિસ્ત્રીના ધણીયાની. તે મહારૂખ જહાંગીર રાંડેરીયાના માતાજી. તે મરહુમો જાલુ તથા શાપુર એ. વાનીયાના દિકરી. તે શેરનાવાઝ રાજન કાટકર તથા યાસમીન સ. વાનીયાના બહેન. તે જહાંગીર હોમી રાંડેરીયાના સાસુજી. તે યોહાન તથા કૈવાન રાંડેરીયાના…

  • હિન્દુ મરણ

    કોળી પટેલવલોટીના શાંતાબેન સોમાભાઇ પટેલ (ઉં. વ. ૭૫) રવિવાર, તા. ૮-૧૦-૨૩ના અવસાન પામ્યા છે. તે નરેશ, મનહર, નયનાબેન, સ્વ. નવીનના માતા. વનલતા, ટીના, શશીકાંતના સાસુ. અનિકેત, વિરાજ, ચિરાગ, સાયલી, ભૂમિ, રોશની, ત્રિશા, અંસુ, પ્રિયલના દાદી. ભાવિકા, નિખિલ, કોમલના નાની. બેસણું…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનનાની ખાખરના સતીશ નગીનચંદ્ર ફુરીયા (ઉં.વ. ૬૩) તા. ૯-૧૦ના અવસાન પામેલ છે. લીલાવંતી નગીનચંદ્રના પુત્ર. નિલમના પતિ. ધવલના પિતા. અરૂણા, રમેશના ભાઈ. ગાંગબાઈ ટોકરસી કુંવરજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સતીશ ફૂરીયા, ૭, અનુસિલા બિલ્ડિંગ, ગૌશાળા રોડ,…

  • રાજકોટમાં એક મહિના પૂર્વે લોકાર્પણ થયેલી ૨૫ ઇલેક્ટ્રિક બસ હજુ ડેપોમાં

    ઇન્સ્પેકશન રિપોર્ટની રાહ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજકોટ શહેરમાં એક મહિના અગાઉ મુખ્ય પ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલી ૨૫ ઇલેક્ટ્રિક બસો હજુ ડેપોમાં જ રાખવામાં આવી છે. પ્રદૂષણ ઘટાડવા મનપાએ ઇલેક્ટ્રિક બસનો માર્ગ અપનાવ્યો છે જે અંતર્ગત હાલ ૪૦ ઇલેક્ટ્રિક બસો…

  • હૃદયરોગનો હુમલો નાની વયનાને ભરખવા લાગ્યો: ૧૩ વર્ષના કિશોરનું, ૧૯ વર્ષની વિદ્યાર્થિનીનું મોત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મૂળ જામનગરના અને મુંબઈમાં અભ્યાસ કરતાં ૧૩ વર્ષના કિશોરનું હાર્ટ એટેકને લીધે મોત થયું હતું. જ્યારે રાજકોટ જિલ્લાના જેતપુરની સરદાર પટેલ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીનું પણ હાર્ટ એટેકથી મોત થયું હતું. આ નાની ઉંમરના…

Back to top button