- પુરુષ
વિશ્ર્વ ટપાલ દિવસ ડાકિયા ડાક લાયા
બાળપણની સૌથી ખૂબસૂરત યાદો પૈકી એક યાદ ટપાલી છે કવર સ્ટોરી -વિઠ્ઠલ વઘાસિયા નવમી ઓક્ટોબરના રોજ વિશ્ર્વ ટપાલ દિવસ હતો.ભારતીય ટપાલ દિવસ દર વર્ષે દસમી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે, જ્યારે વિશ્ર્વ ટપાલ દિવસ એનાથી એક દિવસ આગળ નવમી ઓક્ટોબરના…
- પુરુષ
યા તો તમે પીવો છો, યા નથી પીતા, પણ ઓકેઝનલી પીવું એ દંભ છે
મેલ મેટર્સ – અંકિત દેસાઈ અલ્કોહોલ બાબતે પુરુષો ઘણું ધુપ્પલ ચલાવતા હોય છે. ક્યાં તો પુરુષ આલ્કોહોલ લેતો હોઈ શકે અથવા એ આલ્કોહોલ ન લેતો હોય. પણ એમાં જે ઓકેશનલી, સોશિયલ ડ્રિકિંગ જેવું કશું હોતું નથી. એ તો છોગું કહેવાય.…
- પુરુષ
હેં! હવે સપ્તાહમાં માત્ર ચાર દિવસ જ જોબ કરવાની..?!
ક્લોઝ અપ -ભરત ઘેલાણી એક-દો-તીન-ચાર માધુરી દીક્ષિતના આ મસ્ત મોજિલા ગીત જેવો માહોલ સર્જાઈ રહ્યો છે. પહેલાં ૬ પછી પાંચ અને હવે અનેક દેશોમાં પૂરા પગાર સાથે ચાર દિવસ જોબ કરવાનું જે આયોજન થઈ રહ્યું છે તે આપણે ત્યાં કેટલું…
- લાડકી
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- આમચી મુંબઈ
અટવાયેલા વિમાનને હટાવવા મુંબઈ એરપોર્ટ પર ‘ડાર્ક’ સિસ્ટમ
મુંબઈ: ટેકઓફ કરતી વખતે કે ઉતરાણ દરમિયાન રનવેથી દૂર થઈ અટવાઈ પડેલા વિમાનોને રનવે પરથી હટાવી યોગ્ય જગ્યાએ પહોંચાડવા મુંબઈ એરપોર્ટ હાઈ પ્રેશરની લિફ્ટિંગ બેગ્સ ધરાવતી ડિસેબલ્ડ એરક્રાફ્ટ રિકવરી કિટ (ડાર્ક) ઉપયોગમાં લેશે. હાઈ પ્રેશરની લિફ્ટિંગ બેગ્સ ધરાવતી કિટ વાપરનાર…
- આમચી મુંબઈ
ઑક્ટોબર હિટની આકરી અસર સવારે ૧૧થી બપોરે ૪ વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળો
આગામી બે દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો (અમય ખરાડે)મુંબઈ: રાજ્યભરમાંથી ચોમાસાની અઠવાડિયા પહેલા જ વિદાય થઇ ગઇ છે અને ઓક્ટોબર હીટની એન્ટ્રી થઇ છે. મુંબઈમાં બપોરનો સમય ભઠ્ઠી જેવો લાગતો હોઇ બોરીવલીથી લઇને વરલી, મુલુંડ, થાણે સુધી વિદર્ભ જેવી…
- આમચી મુંબઈ
મરાઠી V/S ગુજરાતી ઘાટકોપરમાં ફરી એક ગુજરાતી બોર્ડને તોડવામાં આવ્યું
(જયપ્રકાશ કેળકર)(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ફરી એક વખત મરાઠી-ગુજરાતી વિવાદ વકરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં આવેલી એક સોસાયટીના ગેટ પર લગાવવામાં આવેલા ગુજરાતી બોર્ડને મરાઠી નેમ પ્લેટના મુદ્દાને ઉઠાવીને મનસેના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. અહીં…
₹ એક લાખ કરોડની કરચોરી માટે ડિજીજીઆઈના રડાર પર ઓનલાઈન ગેમિંગ એપ્સ
મુંબઈ: ભારતમાં લગભગ ₹ એક લાખ કરોડ (૧૪ બિલિયન)ની કથિત કરચોરી માટે ડિરેક્ટોરેટ જનરલ ઑફ ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ ઇન્ટેલિજન્સ દ્વારા ભારતમાં ૧૦૦થી વધુ ઑનલાઇન ગેમિંગ એપ્લિકેશન્સની તપાસ કરવામાં આવી રહી છે. ગેમિંગ એપ્સ પર આરોપ છે કે તેઓ તેમના…
રાજ્યની દીકરીઓ બનશે લખપતિ જન્મથી ૧૮ વર્ષની થશે ત્યાં સુધી મળશે લાભ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં દીકરીઓને સક્ષમ બનાવવાના હેતુથી ‘લેક લાડકી’ યોજના અમલમાં મૂકીને ગરીબોની દીકરીઓને લખપતી બનાવવાનો મહત્ત્વપુર્ણ નિર્ણય મંગળવારની કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. મહિલા અને બાળકલ્યાણ ખાતા હેઠળ રહાજ્યની બાળકીઓને સક્ષણ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પીળા…
સેક્સટોર્શનથી કંટાળેલા રેલવેના કર્મચારીએ ટ્રેન નીચે ઝંપલાવી કરી આત્મહત્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સેક્સટોર્શનથી કંટાળેલા ૩૬ વર્ષના રેલવેના કર્મચારીએ માટુંગા રેલવે સ્ટેશન ખાતે ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. દાદર રેલવે પોલીસે આ પ્રકરણે મહિલા સહિત ત્રણ જણ સામે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. ડોંબિવલી…