- લાડકી
મુગ્ધાવસ્થાએ વિહરતી દીકરી સુધી
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી કહેવાય છે ને કે, એક સારી માતા સો શિક્ષકોની ગરજ સારે. ક્યારેક જન્મ આપનારી માતાથી ખતા ખાનારબાળકને કોઈ પાલક માતા એવી મળી જાય છે કે જે તેના જીવનને ઉંચાઈ પર પહોંચાડી બેસે છે.…
- લાડકી
મારા શરણે આવ…
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી સાંભળો છો પેલાં કવિ લંકેશભાઈ પોતાની પચાસમી મેરેજ એનિવર્સરી ઉજવી રહ્યા છે અને તે પણ ધૂમધામથી, તો એમાંથી કંઈક પ્રેરણા લઈને તમે પણ હવે આપણી મે મહિનામાં આવનારી મેરેજ તિથિને ઉજવવાનાં ચક્રો ગતિમાન કરવાનું વિચારો આમ…
- પુરુષ
વિશ્ર્વ ટપાલ દિવસ ડાકિયા ડાક લાયા
બાળપણની સૌથી ખૂબસૂરત યાદો પૈકી એક યાદ ટપાલી છે કવર સ્ટોરી -વિઠ્ઠલ વઘાસિયા નવમી ઓક્ટોબરના રોજ વિશ્ર્વ ટપાલ દિવસ હતો.ભારતીય ટપાલ દિવસ દર વર્ષે દસમી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે, જ્યારે વિશ્ર્વ ટપાલ દિવસ એનાથી એક દિવસ આગળ નવમી ઓક્ટોબરના…
- પુરુષ
યા તો તમે પીવો છો, યા નથી પીતા, પણ ઓકેઝનલી પીવું એ દંભ છે
મેલ મેટર્સ – અંકિત દેસાઈ અલ્કોહોલ બાબતે પુરુષો ઘણું ધુપ્પલ ચલાવતા હોય છે. ક્યાં તો પુરુષ આલ્કોહોલ લેતો હોઈ શકે અથવા એ આલ્કોહોલ ન લેતો હોય. પણ એમાં જે ઓકેશનલી, સોશિયલ ડ્રિકિંગ જેવું કશું હોતું નથી. એ તો છોગું કહેવાય.…
- પુરુષ
હેં! હવે સપ્તાહમાં માત્ર ચાર દિવસ જ જોબ કરવાની..?!
ક્લોઝ અપ -ભરત ઘેલાણી એક-દો-તીન-ચાર માધુરી દીક્ષિતના આ મસ્ત મોજિલા ગીત જેવો માહોલ સર્જાઈ રહ્યો છે. પહેલાં ૬ પછી પાંચ અને હવે અનેક દેશોમાં પૂરા પગાર સાથે ચાર દિવસ જોબ કરવાનું જે આયોજન થઈ રહ્યું છે તે આપણે ત્યાં કેટલું…
- લાડકી
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
આઇએમએફની આગાહી ભારતનો આર્થિક વિકાસ વધશે, વિશ્ર્વનો ઘટશે
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (ઇન્ટરનેશનલ મનેટરી ફંડ – આઇએમએફ)એ ભારતના આર્થિક વિકાસદરનો અંદાજ અગાઉની ધારણા કરતાં વધુ રહેવાની, પરંતુ વિશ્ર્વનો સરેરાશ આર્થિક વૃદ્ધિદર ઘટવાની આગાહી કરી હતી. આઇએમએફએ ચેતવણી આપી હતી કે વ્યાજદર વધુ હોવાથી, યુક્રેન પરના રશિયાના આક્રમણ,…
ગાઝાપટ્ટી પર ઈઝરાયલના સતત હવાઈ હુમલા
અત્યાર સુધીમાં ૧,૬૦૦થી વધુનાં મોત જેરુસલેમ: ઈઝરાયલના યુદ્ધવિમાનોએ મંગળવારે ઈસ્લામિક આતંકવાદી જૂથ હમાસનો ગઢ ગણાતા ગાઝા વિસ્તારને ઘમરોળ્યું હતું અને ભારે બૉમ્બમારો કર્યો હતો. હમાસના અંદાજે ૧,૫૦૦ જેટલા આતંકવાદીઓના મૃતદેહ ઈઝરાયલની જમીન પર મળી આવ્યા હતા, એમ તેમણે કહ્યું હતું.…
‘આપ’ના વિધાનસભ્યને ત્યાં ઇડીના દરોડા
વક્ફ બૉર્ડમાં ભરતી અને નાણાંમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ નવી દિલ્હી: એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ આમ આદમી પાર્ટી (આપ)ના દિલ્હીમાંના વિધાનસભ્ય અમાનતુલ્લાહ ખાનને ત્યાં મંગળવારે દરોડા પાડ્યા હતા. કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિમાંની કહેવાતી સંડોવણીના સંબંધમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. દિલ્હીના ઓખલા…
દિલ્હીમાં જૂથ અથડામણમાં બેનાં મોત
નવી દિલ્હી: દિલ્હીના અશોક વિહાર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થતાં બે જણ માર્યા ગયા હતા. જયારે એકને ઇજા થઇ હતી તેવું પોલીસે મંગળવારે કહ્યું હતું. સોમવારે સાંજે ૮-૦૦ કલાકે અશોક વિહારમાંના જેલરવાલા બાગમાં વ્યક્તિગત દુશ્મનીને પગલે ત્રણ જણે હુમલો…