- વેપાર
ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નાણાનીતિની બેઠકમાં હળવું વલણ અપનાવે તેવી શક્યતા પ્રબળ બનતાં આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ, બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો આગળ ધપ્યાના નિર્દેશોને ધ્યાનમાં લેતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે…
આક્રમક માર્કેટિંગ મારફતે ત્રણ વર્ષમાં દસ દેશોમાં નિકાસ ૧૧૨ અબજ ડૉલર સુધી પહોંચી શકે: અભ્યાસ
નવી દિલ્હી: સરકારી ટેકા સહિત આક્રમક માર્કેટિંગ વ્યૂહ મારફતે અમેરિકા અને યુકે સહિતનાં દસ દેશોમાં નિકાસ ૧૧૨ અબજ ડૉલર સુધી પહોંચી શકે ફક્ત શરત એટલી જ છે કે વ્યવસ્થિત વ્યૂહ ઘડવો જરૂરી છે, એમ ફેડરેશન ઑફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (ફિઓ)એ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌરશરદૠતુ), ગુરુવાર, તા. ૧૨-૧૦-૨૦૨૩, ત્રયોદશી શ્રાદ્ધ ભારતીય દિનાંક ૨૦, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૧જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧૩પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને…
ઉસ કે ઘર દેર તો હો સકતી હય, અંધેર નહીં
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી કયામતના ફના થનારા અત્યંત કઠીન યુગમાંથી આલમે ઈન્સાન પસાર થઈ રહ્યો છે. સેતાન નામે ઈબ્લીસ મામવીના રોમેરોમમાંથી પ્રવેશી લોહીમાં હળીમળી ગયો છે. આંતક, વ્યભિચાર, ચોરી-લૂંટ જેવા મહાઅપરાધો રોજિંદા બની ગયા છે. બનતા બનાવો પાછળનાં અનેક કારણોમાં…
- એકસ્ટ્રા અફેર
મેજર આર્યની વાત સાચી, દેશભક્તિનો ઠેકો સૈનિકોનો જ નથી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં વન-ડે ઈન્ટરનેશનલ મેચોનો વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે અને આ શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ રમાવાની છે. આ મેચ પહેલાં ક્રિકેટ ફીવર ચરમસીમા પર છે ને ક્રિકેટ રસિયા આ…
- લાડકી
શક્તિ દે ‘મા’ દુર્ગા હૃદયસમ્રાટ છે. દિવ્ય શક્તિનો સંચાર છે.
કવર સ્ટોરી – ભાટી એન. માં દુર્ગા હૃદયસમ્રાટ છે. દિવ્ય શક્તિનો સંચાર છે. ‘મા’નું ગુરુત્વાકર્ષણ હૃદયસ્પર્શી છે! પ્રાણીસૃષ્ટિમાં અધિષ્ઠાત્રી અમૃત સ્વરૂપાનું આધિપત્ય બરકરાર છે! ‘મા’ અપાર શક્તિનો વિપુલ ભંડાર છે. બાલુડાંને સુરક્ષાકવચ અર્પવા અને અસુરોનો વિનાશ કરવા તેની ઉત્પત્તિ –…
- લાડકી
વિદ્રોહની કિંમત: કર્મનું ફળ કે વેરની વસૂલાત?
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય નામ: ફૂલનદેવીસ્થળ: ૪૪ અશોક રોડ, નવી દિલ્હીસમય: બપોરે ૧.૩૦ વાગ્યે, ૨૫ જુલાઈ, ૨૦૦૧ઉંમર: ૩૭ વર્ષ (ભાગ: ૫)(ગતાંકથી ચાલુ)દેશમાં જેટલા ડાકુએ આત્મસમર્પણ કર્યું એમાંથી કોઈને દસ વર્ષની સજા નથી થઈ, જ્યારે આત્મસમર્પણ કરવાની વાત હતી ત્યારે એવું…
- લાડકી
યોગના સર્વોચ્ચ શિખરોથી પદ્મશ્રી સુધીની સફર ખેડનાર ‘યોગ અમ્મા’ વી. નાનમ્મલ
વિશેષ -કવિતા યાજ્ઞિક અંગ્રેજીમાં કહેવાય છે કે ’એજ ઇસ જસ્ટ અ નંબર’. અર્થાત ઉંમર માત્ર એક આંકડો માત્ર છે, તેને મનુષ્યની ક્ષમતા સાથે કંઈ લેવાદેવા નથી. કેટલાક લોકો આ ઉક્તિને સાક્ષાત મૂર્તિમંત કરે છે. અને તેમાંથી પણ કેટલાક એવા છે…
- લાડકી
ભારતીય સિનેમાની પ્રથમ સ્વપ્નસુંદરી: દેવિકા રાણી
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી રૂપેરી પરદા પર સૌંદર્ય અને કલાનાં કામણ પાથરનારી એવી અભિનેત્રી જેણે યુસુફ ખાનને દિલીપકુમારનું નામ આપેલું, જેણે લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ની પરિકલ્પનાને પ્રથમ વાર ફિલ્મી પરદે સાકાર કરી, જેણે ભારતીય સિનેમાને પહેલો એન્ટી હીરો આપેલો, જે કચકડાની…
- લાડકી
કેરોલિના રીપર પ્રકરણ-૨૮
આચરેકરે એટલા જોરથી ટેબલ પર હાથ પછાડયો કે આંગળીમાં ટાંચણી વાગી ગઇ પ્રફુલ શાહ ગોડબોલેએ વિચાર્યું, ‘એનડી ગુજરાતના હિંમતનગરમાં સક્રિય હતો અથવા ત્યાં ગયો હતો પણ શા માટે’? રાજય કક્ષાના ગૃહ પ્રધાન વિશ્ર્વનાથ આચરેકર માથાના વાળ ખેંચી રહ્યા હતા કે…