વર્લ્ડ કપમાં ભારતની સતત બીજી જીત
અફઘાનિસ્તાનને આઠ વિકેટથી હરાવ્યું નવી દિલ્હી: જસપ્રીત બુમરાહની ચાર વિકેટ બાદ રોહિત શર્મા (૧૩૧ રન)ની તોફાની બેટિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાનને આઠ વિકેટથી હાર આપી હતી. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ૮ વિકેટે ૨૭૨ રન કર્યા હતા.…
પઠાણકોટ હુમલાનો સૂત્રધાર પાકિસ્તાનમાં ઠાર
સિયાલકોટ: પઠાણકોટ હુમલાનો સૂત્રધાર એવાં લિસ્ટેડ આતંકવાદી શાહિદ લતીફની બુધવારે સવારે પાકિસ્તાનનાં સિયાલકોટમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનાં સમાચાર જાણવા મળ્યાં હતાં. પંજાબના પઠાણકોટ સ્થિત એરબેઝ પર ૨૦૧૬માં આતંકવાદી હુમલાનો એ સૂત્રધાર હતો. આ હુમલો આતંકવાદી…
વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બન્યો રોહિત શર્મા
નવી દિલ્હી: નવી દિલ્હી ખાતે રમાયેલી વર્લ્ડકપની અફઘાનિસ્તાન સામેની મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ૬૩ બોલમાં સદી ફટકારી હતી. તે વન-ડે વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. આ મામલે રોહિતે મહાન કેપ્ટન કપિલ દેવનો રેકોર્ડ…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનપુનડીના દિનેશ કુંવરજી દેઢિયા (ઉં.વ. ૬૨) તા. ૧૦/૧૦/૨૩ના અવસાન પામેલ છે. પુરબાઈ કુંવરજીના પુત્ર. મીનાના પતિ. ધવલ, કેવલના પિતાજી. મણિલાલ, સવિતા, મહેન્દ્ર, હર્ષદના ભાઈ. કોડાયના મધુરીબેન મુલચંદના જમાઈ. પ્રા. શ્રી માટુંગા ક.શ્ર્વે.મૂ. જૈન સંઘ, શ્રી નારાણજી શામજી…
વાઈબ્રન્ટ ગુજરાત: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની મુંબઇમાં ઉદ્યોગપતિઓ સાથે વન ટૂ વન બેઠકો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ને અનુલક્ષીને મુંબઈ ખાતે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વન ટુ વન બેઠકો કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ પટેલે ટાટા સન્સ પ્રા. લિ.ના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન સાથે વન ટુ વન…
ભારત-પાકિસ્તાનની મેચ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી ટિકિટો સાથે ચારને ઝડપ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧૪ ઑક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન મેચ રમાવાની છે શહેર ક્રાઇમ બ્રાન્ચે બોડકદેવમાંથી મેચની ૧૫૦ નકલી ટિકિટો સાથે ચાર શખસોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બોડકદેવમાં…
અમદાવાદમાં આવકવેરા વિભાગના ૨૦ સ્થળે દરોડા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં આવકવેરા વિભાગ દ્વારા ૨૦ જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. ૧૦૦થી વધુ અધિકારી આ દરોડામાં જોડાયા છે. શહેરના જાણીતા બે કેમિકલના વેપારીઓને ત્યાં બુધવાર સવારથી આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રાપ્ત માહિતી માહિતી અનુસાર,…
રાજકોટના પડધરી નજીક યુવતીની હત્યા કરી લાશ સળગાવી દીધી
અમદાવાદ: રાજકોટ જિલ્લાના પડધરીનાં ખામટા ગામની સીમમાંથી અજાણી યુવતીની ઠંડા કલેજે હત્યા કરી સળગાવી દેવાયેલ હાલતમાં માનવ અવશેષો મળી આવતાં સનસનાટી મચી જવા પામી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પડધરી તાલુકાના ખામટા ગામની…
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો
અમદાવાદ: વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાનની મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી હતી. મૂળ એમપીના વીડિયો બ્લોગરે સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ વીડિયો બ્લોગર હાલ રાજકોટમાં રહે છે. પોલીસે રાજકોટમાં રહેતા કરણ મોવીને ઝડપી પાડી વધુ તપાસ…
વડોદરામાં દબાણ શાખાની ટીમે બે ટ્રક ભરી સામાન જપ્ત કરતા લારી અને પાથરણા ધારકોમાં રોષ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરા શહેરમાં મંગળ બજાર, નવા બજાર અને કલામંદિરના ખાંચામાં ચણીયા ચોલી અને કુર્તા બજારમાં ખરીદી માટે ખેલૈયાઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન વડોદરા મનપાની દબાણ શાખા ટ્રાફિકને અડચણરૂપ થતા લારી અને પાથરણાવાળાઓ પર ત્રાટકી…