સ્પીકર શિવસેનાના જૂથોની અપાત્રતા અરજીઓ પર આજે સુનાવણી કરશે
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે બુધવારે જણાવ્યું હતું કે તેમણે શિવસેનાના બે હરીફ જૂથો દ્વારા એકબીજા સામે દાખલ કરવામાં આવેલી ગેરલાયકાતની અરજીઓ પરની આગામી સુનાવણી રીશેડ્યૂલ કરી છે અને હવે તે ગુરુવારે થશે. નાર્વેકરે ગયા મહિને મુખ્ય પ્રધાન એકનાથ…
મુંબઈગરાઅને દઝાડશે ઓક્ટોબર હિટ ગરમીનો પારો સાતમા આસમાને
મુંબઇ: ગરમ હવા, વધતા તાપમાનનો બફારો, ભેજને કારણે થનારનો અસહ્ય પરસેવો, સતત પાણી પીધી બાદ પણ ગળુ સૂકાઇ જવું, થાક લાગવો જેવી અનેક તકલીફો મુંબઇગરાએ ઓક્ટોબરના પહેલાં જ અઠવાડિયામાં અનુભવી લીધી છે. મુંબઇમાં સોમવારની સરખામણીમાં મંગળવારે તાપમાન સહેજ નીચું હતું…
આજે મુંબઈ-પુણે હાઈવે પર કલાકનો બ્લૉક
મુંબઈ: ઈન્ટિગ્રેટેડ ટ્રાફિક મૅનેજમેન્ટ સિસ્ટમ (આઈટીએમએસ) પ્રણાલીના કામ માટે પુણે-મુંબઈ હાઈવે પર ગુરુવારે ફરી સ્પેશિયલ બ્લૉક રાખવામાં આવ્યો છે. મુંબઈ તરફની લેન પર બપોરે ૧૨થી એક વાગ્યા વચ્ચે બ્લૉક હશે. અમૃતાંજન પુલનું સમારકામ હાથ ધરાવાનું હોવાથી આ બ્લૉક રાખવામાં આવ્યો…
એકનાથ શિંદેની હત્યાનું કાવતરું રચ્યું હતું શિંદે જૂથના વિધાનસભ્યનો સ્ફોટક ખુલાસો
મુંબઈ: મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે અને આ વખતે આવું થવાનું કારણ છે શિંદે જૂથના વિધાનસભ્ય દ્વારા કરવામાં આવેલો સ્ફોટક ખુલાસો. વિધાનસભ્ય સંજય ગાયકવાડ દ્વારા આ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. ગાયકવાડે ખુલાસો કર્યો છે કે ઉદ્ધવ ઠાકરે…
નોન કમર્શિયલ નવરાત્રિ મંડળો માટે ડિપોઝિટની રકમ માત્ર ₹ ૧૦૦
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ શહેરના લગભગ ૧,૨૦૦થી વધુ નવરાત્રી મંડળોને આ વર્ષે નવરાત્રીની ઊજવણી માટે ઊભા કરવામાં આવતા મંડપ સહિતના આયોજન માટે મુંબઈ મહાનગરપાલિકાના માત્ર ૧૦૦ રૂપિયાની ડિપોઝિટ ચૂકવવાની રહેશે. મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાં બુધવારે શહેરના નવરાત્રી મંડળો સાથે બેઠક યોજાઈ…
ડ્રગ્સ માફિયા લલિત પાટીલ સાથેના ઉદ્ધવ ઠાકરેનો ફોટો વાયરલ
નાસિક: ડ્રગ્સ માફિયા લલિત પાટીલ સાથેના ઉદ્ધવ ઠાકરેના ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યાં છે. તેથી હવે આ ફોટો અંગે તપાસ થવી જોઇએ તેવી માંગણી શિવસેના શિંદે જૂથ દ્વારા થઇ રહી છે. તો બીજી બાજુ ફોટોમાં દેખાઇ રહેલા…
ફિલ્મ ફેર ઍવોર્ડ્સ રાજ્યના સિને અને ટૂરિઝમ ઉદ્યોગ માટે ઐતિહાસિક અવસર સાબિત થશે : ભૂપેન્દ્ર પટેલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતની ક્ષમતાઓ અને સંભાવનાઓ પર વિશેષ ચર્ચા માટે આયોજિત પ્રિ-ઇવેન્ટ સમિટ દરમિયાન કહ્યું હતું કે, વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં રાજ્યમાં થયેલા સર્વાંગી વિકાસે પ્રવાસન ક્ષેત્રે નવી તકોના દ્વારા ખોલ્યા…
બ્રાન્ડેડ કંપનીના ₹ ૩.૨૬ કરોડના ડુપ્લિકેટ સ્પોર્ટ્સ શૂઝ જપ્ત: ત્રણ પકડાયા
મુંબઈ: ક્રાઇમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલે બાંદ્રા પશ્ર્ચિમમાં ત્રણ શોપ અને ગોદામમાં રેઇડ પાડી બ્રાન્ડેડ કંપનીના રૂ. ૩.૨૬ કરોડની કિંમતના ડુપ્લિકેટ સ્પોર્ટ્સ શૂઝ જપ્ત કર્યા હતા. પોલીસે આ પ્રકરણે ત્રણ જણને ઝડપી પાડ્યા હતા, જેમની વિરુદ્ધ ખાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ…
વાશીમાં ₹ ૧.૦૧ કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું: યુવકની ધરપકડ
થાણે: નવી મુંબઈના વાશી વિસ્તારમાં પોલીસે રૂ. ૧.૦૧ કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડીને ૨૯ વર્ષના યુવકની ધરપકડ કરી હતી. નવી મુંબઈ પોલીસના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) મંગળવારે ડ્રગ્સ સાથે પકડી પાડેલા યુવકની ઓળખ શમશુદ્દીન અબ્દુલ કાદર એતિંગલ તરીકે થઇ હતી,…
૧૬ વર્ષની કિશોરી ગર્ભવતી: વડીલો અને ‘પતિ’ સામે ગુનો
થાણે: બિહારની ૧૬ વર્ષની સગીરાના ૩૫ વર્ષના પુરુષ સાથે કથિત ‘લગ્ન’ કરાવવા બદલ નવી મુંબઈ પોલીસે સગીરાના વડીલો સહિત ત્રણ જણ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. સગીરા ગર્ભવતી હોવાનું તબીબી તપાસમાં જણાતાં પોલીસે બળાત્કારનો પણ ગુનો નોંધ્યો હતો. અધિકારીના જણાવ્યા…