- નેશનલ
વર્લ્ડ કપમાં સતત બે સદી ફટકારનાર સાઉથ આફ્રિકાનો બીજો બેટ્સમેન બન્યો ડિ કોક
લખનઊ: વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં સાઉથ આફ્રિકાનો ઓપનર ક્વિન્ટન ડિ કોકે સતત બીજી સદી ફટકારી હતી. લખનઊના ઇકાના સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં ડિ કોકે સદી ફટકારી હતી. ડિ કોકે ૧૦૬ બોલમાં ૮ ચોગ્ગા અને ૫ છગ્ગાની મદદથી ૧૦૯ રનની ઇનિંગ…
વિશ્ર્વસ્તરે ભારતનો અવાજ બુલંદ બની રહ્યો છે: મોદી
પિથોરાગઢ: અનેક પડકારોથી ભરેલા વિશ્ર્વમાં ભારતનો અવાજ બુલંદ બની રહ્યો હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું. જી-૨૦ શિખર પરિષદ દરમિયાન ભારતની તાકાતને આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન મળ્યું હોવાનું તેમણે કહ્યું હતું. એક જાહેરસભાને સંબોધન કરતાં મોદીએ કહ્યું હતું કે…
ભારતમાં બેરોજગારીનો દર છ વર્ષમાં સૌથી નીચા સ્તરે છે: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારતની વિસ્તરતી અર્થવ્યવસ્થા યુવાનો માટે નવી સંભાવનાઓ ઊભી કરી રહી છે અને તાજેતરના સર્વે અનુસાર દેશમાં બેરોજગારીનો દર છેલ્લા છ વર્ષમાં સૌથી નીચા સ્તરે છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના…
ભારત-પાક મેચને લઈ અમદાવાદ શહેર પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરના મેચ યોજાવાની છે. તે પહેલાં સુરક્ષાની તમામ તૈયારીઓ વચ્ચે પોલીસ દ્વારા કોઈપણ કસર ન રહી જાય તેની કાળજી રાખવામાં આવી રહી છે. જ્યારે મેચ જોવાના ટ પર કોઈ તકલીફ ન…
13 વર્ષમાં મ્યુનિ.શાળાઓમાંથી લેપટોપ-પ્રોજેક્ટરઅને પાણીની મોટર ચોરાવાની 37 ઘટનાઓ!
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વર્ષ 2010થી 2023 સુધીમાં શહેરની મનપા સંચાલિત ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગનાં બાળકો માટેની શાળાઓમાંથી લેપટોપ-પ્રોજેક્ટર જેવાં સાધનો ચોરાઇ જવાની 37 ઘટનાઓ બનવા પામી હોવાની વિગતો બહાર આવી છે. કૉંગ્રેસનાં અગ્રણી કાર્યકર અને વ્યવસાયે એડવોકેટ અતિક સૈયદે મનપા…
- વેપાર
શુદ્ધ સોનાએ રૂ. 284ના સુધારા સાથે ફરી રૂ. 58,000ની સપાટી પાર કરી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આ મહિનાના અંતે યોજાનાર અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકમાં હળવું વલણ અપનાવવામાં આવે તેવા આશાવાદે આજે લંડન ખાતે સોના-ચાંદીમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં સુધારો…
પારસી મરણ
સુનુ રોહીન્ટન મેહતા તે રોહીન્ટન રૂસ્તમ મેહતાના ધણીયાની. તે મરહુમો માણેક તથા હોમી ઘડીયાલીના દીકરી. તે સામી હ. ઘડીયાલી તથા બેરોઝ રોની મેહતાના બહેન. તે કૈઝાદ, કરીના તથા જેનેસાના આંટી. તે મરહુમો હીલ્લા તથા રૂસ્તમ જ. મેહતાના વહુ. તે શીરીન…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાસ્વ. મણીબેન તથા સ્વ. કાનજી વેલજી કોટક કચ્છ સાંધણના પુત્ર ચત્રભુજભાઈ (ઉં.વ. 88) હાલે ચેમ્બુર નિવાસી તે સ્વ. હંસાબેનના પતિ. નયનાબેન, ડો. ભાવનાબેન, ડો. યોગીનીબેનના પિતા. શશીકાંતભાઈ, સ્વ. ડો. જીતેન્દ્રભાઈ, ડો. ધર્મેશભાઈના સસરા. સ્વ. લક્ષ્મીદાસ કાનજી કોટક, સ્વ. કસ્તુરબેન…
જૈન મરણ
દોશી સૌભાગ્યચંદ નાનજી દોશીના પુત્ર વસંતરાય સૌભાગ્યચંદ દોશીના ધર્મપત્ની નીર્મળાબેન દોશી તા. 10-10-23ના રોજ અરિહંતશરણ થયેલ છે. તે પીયુષ, હિમાંશુ, જાગૃતિ રમેશભાઈ પારેખ, અમી જયેશકુમાર શાહના માતુશ્રી. ફાલ્ગુનીબેન, ડીમ્પલબેનના સાસુ. શારદાબેન ધનવંતરાય દોશી, કૈલાસબેન હેમેન્દ્રભાઈ દોશી, નયનાબેન નરેન્દ્રભાઈ દોશી, ઈન્દુબેન…
- શેર બજાર
બે દિવસની આગેકૂચને બ્રેક: નિફ્ટી 19,800ની નીચે સરકયો
( વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સતત બે દિવસની આગેકૂચ બાદ બજાર કોન્સોલિડેશન મોડમાં સપડાયું હતું. સેન્સેક્સ ઊંચા મથાળે ખૂલ્યા બાદ આઇટી શેરોની આગેવાનીએ વેચવાલીનું દબાણ વધતા નીચી સપાટીએ ગબડતો રહ્ય હતો અને અંતે નેગેટીવ ઝોનમાં બંધ રહ્યો હતો. સેન્સેક્સ 64.66 પોઇન્ટ…