Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 79 of 928
  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌરશરદઋતુ), બુધવાર, તા. ૨૮-૮-૨૦૨૪, ભદ્રાભારતીય દિનાંક ૬, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૧૦પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪પારસી…

  • સ્પેશિયલ ફિચર્સ

    અર્ધનારેશ્વરના દર્શન કરો,મહિલાઓનું માન જાળવો

    શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા તમે સહુએ શિવ અને શક્તિના સમન્વય સ્વરૂપ અર્ધનારેશ્ર્વરના દર્શન કર્યા હશે . પણ દર્શન માત્ર જ નહીં દરેક પુરુષ અને સ્ત્રીઓએ શ્રાવણ મહિનામાં સંકલ્પ લેવો જોઈએ કે તેઓ એકમેકનું સન્માન જાળવશે. દેવી પાર્વતીજીને ઈચ્છા થઈ કે શિવ…

  • એકસ્ટ્રા અફેર

    જમ્મુ, કાશ્મીરમાં ભાજપની જીત કેમ જરૂરી છે?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ જમ્મુ-કાશ્મીરમાં ૧૦ વર્ષ પછી યોજાનારી વિધાનસભા ચૂંટણીનો જંગ જામવા માંડ્યો છે. જમ્મુ-કાશ્મીરની ૯૦ બેઠકો માટે ૧૮ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર વચ્ચે ૩ તબક્કામાં મતદાન થવાનું અને પરિણામ ૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ જાહેર થવાનું છે, એ જોતાં હજુ…

  • ઈન્ટરવલ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • આર્થિક વ્યવહારોમાં સાવચેતી રાખવા ચોવકની શિખામણ

    કચ્છી ચોવક -કિશોર વ્યાસ “વરતીયો માડૂ તકડ કરે બોલચાલમાં બહુ સહજ રીતે બોલાતી આ ચોવક છે. માણસને ઉતાવળ ક્યારે ક્યારે થાય? કામ પૂરું કરવામાં, કામની કદર થાય તેમાં, કામ કર્યા પછી જે બે દોકડા મળવાના હોય તે મેળવવામાં, અને કાર્યનો…

  • ઈન્ટરવલ

    વાંકાનેર નાગાબાવાના મેળામાં જલેબી-ભજિયાનો પ્રસાદ ધરાવાય છે…!

    તસવીરની આરપાર – ભાટી એન. “થાળ જલેબી ભજિયાનો ધરાવે છે રે… લેતા પ્રસાદ દુ:ખદર્દ દૂર થાય છે રે…વાંકાનેર મચ્છુ નદી, પતાળિયો વોંકળાનાં સંગમ કિનારે વાંકાનેર સિટી વિ.સં. ૧૬૬૫માં હળવદના મહારાજા શ્રી પૃથ્વિરાજ સિંહના પાટવી કુમાર શ્રી સરતાનજીએ ગઢીયા ડુંગરમાં વસાવ્યું.…

  • ઈન્ટરવલ

    અજબ ગજબની દુનિયા

    હેન્રી શાસ્ત્રી ધનવાન: છોટા મૂંહ બડી બાતસૌથી ધનવાન કોણ? જેની પાસે મુંબઈ કે નોઈડામાં ૮ બેડરૂમનો સ્વિમિંગ પુલ એટેચ્ડ ફ્લેટ હોય એ કે પછી ત્રણ માળનો બંગલો હોય એ કે વતનમાં એકડા પર અનેક મીંડાંનું મૂલ્ય ધરાવતી સંપત્તિ હોય એ?નક્કી…

  • ઈન્ટરવલ

    વેર- વિખેર -પ્રકરણ -૪૮

    કિરણ રાયવડેરા ‘ઠીક છે, જતીનકુમાર, તમે તમારું મોઢું બંધ રાખજો. મમ્મીની સામે પણ બોલતા નહીં…’કરણ વાક્ય પૂરું કરે એ પહેલાં જતીનકુમાર બોલી ઊઠ્યા :‘ઓહ, બિચારાં સાસુજીને પણ ખબર નહોતી… ઠીક મારે શું ! પણ, હવે શું નક્કી કર્યું છે શ્વસુરજીએ…

  • શું તમને ખબર છે, ટ્રેનમાં લોઅર બર્થ એ સગર્ભાઓનો વિશેષાધિકાર છે

    વિશેષ -પ્રભાકાંત કશ્યપ ભારતમાં, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મહિલાઓને ઘણા વિશેષાધિકારો મળે છે. ઉદાહરણ તરીકે, ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી મહિલાને ટ્રેનમાં નીચેની બર્થ મેળવવાનો વિશેષાધિકાર છે. તેવી જ રીતે, લોકલ ટ્રેનમાં વિકલાંગો માટે આરક્ષિત કોચમાં સગર્ભા મહિલાઓ પણ મુસાફરી કરી…

  • ઈન્ટરવલ

    લોકસાહિત્યના ઉત્તમ શોધક: ધૂળ ધોયા મેઘાણી

    મગજ મંથ -વિઠ્ઠલ વઘાસિયા ઑગસ્ટ માસ આવે એટલે બે મૂર્ધન્ય સાહિત્યકારો યાદ આવે- ૨૪ ઑગસ્ટના રોજ જન્મેલા કવિ નર્મદ અને ૨૮ ઑગસ્ટના રોજ જન્મેલા ઝવેરચંદ મેઘાણી. મેઘાણી સાહેબ સંઘર્ષમય જીવનના ૫૦ વર્ષ જેટલું ટૂંકું જીવન માંડ જીવ્યા તેમ છતાં અધધ…

Back to top button