- નેશનલ
સ્વસ્થ ખેલૈયા મસ્ત ખેલૈયા અભિયાનને મહારાષ્ટ્ર સરકારનો પણ ટેકો
મુખ્ય પ્રધાને તમામ જિલ્લાધિકારીઓને નિર્દેશ આપ્યો અખબારે માત્ર સમાચાર જ નહીં, પણ સમાજોપયોગી કાર્યોમાં પણ ફાળો આપવો જોઇએ: એકનાથ શિંદે મુંબઈ સમાચારના `સ્વસ્થ ખેલૈયા મસ્ત ખેલૈયા’ અભિયાનનું આવેદનપત્ર મુખ્ય પ્રધાનને મુંબઈ સમાચાર દ્વારા આપવામાં આવ્યું હતું. ડાબેથી જિતેન્દ્ર મહેતા, તંત્રીશ્રી…
- નેશનલ
બિહારની ટે્રન દુર્ઘટનામાં ચારનાં મોત, અનેક ઘાયલઉચ્ચ સ્તરની તપાસનો આદેશ: ઘણી ટે્રનને અસર
ડબ્બા ખડી પડ્યા: બક્સર જિલ્લામાં ગુરુવારે રઘુનાથપુર સ્ટેશન નજીક દિલ્હી-કામાખ્યા નૉર્થ-ઈસ્ટ એક્સપ્રેસના ડબ્બા ખડી પડ્યા હતા. (એજન્સી) બક્સર: બિહારના બક્સર જિલ્લામાં દિલ્હી – કામાખ્યા નોર્થ ઇસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ખડી પડતાં ચાર જણ માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ…
આણંદના ઉમરેઠમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: આણંદ જિલ્લાના ઉમરેઠમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે દોડી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠમાં ઓડ બજાર તળાવ પાસે આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર પર કેટલાક અજાણ્યા…
સાઉથ આફ્રિકાએ ઓસ્ટે્રલિયાને 134 રનથી હરાવ્યું
લખનઊ: લખનઊમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટે્રલિયાને 134 રનથી કારમી હાર આપી હતી. વર્લ્ડ કપમાં ઓસ્ટે્રલિયાની આ સતત બીજી હાર છે. પ્રથમ બેટિગ કરતા દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 311 રન કર્યા હતા. જવાબમાં ઓસ્ટે્રલિયાની ટીમ…
ભારત-પાક. મેચમાં લાગી શકે છે વરસાદનું વિઘ્ન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન અને નવરાત્રી મહોત્સવમાં વરસાદી વિઘ્ન ઊભું થઇ શકે છે. રાજ્ય હવામાન વિભાગે તા. 14થી 16 ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં ગરમીનો…
- નેશનલ
પ્રાર્થના ને દર્શન:
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તરાખંડના પીથોરાગઢસ્થિત પાર્વતી કૂંડ ખાતે પ્રાર્થના કરી હતી અને ત્યાંથી કૈલાશ પર્વતના દર્શન કર્યા હતા. (એજન્સી)
નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના પંદરસો મુસાફરોમાંથી ૧૦૦૬ને ખાસ ટ્રેનમાં મોકલાયા
ગુવાહાટી: બિહારના બક્સર જિલ્લામાં નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગયા બાદ લગભગ ૧૫૦૦ મુસાફરોમાંથી કુલ ૧,૦૦૬ને ખાસ ટ્રેનમાં મોકલાયા હતા, એમ એક વરિષ્ઠ રેલવે અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું. બુધવારે રાત્રે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના અકસ્માત પછી, કુલ ૧,૦૦૬ મુસાફરો બિહાર,…
કેરળની ટીમનો કેપ્ટન બન્યો સંજૂ સેમસન
કોચિ: ભારતીય મિડલ ઓર્ડર બેટ્સમેન સંજુ સેમસનને ૧૬ ઓક્ટોબરથી ૬ નવેમ્બર દરમિયાન યોજાનારી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-૨૦ ટૂર્નામેન્ટ માટે કેરળનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કેરળ ગ્રુપ-બીમાં પોતાના અભિયાનની શરૂઆત મુંબઈમાં હિમાચલ પ્રદેશ સામે રમીને કરશે. કેરળ અને હિમાચલ ઉપરાંત…
- નેશનલ
વર્લ્ડ કપમાં સતત બે સદી ફટકારનાર સાઉથ આફ્રિકાનો બીજો બેટ્સમેન બન્યો ડિ કોક
લખનઊ: વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં સાઉથ આફ્રિકાનો ઓપનર ક્વિન્ટન ડિ કોકે સતત બીજી સદી ફટકારી હતી. લખનઊના ઇકાના સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં ડિ કોકે સદી ફટકારી હતી. ડિ કોકે ૧૦૬ બોલમાં ૮ ચોગ્ગા અને ૫ છગ્ગાની મદદથી ૧૦૯ રનની ઇનિંગ…
વિશ્ર્વસ્તરે ભારતનો અવાજ બુલંદ બની રહ્યો છે: મોદી
પિથોરાગઢ: અનેક પડકારોથી ભરેલા વિશ્ર્વમાં ભારતનો અવાજ બુલંદ બની રહ્યો હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું. જી-૨૦ શિખર પરિષદ દરમિયાન ભારતની તાકાતને આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન મળ્યું હોવાનું તેમણે કહ્યું હતું. એક જાહેરસભાને સંબોધન કરતાં મોદીએ કહ્યું હતું કે…