અમદાવાદમાં આજે મેચ: છ હજાર પોલીસનો લોખંડી બંદોબસ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભારત-પાકિસ્તાનની મેચને પગલે ગુજરાત પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજ્યના ડીજીપીએ જણાવ્યું હતું કે, સ્ટેડિયમમાં અસામાજિક તત્ત્વો પર નજર રખાશે, મેચને પગલે ગુજરાત પોલીસ સજ્જ છે. મેચમાં છ હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે. સુરક્ષાને લઇને સઘન…
ગુજરાતની શાળાઓમાં પ્રથમ કસોટી નવરાત્રિ પહેલાં પૂર્ણ: સત્રાંત પરીક્ષા દિવાળી વેકેશન પૂર્વે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્યની શાળાઓમાં ધો. ૯થી ૧૨ની પ્રથમ કસોટી ગુરુવારે સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે. આ સાથે રાજ્યની મોટાભાગની ખાનગી પ્રાથમિક શાળાઓમાં પણ પ્રથમ કસોટી પૂર્ણ થઈ હોવાનું જાણવા મળે છે. આમ, રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓ અને ધો. ૯…
ગુજરાતના મુખ્ય પ્રધાન, ભાજપ પ્રમુખ અને એક ઉચ્ચ અધિકારીને દિલ્હીનું તેડું: અનેક અટકળો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને દિલ્હી દરબારમાંથી અચાનક તેડું આવતા દિલ્હી દરબારમાં હાજર થશે. શનિવારે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનની મેચ છે અને ભાજપનાં રણનીતિકાર અને ચાણક્ય તરીકે જાણીતા કેન્દ્રીય…
ભુજ જમીન કૌભાંડમાં સીઆઇડી ક્રાઈમે વધુ પાંચની ધરપકડ કરી: પ્રદીપ શર્માની ડિસ્ચાર્જ અરજી રદ
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: ચર્ચાસ્પદ જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા અને હાઈપ્રોફાઈલ બિલ્ડર સંજય શાહની ધરપકડ બાદ સીઆઈડી ક્રાઈમે વધુ ચાર અધિકારી અને સંજય શાહના ભાગીદાર કમ હોટેલિયર સહિત પાંચ શખસોની ધરપકડ કરી લેતાં ભારે ચકચાર મચી જવા પામી છે.…
આદિપુરના ચકચારી એટીએમ લૂંટ કેસના બે ખૂનખાર આરોપીને દસ વર્ષની કેદ
ચાર વર્ષે ધાક બેસાડે એવો ચુકાદો (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: પાંચ વર્ષ અગાઉ પૂર્વ કચ્છના ગાંધીધામ સંકુલમાં આવેલાં આદિપુર શહેરના વિનય સિનેમા પાસે આવેલા ખાનગી બૅન્કના એટીએમ મશીનમાં રોકડ લોડ કરી રહેલા કર્મચારીઓ ઉપર સરાજાહેર આડેધડ ગોળીબાર કરી લૂંટારુઓએ રૂ. ૩૪…
- એકસ્ટ્રા અફેર
ભારતીયો પાકિસ્તાનને હંમેશાં હારતું જોવા આતુર
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધો અંગે કટાક્ષ કરતો મેજર ગૌરવ આર્યનો વીડિયો જોરદાર વાયરલ થયો છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે ને બે છાવણી જ પડી ગઈ છે. આ માહોલમાં વર્લ્ડ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદૠતુ), શનિવાર, તા. ૧૪-૧૦-૨૦૨૩,સર્વપિત્રી – દર્શ અમાવસ્યા, પૂનમ – અમાસનું શ્રાદ્ધભારતીય દિનાંક ૨૨, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૩૦જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૩૦પારસી શહેનશાહી રોજ ૩૦મો…
- વીક એન્ડ
પ્રાઉડ ઓફ યુ માય બચ્ચા…
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી ગુજરાતી સાહિત્યમાં અનેક જગ્યાએ દીકરીને યાયાવર પંખી સાથે સરખાવાઈ છે. યાયાવર હોવું એટલે શું? ગુજરાતી શબ્દ યાયાવર માટે અંગ્રેજી શબ્દ છે માઈગ્રેટરી મતલબ કે સ્થળાંતર કરનાર અથવા એક જગ્યાથી બીજી જગ્યા જનાર વ્યક્તિ અથવા જીવને યાયાવર…
- વીક એન્ડ
કેરોલિના રીપર પ્રકરણ-૩૦
હા, કારણકે મુરુડમાં મારો બાદશાહ ક્યાંક ખોવાઇ ગયો છે પ્રફુલ શાહ આસિફ શેઠ બાદશાહ પર તાડુક્યો: પોલીસ હોટેલ, બ્લાસ્ટસ, જમીન એ બધું તું ભૂલી જા આઇ.સી.યુ.માં રાજાબાબુ મહાજનની તબિયત સતત સુધરી રહી હતી, પરંતુ અચાનક એકદમ નબળાઇ વધવા માંડી. ડૉક્ટર…
- વીક એન્ડ
પૈડાં પરનાં ઘર
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા જીવનમાં “ઘર એ ઘટિત થતી અનેરી ઘટના છે. ઘર એ ઘરમાલિકના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. અહીં તેની ક્ષમતા, તેના સપના, તેનું સ્થાન, તેનાં મૂલ્યો, તેની પસંદગી – આ બધું જ જાણે એક યા બીજા સ્વરૂપે વ્યક્ત થતું…