• જમીન માર્ગે હુમલો કરવાની ઈઝરાયલની તૈયારી

    જેરુસલેમ: ઈઝરાયલની સેનાએ દસ લાખ જેટલા પેલેસ્ટાઈનવાસીઓને સુરક્ષિત સ્થળે ખસી જવાનો શુક્રવારે આદેશ આપ્યો હતો. હમાસના આતંકવાદીઓ શાસિત ગાઝા વિસ્તાર પર જમીન માર્ગે અપેક્ષિત હુમલો કરતા અગાઉ ઈઝરાયલે ગાઝાના લગભગ અડધોઅડધ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસી જવાનો અસાધારણ આદેશ આપ્યો હતો.…

  • ઉત્તર કોરિયાની અણુશો વાપરવાની ધમકી

    સૉલ: અમેરિકાનું વિમાનવાહક યુદ્ધ જહાજ દક્ષિણ કોરિયા આવતા ઉત્તર કોરિયાએ તેની સામે વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે અમેરિકા અને દક્ષિણ કોરિયા અમને સ્વરક્ષણ માટે અણુશો વાપરવા માટે ઉશ્કેરી રહ્યા છે. અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાનના નૌકાદળ આંતરરાષ્ટ્રીય દરિયાઇ…

  • દિલ્હી હાઇ કોર્ટે ન્યૂઝક્લિકના સ્થાપકના જામીન નકાર્યા

    નવી દિલ્હી: ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબિર પૂરકાયસ્થ અને મેનેજર અમીત ચકવર્તીની ધરપકડ અને પોલીસ રિમાન્ડના મામલામાં હસ્તક્ષેપ કરવા દિલ્હી હાઇ કોર્ટે શુક્રવારે ઇન્કાર કર્યો હતો. ત્રાસવાદ વિરોધી કાયદા યુએપીએ (અનલોકૂલ એક્ટિવિટિસ પ્રિવેન્શન એક્ટ) હેઠળ બન્ને સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસના…

  • ઓપરેશન અજય ભારતીયોના પ્રથમ બેચની ઘરવાપસી

    નવી દિલ્હી: શુક્રવારે વહેલી સવારે વિદ્યાર્થીઓ સહિત ૨૦૦ ભારતીયોનું ઇઝરાયલથી ચાર્ટર્ડ ફલાઇટમાં ભારતમાં આગમન થયું હતું. ઇઝરાયલ પર હમાસના ત્રાસવાદીઓએ ગયા શનિવારે હુમલો કરતા ભારત પાછા આવવા માગતા લોકોની ઘરવાપસી માટે ભારતે ઓપરેશન અજય શરૂ કર્યું છે. કેન્દ્રીય પ્રધાન રાજીવ…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નરમ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ જોવા મળી હોવા છતાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં તિવ્ર ઉછાળો આવવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર…

  • વિશ્ર્વ બજાર પાછળ આયાતી તેલમાં ઝડપી તેજી, વેપાર છૂટાછવાયા

    મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૬૫ સેન્ટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ નિર્દેશ તેમ જ આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે વાયદાના પ્રોજેક્શનમાં પણ ૯૦ પૉઈન્ટનો સુધારો દર્શાવાઈ રહ્યો હતો. તેમ જ આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ…

  • અમદાવાદમાં આજે મેચ: છ હજાર પોલીસનો લોખંડી બંદોબસ્ત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભારત-પાકિસ્તાનની મેચને પગલે ગુજરાત પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજ્યના ડીજીપીએ જણાવ્યું હતું કે, સ્ટેડિયમમાં અસામાજિક તત્ત્વો પર નજર રખાશે, મેચને પગલે ગુજરાત પોલીસ સજ્જ છે. મેચમાં છ હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે. સુરક્ષાને લઇને સઘન…

  • ગુજરાતની શાળાઓમાં પ્રથમ કસોટી નવરાત્રિ પહેલાં પૂર્ણ: સત્રાંત પરીક્ષા દિવાળી વેકેશન પૂર્વે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્યની શાળાઓમાં ધો. ૯થી ૧૨ની પ્રથમ કસોટી ગુરુવારે સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે. આ સાથે રાજ્યની મોટાભાગની ખાનગી પ્રાથમિક શાળાઓમાં પણ પ્રથમ કસોટી પૂર્ણ થઈ હોવાનું જાણવા મળે છે. આમ, રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓ અને ધો. ૯…

  • ગુજરાતના મુખ્ય પ્રધાન, ભાજપ પ્રમુખ અને એક ઉચ્ચ અધિકારીને દિલ્હીનું તેડું: અનેક અટકળો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને દિલ્હી દરબારમાંથી અચાનક તેડું આવતા દિલ્હી દરબારમાં હાજર થશે. શનિવારે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનની મેચ છે અને ભાજપનાં રણનીતિકાર અને ચાણક્ય તરીકે જાણીતા કેન્દ્રીય…

  • ભુજ જમીન કૌભાંડમાં સીઆઇડી ક્રાઈમે વધુ પાંચની ધરપકડ કરી: પ્રદીપ શર્માની ડિસ્ચાર્જ અરજી રદ

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: ચર્ચાસ્પદ જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા અને હાઈપ્રોફાઈલ બિલ્ડર સંજય શાહની ધરપકડ બાદ સીઆઈડી ક્રાઈમે વધુ ચાર અધિકારી અને સંજય શાહના ભાગીદાર કમ હોટેલિયર સહિત પાંચ શખસોની ધરપકડ કરી લેતાં ભારે ચકચાર મચી જવા પામી છે.…

Back to top button