- લાડકી
સિત્તેર ટકાનું સેલ વાહ ભાઈ વાહ!
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી ‘શહેરમાં ઠેર ઠેર રક્ષાબંધન સેલનાં મોટાં મોટાં પોસ્ટર જોઈને જેના મોમાં લાળ ના પડે, એ સાચી ગૃહિણી નથી!’ એમ વારંવાર કહી કહીને મારી સુધાબહેન અમારા આખાય મહોલ્લાની બહેનોને પહેલાં તો પતિદેવના ખિસ્સામાંથી કઈ રીતે પૈસા કઢાવવા…
- લાડકી
પૅરિસ પૅરાલિમ્પિક્સમાં આ ગુજરાતણ ગૌરવ અપાવશે?
પ્રાસંગિક -યશ ચોટાઈ મૂળ રાજકોટની ગુજરાતી પરિવારની પૅરા બૅડમિન્ટન ખેલાડી માનસી જોશી વિશ્ર્વસ્તરે અનેક મોટી સ્પર્ધાઓમાં મેડલ જીતી ચૂકી છે, પરંતુ દિવ્યાંગ ઍથ્લીટો અને ખેલાડીઓ માટે દર ચાર વર્ષે યોજાતી પૅરા ઑલિમ્પિક ગેમ્સનો મેડલ જીતવા તે વર્ષોથી આતુર હતી અને…
- લાડકી
વેર- વિખેર -પ્રકરણ -૪૯
કિરણ રાયવડેરા વિક્રમના ગયા બાદ શ્યામલીએ કુમારને ફોન કરી દીધો હતો.કુમાર… એટલે કે શ્યામલીનો ભાગેડુ પતિ. ગામનાં લેણાથી ભાગતો ફરતો કુમાર ચક્રવર્તી સરકારી ચોપડે મૃત ઘોષિત થઈ ચૂક્યો છે. પતિ-પત્ની બંનેએ મળીને યોજના બનાવી કે લેણદારોના વધતા જતા દબાણથી બચવા…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિકબુંધેલ નિવાસી હાલ ઘાટકોપર મનુભાઇ શેઠ (ઉં.વ. ૮૭) તા. ૨૬-૮-૨૪ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. સો. નલિનીબેનના પતિ. વંદના મિલન અને પિંકી સમિરના પિતાશ્રી. ક્રિનિશા, નીલ, પર્લ, જીલ, પૃષ્ટિના દાદાશ્રી. સો. રશિલાબેન ભોગીભાઇના દિયર. સ્વ. કંચન ચંદ્રકાન્ત…
જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈનગામ મનફરાના સ્વ. પ્રેમજી ગડા (ઉં. વ. ૮૭) તા. ૨૫-૮-૨૪ રવિવારના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. દેવઇબેન રવજી ગડાના સુપુત્ર. સ્વ. ભાવલબેનના પતિ. કસ્તુર, પ્રવિણ, પુષ્પા, પંકજ, પ્રતિભાના પિતાશ્રી. દમયંતી, રેખા, સ્વ. અમરશી, નીતીન, રમેશના સસરા. સાગર,…
- શેર બજાર
જીઓપોલિટિકલ ટેન્શન વધતા બજાર ફરી અથડાઇ ગયું: સેન્સેક્સ અને નિફ્ટી કરતા સ્મોલ કૅપ અને મિડકૅપ શૅરઆંકમાં વધુ સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વના રેટકટની સંભાવનાનો આનંદ ટકે એ પહેલા બજારને જીઓપોલિટિકલ ટેન્શન અને ક્રૂડ ઓઇલના ભાવના ઉછાળા જેવા કારણો મળી જતાં પ્રોફિટ બુકિંગનું દબાણ વધી જવાથી મંગળવારના સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી પોઝિટિવ ઝોનમાં માંડ સ્થિર રહી શક્યા…
- વેપાર
ક્રૂડતેલના ભાવ ઉછળતાં ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે વૈશ્ર્વિક બજારમાં મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતાં બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ બેરલદીઠ ૮૦ ડૉલરની સપાટી કુદાવી જતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં…
- વેપાર
સોનામાં ઊંચા મથાળેથી ₹ ૨૮૦નો અને ચાંદીમાં ₹ ૨૨૯નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ફેડરલ દ્વારા રેટ કટના આશાવાદ અને મધ્યપૂર્વના દેશોના તણાવ વચ્ચે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડા તરફી વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. આમ…
- વેપાર
આરબીડી પામોલિનમાં ધીમો સુધારો, રજાના માહોલમાં વેપાર પાંખાં
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં સાધારણ બે રિંગિટનો ઘટાડો આવ્યો હતો, જ્યારે શિકાગો ખાતેના સોયાતેલના વાયદામાં ગઈકાલે ૩૭ સેન્ટનો સુધારો આવ્યા બાદ આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે વાયદાના પ્રોજેક્શનમાં ૨૫…