• મંદિરમાંથી ચોરી કરનારા આરોપી પકડાયા

    મુંબઈ: મલાડ પૂર્વમાં આવેલા વૈષ્ણવી દેવી મંદિરમાંથી દેવીના ચાંદીનાં આભૂષણો ચોરનારા બે આરોપીઓને દિંડોશી પોલીસે ૨૪ કલાકમાં ઝડપી પાડ્યા હતા. આરોપીઓની ઓળખ કૃષ્ણકુમાર શ્યામબહાદુર હરિજન (૩૨) અને મૃત્યુંજય સચિદાનંદ રાય (૨૮) તરીકે થઇ હોઇ બંને જણ ઉત્તર પ્રદેશના વતની છે.…

  • મહિલા સાથે દુષ્કર્મ: ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો

    મુંબઈ: ૪૦ વર્ષની મહિલાના નિર્વસ્ત્ર ફોટાને લઇ તેને બ્લેકમેઇલ કરવા અને તેની સાથે અનેક વાર દુષ્કર્મ આચરવા પ્રકરણે સ્પેશિયલ એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

  • પાક. સામે ભારત ‘અજેય’ ભારતમાં વિશ્ર્વ કપ જીત્યા જેવો માહોલ

    અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ ૨૦૨૩ની મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હાર આપી હતી. આ સાથે ભારત વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાન સામે અત્યાર સુધી અજેય રહ્યું છે. વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાન આઠ વખત સામ સામે…

  • ક્રિસ્ટોફર ન્યૂઝિલેન્ડના નવા વડા પ્રધાન

    ઓકલેન્ડ: ભૂતપૂર્વ ઉદ્યોગપતિ ક્રિસ્ટોફર લક્સન શનિવારે નિર્ણાયક ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ ન્યૂઝિલેન્ડના આગામી વડા પ્રધાન બનશે. જેસિન્ડા આર્ડર્નના વડપણ હેઠળની ઉદાર સરકારના છ વર્ષ પછી પરિવર્તન માટે લોકોએ મત આપ્યા હતા. આર્ડર્નેજાન્યુઆરીમાં ઓચિંતું વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું અને…

  • ઇઝરાયલે ગાઝાપટ્ટીમાં જળસ્રોતોનો પ્રવાહ બંધ કર્યો

    દેર અલ-બાલાહ (ગાઝા પટ્ટી): ઇઝરાયલે ગાઝાના દક્ષિણ તરફ જવા માટે સોશિયલ મીડિયા પર અને હવામાંથી પત્રિકાઓ ફેંકીને આપેલી ચેતવણી બાદ ગાઝાના નાગરિકોએ ગાઝાના વિસ્તારોમાંથી ભાગી જવા માટે સંઘર્ષ શરૂ કર્યો હતો. ઇઝરાયલ દ્વારા અહીંના જળ સ્ત્રોતોનો પ્રવાહ બંધ કર્યા પછી…

  • નવું ગરબા ગીત લખ્યું છે, નવરાત્રિમાં શૅર કરીશ: મોદી

    નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે છેલ્લાં થોડાં દિવસ દરમિયાન મેં એક નવું ગરબા ગીત લખ્યું છે અને નવરાત્રિ દરમિયાન હું એ ગીત લોકો સાથે શૅર કરીશ. વરસો અગાઉ લખેલા અન્ય એક ગરબા ગીતને સંગીત સ્વરૂપ…

  • ઝારખંડમાં અધધધ ૮૧૦ કિલો ગાંજો જપ્ત, બે શખસની ધરપકડ

    ડ્રગ રેકેટમાં વધુ લોકો સંડોવાયેલા હોવાની પોલીસને આશંકા સરાઇકેલા: ઝારખંડના સરાઇકેલા-ખાર્સવાન જિલ્લામાં આઠ ક્વીન્ટલ(૮૧૦ કિલો) ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ આ મામલે બે શખ્સની ધરપકડ પણ કરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર મળેલી બાતમીના આધારે શુક્રવારે રાત્રે ઇચાગઢ પોલીસ સ્ટેશન…

  • હરિયાણામાં પરલી બાળવાની ઘટનામાં થયેલા વધારા અંગે લેફ. ગવર્નરે ચિંતા વ્યક્ત કરી

    નવી દિલ્હી: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાએ પંજાબ અને હરિયાણાના મુખ્ય પ્રધાનને પત્ર લખી તેમના રાજ્યમાં પરલી બાળવામાં થયેલા વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને શિયાળા દરમિયાન દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ ન વધે તે માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું. પંજાબના…

  • જમ્મુ-કાશ્મીર, હિમાચલમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી

    નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ શનિવારે તીવ્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના ભાગોમાં આગામી બેથી ત્રણ દિવસમાં ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપતા ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ મૌસમનું પ્રથમ તીવ્ર…

  • પાસપોર્ટ કૌભાંડ: સીબીઆઈના પ. બંગાળ અને સિક્કિમમાં પચાસ સ્થળે દરોડા

    કોલકાતા: બનાવટી દસ્તાવેજોને આધારે પાસપોર્ટ આપવાને મામલે સીબીઆઈએ એક અધિકારી સહિત બે જણની ધરપકડ કરી હોવાનું અધિકારીઓએ શનિવારે કહ્યું હતું. એજન્સીએ શનિવારે પ. બંગાળ તેમ જ સિક્કિમસ્થિત જુદા જુદા પચાસ સ્થળે દરોડા પાડ્યા હતા અને સરકારી અધિકારી સહિત ૨૪ જણને…

Back to top button