- ધર્મતેજ
કેરોલિના રીપર પ્રકરણ-૩૧
આપણી આવતીકાલ બગડે નહિ માટે કંઇક કરવું પડશે, નક્કર અને જલદી પ્રફુલ શાહ ન જાણે ક્યારથી પ્રશાંત ગોડબોલેના મન-મગજ પર વૃંદા સ્વામીએ કબજો જમાવી લીધો હતો પ્રશાંત ગોડબોલે અને વૃંદા સ્વામીના રવાના થયા બાદ એટીએસના પરમવીર બત્રા અલગ જ સમયમાં…
- ધર્મતેજ
સર્વશક્તિમાન નિર્દોષો પર ક્યારેય અત્યાચાર કરતા નથી
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)દૂષણ: ‘બ્રહ્મદેવ તમે વરદાન દેવા આવ્યા છો કે ઉપયોગીતા પણ ભાષણ આપવા? જે તમે સદ્ઉપયોગીતા પર ભાષણ આપી રહ્યા છો તે માટે તો દેવગણ છે જ ને? રચનાત્મક અને સદ્ઉપયોગીતાવાળા કાર્ય કરવા સિવાય તમારી પાસે…
- ધર્મતેજ
નવરાત્રિ એટલે મા દુર્ગાને યાદ કરવાનો શુભ અવસર
આચમન -કબીર સી. લાલાણી શક્તિ પૂજનનો મહાન અવસર એટલે નવરાત્રિનો તહેવાર. દિવ્યતાની ઓળખ આપતી નવરાત્રિ નામના એક શબ્દમાં બે શબ્દ સમાયેલ છે: નવ ડ્ઢ રાત્રિ નવના બે અર્થ થાય છે – નવ અર્થાત્ નવું-નવલ અને નવ અર્થાત્ નવ નંબર. રાત્રિ…
જેના ગુણે રીઝ્યા ગિરધારી
ગીતા મહિમા -સારંગપ્રીત ભકિતના વિવિધ વિકલ્પો બતાવ્યા પછી હવે કૃષ્ણ ભગવાન પોતાના પ્રિય ભક્તનાં લક્ષણોનું વર્ણન કરે છે, તે સમજીએ. ભગવાન અર્જુનને કહે છે –અદ્યજ્ઞશ્ર્ળ લમૃધુટણર્ળૈ પેર્ઠ્ઠીં મ્યઞ ઊમ ખરુણપૃપળજ્ઞ રુણફવજ્રઇંળર્ફીં લપડળ્ ‘ઈંલૂઈં’ ષપિ॥૧૨-૧૩॥અર્થાત્ મારો જે ભક્ત, બધાં પ્રાણીઓ વિશે…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
નવું ગરબા ગીત લખ્યું છે, નવરાત્રિમાં શૅર કરીશ: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે છેલ્લાં થોડાં દિવસ દરમિયાન મેં એક નવું ગરબા ગીત લખ્યું છે અને નવરાત્રિ દરમિયાન હું એ ગીત લોકો સાથે શૅર કરીશ. વરસો અગાઉ લખેલા અન્ય એક ગરબા ગીતને સંગીત સ્વરૂપ…
ઝારખંડમાં અધધધ ૮૧૦ કિલો ગાંજો જપ્ત, બે શખસની ધરપકડ
ડ્રગ રેકેટમાં વધુ લોકો સંડોવાયેલા હોવાની પોલીસને આશંકા સરાઇકેલા: ઝારખંડના સરાઇકેલા-ખાર્સવાન જિલ્લામાં આઠ ક્વીન્ટલ(૮૧૦ કિલો) ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ આ મામલે બે શખ્સની ધરપકડ પણ કરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર મળેલી બાતમીના આધારે શુક્રવારે રાત્રે ઇચાગઢ પોલીસ સ્ટેશન…
હરિયાણામાં પરલી બાળવાની ઘટનામાં થયેલા વધારા અંગે લેફ. ગવર્નરે ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાએ પંજાબ અને હરિયાણાના મુખ્ય પ્રધાનને પત્ર લખી તેમના રાજ્યમાં પરલી બાળવામાં થયેલા વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને શિયાળા દરમિયાન દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ ન વધે તે માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું. પંજાબના…
જમ્મુ-કાશ્મીર, હિમાચલમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી
નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ શનિવારે તીવ્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના ભાગોમાં આગામી બેથી ત્રણ દિવસમાં ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપતા ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ મૌસમનું પ્રથમ તીવ્ર…
પાસપોર્ટ કૌભાંડ: સીબીઆઈના પ. બંગાળ અને સિક્કિમમાં પચાસ સ્થળે દરોડા
કોલકાતા: બનાવટી દસ્તાવેજોને આધારે પાસપોર્ટ આપવાને મામલે સીબીઆઈએ એક અધિકારી સહિત બે જણની ધરપકડ કરી હોવાનું અધિકારીઓએ શનિવારે કહ્યું હતું. એજન્સીએ શનિવારે પ. બંગાળ તેમ જ સિક્કિમસ્થિત જુદા જુદા પચાસ સ્થળે દરોડા પાડ્યા હતા અને સરકારી અધિકારી સહિત ૨૪ જણને…