₹ ૧૬,૧૮૦ કરોડનો ફ્રોડ: વધુ એકની ધરપકડ
થાણે: પેમેન્ટ ગેટવે સર્વિસ પ્રોવાઇડરની સિસ્ટમ હૅક કરીને રૂ. ૧૬,૧૮૦ કરોડની ઉચાપતને મામલે થાણે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ દિનેશ ધોંડુ શિર્કે (૪૯) તરીકે થઇ હોઇ શિર્કેની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા હવે ચાર…
પરવાનગી વિના રિસોર્ટમાં ડાન્સનું આયોજન: ત્રણ સામે ગુનો
થાણે: પોલીસની પરવાનગી લીધા વિના રાયગડ જિલ્લામાં પનવેલ નજીક આવેલા રિસોર્ટમાં ડાન્સ પ્રોગ્રામનું આયોજન કરવા રિસોર્ટના માલિક સહિત ત્રણ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. લોકપ્રિય ડાન્સર ગૌતમી પાટીલના ડાન્સનો પ્રોગ્રામ ૧૨ ઑક્ટોબરે રાતે વાવંજે…
મુંબઈ એરપોર્ટ પર ₹ ૧.૮૮ કરોડના ગોલ્ડ ડસ્ટ સાથે પ્રવાસીની ધરપકડ
મુંબઈ: કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (એઆઇયુ)ના ઓફિસરોએ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રૂ. ૧.૮૮ કરોડના ગોલ્ડ ડસ્ટ સાથે પ્રવાસીની ધરપકડ કરી હતી. પ્રવાસીની ઓળખ અહમદ ઉસ્માન ખાન તરીકે થઇ હોઇ તે દક્ષિણ મુંબઈનો રહેવાસી છે અને ડ્રાઇવર તરીકે…
બોમ્બની અફવા ફેલાવનારો ટૅક્સીચાલક પકડાયો
મુંબઈ: બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ખાતે એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી)ની ઇમારતમાં બોમ્બની અફવા ફેલાવવા પ્રકરણે ટેક્સીચાલકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ બિમેશ યાદવ (૩૦) તરીકે થઇ હોઇ તે ધારાવીનો રહેવાસી છે. બીકેસી પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો દાખલ…
બિલ્ડિંગની ગુણવત્તા પર મહારેરાનો ભાર
મુંબઈ: બિલ્ડિંગની ગુણવત્તા પર મહારેરાનું કહેવું છે કે નિયમો અનુસાર ઘર બનાવતી વખતે રહી ગયેલી ખામીઓને સુધારવાની જરૂર છે, જે ગ્રાહકના હિતોનું રક્ષણ કરે છે, પરંતુ આવી તક ન આવવી જોઈએ. આ માટે પ્રમાણભૂત પ્રક્રિયા અગાઉથી નક્કી કરીને અમલમાં મૂકવી…
‘વંદે ભારત’ની લોકપ્રિયતા વચ્ચે વિમાન પ્રવાસનો ક્રેઝ ઘટયો
મુંબઇ: દેશની ટોચની ટૅકનોલૉજી સાથે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું નવું વર્જન ટૂંક સમયમાં આવી રહ્યું છે. ભારતીય રેલવે આવતા વર્ષે સ્લીપર વંદે ભારત લોન્ચ કરવાની યોજના ધરાવે છે. તે આરામ અને સલામતીના સંદર્ભમાં વધુ સારું રહેશે. એવું કહેવામાં આવી રહ્યું…
મંદિરમાંથી ચોરી કરનારા આરોપી પકડાયા
મુંબઈ: મલાડ પૂર્વમાં આવેલા વૈષ્ણવી દેવી મંદિરમાંથી દેવીના ચાંદીનાં આભૂષણો ચોરનારા બે આરોપીઓને દિંડોશી પોલીસે ૨૪ કલાકમાં ઝડપી પાડ્યા હતા. આરોપીઓની ઓળખ કૃષ્ણકુમાર શ્યામબહાદુર હરિજન (૩૨) અને મૃત્યુંજય સચિદાનંદ રાય (૨૮) તરીકે થઇ હોઇ બંને જણ ઉત્તર પ્રદેશના વતની છે.…
મહિલા સાથે દુષ્કર્મ: ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો
મુંબઈ: ૪૦ વર્ષની મહિલાના નિર્વસ્ત્ર ફોટાને લઇ તેને બ્લેકમેઇલ કરવા અને તેની સાથે અનેક વાર દુષ્કર્મ આચરવા પ્રકરણે સ્પેશિયલ એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પાક. સામે ભારત ‘અજેય’ ભારતમાં વિશ્ર્વ કપ જીત્યા જેવો માહોલ
અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ ૨૦૨૩ની મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હાર આપી હતી. આ સાથે ભારત વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાન સામે અત્યાર સુધી અજેય રહ્યું છે. વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાન આઠ વખત સામ સામે…
ક્રિસ્ટોફર ન્યૂઝિલેન્ડના નવા વડા પ્રધાન
ઓકલેન્ડ: ભૂતપૂર્વ ઉદ્યોગપતિ ક્રિસ્ટોફર લક્સન શનિવારે નિર્ણાયક ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ ન્યૂઝિલેન્ડના આગામી વડા પ્રધાન બનશે. જેસિન્ડા આર્ડર્નના વડપણ હેઠળની ઉદાર સરકારના છ વર્ષ પછી પરિવર્તન માટે લોકોએ મત આપ્યા હતા. આર્ડર્નેજાન્યુઆરીમાં ઓચિંતું વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું અને…