ફેબ્રુઆરીમાં હાફૂસની સાથે કેસર કેરી પણ બજારમાં આવશે
છત્રપતિ સંભાજીનગર: કેરીપ્રેમીઓ માટે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરથી ગુડ ન્યુઝ આવી રહ્યા છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ કેસર આંબાના ઝાડ પર મહોર આવવાની શરૂઆત થઈ ગઈ છે. નિષ્ણાતોના મતે આવું પહેલી જ વખત બન્યું હોઈ દોઢ મહિના પહેલાં જ આંબા પર…
નવી મુંબઈમાં સલામતી સામે પ્રશ્ર્ન: સીસીટીવી કૅમેરાના કામમાં ઢીલ
નવી મુંબઈ: નવી મુંબઈમાં પ્રવેશ કરનાર પ્રત્યેક વ્યક્તિ તેમ જ શહેરના સાર્વજનિક સ્થળ પરની હિલચાલ પર ૧૧૯૨ સીસીટીવી કૅમેરા દ્વારા નજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પણ નવી મુંબઈ મહાપાલિકામાં બહુચર્ચિત સીસીટીવી કેમેરાના કામમાં ઢીલ જોવા મળી રહી છે. આ…
માર્કેટ કેપિટલ ₹ ૩૨૨ લાખ કરોડના સ્તરે પહોંચ્યું
મુંબઇ: સાપ્તાહિક સમીક્ષા હેઠળના નવ ઓક્ટોબરથી ૧૩ ઓક્ટોબર દરમિયાનના સપ્તાહમાં સેકટરલ ઈન્ડાયસીસમાં રિયલ્ટી ઈન્ડેક્સ સર્વાધિક વધ્યો હતો, જ્યારે આઈટી ઈન્ડેક્સ સર્વાધિક ઘટ્યો સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૬૫,૯૯૫.૬૩ના બંધથી ૨૮૭.૧૧ પોઈન્ટ્સ (૦.૪૪ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૬૫,૫૬૦.૦૭ ખૂલી, ૧૧ ઓક્ટોબર,…
- વેપાર
બજારની દિશાનો આધાર ઇઝરાયલ, એફઆઇઆઇ, ક્રૂડ ઓઇલ અને કોર્પોરેટ પરિણામ પર: નિફ્ટી માટે ૧૯,૫૦૦ નિર્ણાયક સપાટી
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારમાં તેજી અને મંદીવાળા વચ્ચે પાછલા સપ્તાહે ભારે ખેંચતાણ ચાલી રહી હોવાથી સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન જબરી અફડાતફડી જોવા મળી હતી. નિષ્ણાતો માને છે કે, ઇઝરાયલ-હમાસ સંઘર્ષ, ચીનના જીડીપી ડેટા અને ક્રૂડ તેલના ભાવ પર ધ્યાન…
મોંઘવારી સામે કમાણી અઢીગણી વધશે: આરબીઆઈ
નવી દિલ્હી: આગામી એક વર્ષમાં મોંઘવારી ૧.૩૫ ટકા અને કમાણી ૩.૧૫ ટકાના દરે વધી શકે છે. બીજા શબ્દોમાં ફુગાવાની સરખામણીમાં કમાણી લગભગ અઢી ગણી વધવાની આશા છે. એ જ સાથે વ્યક્તિગત ખર્ચમાં પણ સરેરાશ ૧.૮૭ ટકાનો વધારો થઈ શકે છે.…
ટાટા મોટર્સના શેરહોલ્ડર્સ માટે ૧૦ ટકા શેર રિઝર્વ રહેશે
મુંબઇ: ટાટા ગ્રૂપની કંપની ટાટા ટેક્નોલોજિસના આઈપીઓની બજારમાં ખાસ રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન એવા સમાચાર આવ્યા છે કે ટાટા ટેકનોલોજીસના આઈપીઓમાં ટાટા મોટર્સના શેરધારકો માટે ૧૦ ટકા શેર રિઝર્વ રાખવામાં આવશે. આ ઉપરાંત ટાટાના કર્મચારીઓ પણ શેર રિઝર્વ…
- વેપાર
ભારતીય બજારમાં ૩૦ અબજ ડોલરના શેરોનું વેચાણ થશે
મુંબઈ : આવનારા વર્ષોમાં ભારતીય શેરબજારમાં પ્રાઈમરી તથા સેક્ધડરી માર્કેટ મારફત વાર્ષિક અંદાજે ઓછામાં ઓછા ૩૦ અબજ ડોલરની કિંમતના શેરોનું વેચાણ થવાની ધારણાં છે. કંપનીઓ તથા તેના શેરધારકો અન્યત્ર રોકાણ કરવા માટે પોતાની પાસેના હાલના શેરોનું વેચાણ કરી ભંડોળ ઊભુ…
- એકસ્ટ્રા અફેર
રિઝવાનની કોમેન્ટ સામે બોર્ડ-ભાજપ કેમ ચૂપ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ પેલેસ્ટાઈનને સમર્થન આપતો ઠરાવ કર્યો એ મુદ્દે રાજકીય ઘમાસાણ મચ્યું છે. કૉંગ્રેસે હમાસને ટેકો આપીને આતંકવાદને સમર્થન આપ્યું છે એવી ટીકા સાથે ભાજપના નેતા કૂદી પડ્યા…
સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢમાં પહેલા નોરતે ભક્તોનું ઘોડાપૂર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત, સહિત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોમાંથી આવેલા માઇભક્તોએ પાવાગઢ ડુંગર ઉપર વિરાજમાન મહાકાળી માતાજી સામે શ્રધ્ધાભેર માથું નમાવ્યું હતું. રવિવારે આસો નવરાત્રીના પહેલા નોરતે મોટી સંખ્યામાં રાત્રે પહોંચેલા માઇભક્તોએ ડુંગર ઉપર જ રાતવાસો કરી રવિવારે…
સુરતમાં નવરાત્રિમાં મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત સહિત સમગ્ર વિશ્વમાં આજથી નવરાત્રીનો દબદબાભેર આરંભ થયો છે. નવરાત્રીના પ્રભાતેથી જ સુરતમાં મા અંબા સહિત અનેક માતાજીના મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. માતાજીના મંદિરમાં આરાધના કરતા વડીલોની સાથે યંગસ્ટર્સની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી…