Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 770 of 930
  • વૃદ્ધ દંપતીની હત્યા સહિત 33 ગુનામાં ફરાર ઉત્તર પ્રદેશનો ગેન્ગસ્ટર પનવેલથી પકડાયો

    મુંબઇ: વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા સહિત 33 જેટલા ગુનામાં ફરાર અને માથે રૂ. 50 હજારનું ઇનામ ધરાવતા ઉત્તર પ્રદેશના ગેન્ગસ્ટરને પનવેલ પોલીસ તથા ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે (એસટીએફ) જોઇન્ટ ઓપરેશન હાથ ધરીને પનવેલથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ હારિસ…

  • દિલ્હી એનસીઆરને નવા એક્સપ્રેસ-વેની ભેટ મળશે

    નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરના લોકો માટે એક સારા સમાચાર છે. ટૂંક સમયમાં અહીંના લોકોને વધુ એક એક્સપ્રેસ વેની સુવિધા મળવા જઈ રહી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેને ટૂંક સમયમાં જ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે બનાવીને હરિયાણા એક્સપ્રેસ-વે સાથે જોડવામાં આવશે. આ એક્સપ્રેસ-વેની લંબાઈ 86…

  • નેશનલ

    વિજયનો સંકેત:

    દક્ષિણ ઈઝરાયલસ્થિત ગાઝાપટ્ટી તરફ જતી વખતે આર્મર્ડ પર્સનલ કેરિયર (એપીસી)ના કાફલામાંથી વી (વિક્ટરી)નો સંકેત આપી રહેલા ઈઝરાયલના સૈનિકો. (એજન્સી)

  • નેશનલ

    કેદારનાથમાં સીઝનની પહેલી હિમવર્ષાનો અદ્ભુત નઝારો

    કેદારનાથના દર્શન: રૂદ્રપ્રયાગ જિલ્લામાં સોમવારે થયેલી હિમવર્ષા વચ્ચે સોમવારે શ્રદ્ધાળુઓ કેદારનાથ મંદિરની મુલાકાતે. (એજન્સી) દહેરાદૂન: રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવ્યો છે. ઉત્તર ભારતમાં છાને પગલે ફૂલગુલાબી ઠંડીનું આગમન થઇ ગયું છે અને ઉંચાઇવાળા વિસ્તારોમાં તો રૂની…

  • નેશનલ

    ઉદ્ઘાટન:

    દુર્ગા પૂજા તહેવાર અગાઉ કોલકાતામાં સોમવારે અયોધ્યા રામમંદિર થીમને આધારે તૈયાર કરવામાં આવેલા દુર્ગા પૂજા પંડાલનું ઉદ્ઘાટન કેન્દ્રના ગૃહ ખાતાના પ્રધાન અમિત શાહે કર્યું હતું. (એજન્સી)

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો, સ્થાનિકમાં ગત સપ્ટેમ્બર મહિનામાં જથ્થાબંધ ફુગાવામાં ઘટાડા ઉપરાંત ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૩૧૭.૦૧ કરોડની ચોખ્ખી લેવાલીના નિર્દેશ મળતાં આજે ફોરેક્સ માર્કેટમાં…

  • વેપાર

    વિશ્ર્વ બજાર પાછળ શુદ્ધ સોનું ₹ ૭૨૫ ઉછળીને ₹ ૫૯,૦૦૦ની પાર અને ચાંદી ₹ ૧૧૪૮ ચમકી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત શુક્રવારે વૈશ્ર્વિક સોનામાં ત્રણ ટકા જેટલો ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ગત શુક્રવારના વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ…

  • વેપાર

    ક્રૂડ ઑઇલના ઉછાળા અને વિશ્ર્વ બજારના નબળા સંકેત વચ્ચે સેન્સેક્સ ત્રીજા સત્રમાં ગબડ્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં તેજી અને મંદીવાળા વચ્ચે ભારે ખેંચતાણને અંતે સપ્તાહના પહેલા દિવસે મધ્યપૂર્વના દેશોમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું ઘર્ષણ ભીષણ બનવાની શક્યતાને કારણે ક્રૂડના ભાવમાં આવેલા ઉછાળા સાથે વિશ્ર્વ બજારના નબળા સંકેત વચ્ચે સેન્સેક્સ ત્રીજા સત્રમાં ગબડ્યો હતો.…

  • પારસી મરણ

    બેપસી ફરામરોઝ મોદી તે મરહુમ ફરામરોઝ ખોદાબક્ષ મોદીના ધણીયાની. તે મરહુમો દીનામાય તથા નરીમાન મલ્લુના દીકરી. તે યઝદીયાર ફરામરોઝ મોદીના માતાજી. તે દીલનાઝ યઝદીયાર મોદીના સાસુજી. તે કેકી નરીમાન મલ્લુ તથા મરહુમો કેટી ફીરોઝ માખનીયા અને ફીરોઝ, બજી, પેસી, દાલી,…

  • હિન્દુ મરણ

    દશા ઝારોલા વૈષ્ણવ વણિકહાલોલના ઠાકોરભાઈ લલ્લુભાઈ શાહ (ઉં.વ. ૯૩) હાલ મુંબઈ તા. ૧૩-૧૦-૨૩, શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. વિનોદાબેન શાહના પતિ. સ્વ. હેમંત શાહ, કમલેશ શાહ, નયનાબેન શેઠ, પ્રતિક્ષાબેન શાહના પિતા. ગં. સ્વ. અમિતા શાહ, વર્ષા શાહ, રણજીતકુમાર શેઠ,…

Back to top button