- લાડકી
સાચા સથવારાની શોધ
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી પંદર..વીસ..પચ્ચીસ.. વર્ષો વીતતાં ગયાં એમ વિદ્યા મોટી થતી ગઈ. તરુણીમાંથી યુવતી બનતી ચાલી. ઘણા બધા બદલાવ આવ્યા.અવનવા વળાંકો આવ્યા. અણધાર્યા પ્રસંગોને ધાર્યાં પરિણામો વચ્ચે વિદ્યાની ગાડી દોડતી રહી. મા-બાપ સાથેનો ઘરોબો ઘટતો ગયો. એમના…
- પુરુષ
આજકાલ અનંત બ્રહ્માંડના કેવાં કેવાં અટપટા ભેદ-ભરમ ખુલી રહ્યાં છે?
ક્લોઝ અપ -ભરત ઘેલાણી *બ્રહ્માંડનું સૌથી જૂનું ૧૩ અબજ વર્ષ જૂનું બ્લેક હોલ*પૃથ્વીથી બે હજાર પ્રકાશવર્ષ દૂર સૌથી મોટું BH-૨ બ્લેક હોલ. નાના હતા ત્યારે કાળા ડિબાંગ આકાશ તરફ બા કે દાદીમા અંતરિક્ષમાં ઝ્બૂક ઝ્બૂક તારા-નક્ષત્ર તરફ આગંળી ચીંધીને કહેતાં:…
- પુરુષ
ખેલજગતમાં ટ્રોફી-ચંદ્રકની સાથેબ્રૅન્ડ વૅલ્યૂની પણ બોલબાલા
સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા ખેલજગતની મહત્ત્વપૂર્ણ સ્પર્ધાઓમાં જીતવામાં આવતા ચંદ્રકોથી તેમ જ સફળતાઓથી માત્ર સન્માન જ નથી વધતું, ઍથ્લીટો તથા ખેલાડીઓની બ્રૅન્ડ વૅલ્યૂ પણ વધે છે. જુઓને, પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાલાફેંકમાં સિલ્વર મેડલ જીતનારા નીરજ ચોપડાની બ્રૅન્ડ વૅલ્યૂ જે ૨૪૮ કરોડ રૂપિયા…
- લાડકી
ઓલિમ્પિક બેડમિન્ટનમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા સાયના નેહવાલ
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી બેડમિન્ટન ટૂર્નામેન્ટના પાંચ પ્રતિષ્ઠિત ખેલ છે : ઓલિમ્પિક, વિશ્ર્વ ચેમ્પિયનશિપ, કોમનવેલ્થ ગેમ્સ, એશિયાઈ ચેમ્પિયનશિપ અને એશિયાઈ ખેલો…. આ પાંચેય પ્રકારના ખેલમાં ‘બેડમિન્ટન ગર્લ’ તરીકે ઓળખાતી ભારતીય ખેલાડીએ ચંદ્રક મેળવવાની દુર્લભ સિદ્ધિ હાંસલ કરી છે. કોમનવેલ્થ ગેમ્સમાં…
- લાડકી
સિત્તેર ટકાનું સેલ વાહ ભાઈ વાહ!
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી ‘શહેરમાં ઠેર ઠેર રક્ષાબંધન સેલનાં મોટાં મોટાં પોસ્ટર જોઈને જેના મોમાં લાળ ના પડે, એ સાચી ગૃહિણી નથી!’ એમ વારંવાર કહી કહીને મારી સુધાબહેન અમારા આખાય મહોલ્લાની બહેનોને પહેલાં તો પતિદેવના ખિસ્સામાંથી કઈ રીતે પૈસા કઢાવવા…
- લાડકી
સ્ટ્રેચ ઈટ મોર
ફેશન -ખુશ્બુ મૃણાલી ઠક્કર સ્ટ્રેચેબલ ફેબ્રિક એટલે જે ફેબ્રિક સ્ટ્રેચ થઇ શકે એટલે કે, ખેંચાઈ શકે તેને સ્ટ્રેચેબલ ફેબ્રિક કહેવાય. સ્ટ્રેચેબલ ફેબ્રિક એ એવું ફેબ્રિક હોય છે, જે ખેંચાય શકે અને પછીથી તેના મૂળ સ્વરૂપમાં પાછું આવી શકે છે, તે…
- લાડકી
વેર- વિખેર -પ્રકરણ -૪૯
કિરણ રાયવડેરા વિક્રમના ગયા બાદ શ્યામલીએ કુમારને ફોન કરી દીધો હતો.કુમાર… એટલે કે શ્યામલીનો ભાગેડુ પતિ. ગામનાં લેણાથી ભાગતો ફરતો કુમાર ચક્રવર્તી સરકારી ચોપડે મૃત ઘોષિત થઈ ચૂક્યો છે. પતિ-પત્ની બંનેએ મળીને યોજના બનાવી કે લેણદારોના વધતા જતા દબાણથી બચવા…
- પુરુષ
તમે પણ આવી ડિજિટલ હિંસા તો નથી કરતાંને??
મેલ મેટર્સ -અંકિત દેસાઈ આ અઠવાડિયે એક ચોંકાવનારો રિપોર્ટ વાંચવા મળ્યો. એમાં જણાવાયું છે કે આ દુનિયામાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી લગભગ દરેક સ્ત્રી ડિજિટલ હિંસાનો શિકાર થઈ છે. હવે કોઈને થશે કે આ ડિજિટલ હિંસા એટલે શું? વેલ, ડિજિટલ…
- લાડકી
કેલુચરણ મહાપાત્ર મારા જીવનનો અદભુત વળાંક
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૪)નામ: પ્રોતિમા બેદીસ્થળ: માલ્પા (કૈલાસ માનસરોવર)સમય: ૧૭ ઓગસ્ટ, ૧૯૯૮ઉંમર: ૪૯ વર્ષમારી જીવનકથા વાંચનાર વ્યક્તિને કદાચ લાગે કે, હું લફરાબાજ, નક્કામી અને કુટુંબને સાચવી ન શકું એવી બેજવાબદાર સ્ત્રી હતી… પણ સત્ય એ નથી. હું મુક્ત…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.