- એકસ્ટ્રા અફેર
અમૃતપાલને ગાર્ડ ઓફ ઓનરનો વિવાદ કમનસીબ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતીય લશ્કરમાં ‘અગ્નિવીર’ તરીકે ભરતી થયેલા પંજાબના અમૃતપાલ સિંહના અંતિમ સંસ્કાર સમયે લશ્કર દ્વારા ગાર્ડ ઓફ ઓનર ના અપાયું તેનો વિવાદ ચગ્યો છે. રાજકારણીઓ પણ આ વિવાદમાં કૂદી પડ્યા છે અને અને દેશ માટે ફરજ…
અમિત શાહની ગુજરાતના મોવડીઓ સાથે મધરાતે બેઠક: નવરાત્રિમાં જ પ્રધાન મંડળના વિસ્તરણની વકી
પાંચ રાજ્યોની ચૂંટણીઓ પહેલાં જ ગુજરાત ભાજપમાં ખાલી પડેલાં બે મહામંત્રી પદ ભરાવાની સંભાવના (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમિત શાહે રાત્રે ૧૨ વાગ્યા બાદ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે એક બેઠક…
આ નવરાત્રિમાં માતાના મઢમાં નવીનીકરણ થયેલા ખાટલા ભવાની મંદિર અને ચાચરા કુંડનું નજરાણું
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર માતાના મઢ ખાતે આવેલા આશાપુરા ધામમાં રાજ્ય સરકારે નવીનીકરણ તથા પુનર્વિકાસ માટે રૂ. ૩૨.૭૧ કરોડનો માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો છે કે જેના હેઠળ આશાપુરા મંદિર યાત્રાધામ પરિસર ખાતે આવેલા ખાટલા ભવાની મંદિર…
રાજ્યની ૩ મહાનગરપાલિકાઓનાં ૪૧૪ કામો માટે ₹ ૧,૬૪૬ કરોડ ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી
સુરતને ₹ ૧,૦૨૯ કરોડ, વડોદરાને ₹ ૧૮૪ કરોડ, જામનગરને ₹ ૪૩૨ કરોડ અપાશે (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૩ મહાનગરપાલિકાઓ સુરત, વડોદરા, અને જામનગરને મુખ્યમંત્રી શહેરી સડક યોજના સહિત ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાનાં ૪૧૪ કામો માટે…
ગાંધીનગરમાં એક્સપાયરી ડેટના ગોળનું વેચાણ: વેપારી અને ગોળ બનાવતી કંપનીને ૧ લાખનો દંડ ફટકારાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગાંધીનગરમાં સેક્ટર ૨૬માં આવેલા એક ટોચના માર્ટમાંથી એક ગ્રાહકે ગોળની બે બરણી ખરીદી હતી. આ ગોળ એક્સપાયરી ડેટનો નીકળતા આ ગ્રાહક દ્વારા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે મામલે કોર્ટે ચુકાદો આપ્યો હતો અને…
મોરબીના શક્તિ ચોકની ચાર દાયકા જૂની ગરબીમાં યુવતીઓના તલવાર, અંગારા અને મશાલ રાસગરબા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નવરાત્રીની ઉજવણી અવનવા પ્રકારે થાય છે ત્યારે પરંપરા પણ જળવાતી જોવા મળે છે. આદ્યશક્તિની આરાધનાના આ પર્વમાં મોરબીના શક્તિ ચોકમાં ૪૦ વર્ષોથી થતી પ્રાચીન ગરબીમાં પહેલા નોરતે બાળાઓએ રજૂ કર્યો હતો મશાલ-અંગારા રાસ, જે જોઇને લોકો મંત્રમુગ્ધ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(દક્ષિણાયન સૌર શરદૠતુ*,મંગળવાર, તા. ૧૭-૧૦-૨૦૨૩, વિંછુડો પ્રારંભ ભારતીય દિનાંક ૨૫, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન સુદ-૩ જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૩ પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૩જો…
ઈંગ્લેન્ડ સામે જીતથી ગદગદ થયો અફઘાનિસ્તાનનો કેપ્ટન: ‘અમારો આખો દેશ ખુશ હશે’
નવી દિલ્હી: વર્લ્ડ કપ ૨૦૨૩માં રવિવારે મોટો અપસેટ સર્જાયો હતો. અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને ૬૯ રનથી હરાવ્યું હતુ. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને ૨૮૪ રન કર્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર ૨૧૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ઐતિહાસિક જીત બાદ અફઘાનિસ્તાનના…
મોહમ્મદ નબીએ બનાવ્યો ખાસ રેકોર્ડ, વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર અફઘાનિસ્તાનનો બોલર બન્યો
નવી દિલ્હી:દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ૧૩મી મેચમાં અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૬૯ રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને ૨૮૪ રન કર્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ માત્ર ૨૧૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાન…
ઇંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટ રમતા ૧૧ દેશ વિરુદ્ધ વર્લ્ડ કપમાં હારનાર પ્રથમ દેશ બન્યો
નવી દિલ્હી:૨૦૧૯ની વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાન સામેની હાર સાથે વર્લ્ડ કપ ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ નોંધાવ્યો હતો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ૧૩મી મેચમાં અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૬૯ રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. આ સાથે ઈંગ્લેન્ડના…