- ઈન્ટરવલ
પોસ્ટ એ વિશ્ર્વનું સૌથી મોટું લોજિસ્ટિક નેટવર્ક છે
મગજ મંથનન -વિઠ્ઠલ વઘાસિયાનવમી ઓક્ટોબરના રોજ વિશ્ર્વ ટપાલ દિવસ હતો.ભારતીય ટપાલ દિવસ દર વર્ષે દસમી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે, જ્યારે વિશ્ર્વ ટપાલ દિવસ એનાથી એક દિવસ આગળ નવમી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. ભારતમાં ટપાલ સેવાની શરૂઆત બ્રિટિશ ઈસ્ટ…
- ઈન્ટરવલ
ઝૂલતા મિનારાવાળી સીદી બશીરની કલાત્મક મસ્જિદ-અમદાવાદ
તસવીરની આરપાર -ભાટી એન. “તમે કદી ઝૂલતા મિનારા જોયા છે…!? એક મિનારાને હલાવો તો બીજો મિનારો હલે છે…!! વચ્ચેના ભાગે કોઈ ટેક્નિક નથી તોય આવી કંપન થાય તે તો ગજબ કેવાય કે નહીં…!!? તો આજે તમને કલાત્મક ભવ્યતાતિભવ્ય ઝૂલતા મિનારા…
‘સેમ સેક્સ’ મેરેજ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આજે
નવી દિલ્હી: સજાતીય લગ્ન માટે કાયદાકીય માન્યતા માગતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ મંગળવારે ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની પાંચ જજની બંધારણીય ખંડપીઠે ૧૧મીમે તારીખે ચુકાદો અનામત રાખ્યો હતો. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડના વડપણ હેઠળની પાંચ…
કર્ણાટકમાં આઇટીના દરોડા: ૯૪ કરોડ રોકડા, ૮ કરોડના ઝવેરાત, ૩૦ મોંઘી ઘડિયાળો જપ્ત
સરકારી કોન્ટ્રાક્ટરો અને રિયલ એસ્ટેટ ડેવલપર્સને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું નવી દિલ્હી: આવકવેરા વિભાગે કર્ણાટક અને અન્ય રાજ્યોમાં કેટલાક સરકારી કોન્ટ્રાક્ટરો અને રિયલ એસ્ટેટ ડેવલપરને ત્યાં દરોડા પાડીને રૂ. ૯૪ કરોડની રોકડ, રૂ. ૮ કરોડની કિંમતનું સોનું અને હીરાના…
અલાહાબાદ હાઈ કોર્ટે કોલી, પંઢેરને છોડી મૂક્યા
નિઠારી હત્યાકાંડ કેસ પ્રયાગરાજ: નોએડામાં થયેલા નિઠારી સિરિયલ મર્ડર કેસમાં અલાહાબાદ હાઈ કોર્ટે સુરેન્દ્ર કોલી અને મોનિંદરસિંહ પંઢેરને છોડી મુક્યા હતા. બંનેને બળાત્કાર અને હત્યાના આરોપસર મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. ન્યાયમૂર્તિ અશ્ર્વિનકુમાર મિશ્રા અને ન્યાયમૂર્તિ રિઝવીની બે જજની ખંડપીઠે કહ્યું…
ગાઝામાં સલામતી શોધતા પેલેસ્ટિનિયનોથી હૉસ્પિટલો ઊભરાઇ
રફાહ: ઘેરાયેલા ગાઝાની હૉસ્પિટલો અને શાળાઓ પેલેસ્ટિનિયનોથી ભરાઇ ગઇ છે અને લોકો આશરો, ખોરાક અને પાણીની શોધમાં વલખા મારતા જોવા મળી રહ્યા છે. દક્ષિણ ઇઝરાયલમાં હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ હમાસનો સફાયો કરવાની ઇઝરાયલની સંપૂર્ણ તૈયારી બાદ એક મિલિયનથી…
પાલિકાનું ઓક્સિજન પુરવઠા કૌભાંડ: આયકર વિભાગના મુંબઇમાં વિવિધ જગ્યાએ દરોડા
મુંબઈ: મહામારી દરમિયાન મુખ્યત્વે પ્રાણવાયુ (ઓક્સિજન)નો પુરવઠો ઊંચા દરથી કરવાના મુંબઈ મહાનગરપાલિકાના કોવિડ કૌભાંડ સંદર્ભે આયકર વિભાગ (ઈન્ક્મ ટેક્સ – આઇટી ડિપાર્ટમેન્ટ)ની તપાસકર્તા શાખા દ્વારા મુંબઈમાં વિવિધ ઠેકાણે તપાસ કરવામાં આવી રહી છે. આઈટી અધિકારીઓએ તપાસકાર્યમાં કોન્ટે્રક્ટરોની જગ્યાઓને પણ આવરી…
શરદ પવાર જૂથના બાકીના વિધાનસભ્યો પણ મહાયુતિમાં જોડાશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અજિત પવારની સાથે 42 વિધાનસભ્યો શિંદે- ફડણવીસની સરકારમાં જોડાયા તેને ગણતરીના મહિના થયા છે ત્યાં હવે શરદ પવારની સાથે રહેલા બાકીના વિધાનસભ્યો પણ હવે સરકારમાં જોડાઈ જાય એવી આગાહી કરવામાં આવી હોવાથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ ફેલાઈ ગયો…
સોલાપુરમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
100 કરોડનો કાચો માલ, 16 કરોડનું મેફેડ્રોન જપ્ત: બે ભાઇની ધરપકડ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાકીનાકા પોલીસે નાશિકના શિંદે ગાંવમાં ડ્રગ્સની ફેક્ટરી પકડી પાડ્યા બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે હવે સોલાપુરમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. ખાર વિસ્તારમાં ડ્રગ્સ સાથે બે…
ગરબાના બનાવટી પાસ બનાવી વેચનારા ચાર જણ પકડાયા: 1000 પાસ જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોરીવલીમાં આયોજિત ગરબાના બનાવટી પાસ બનાવીને વેચનારા ચાર જણને પોલીસે પકડી પાડ્યા હતા. વેબસિરીઝ જોઈને છેતરપિંડીની યુક્તિ સૂઝી હોવાનો દાવો મુખ્ય આરોપીએ પોલીસ પૂછપરછમાં કર્યો હતો.એમએચબી કોલોની પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ કરણ અજય શાહ (29), દર્શન…