સુરતમાં હેર ટ્રાન્સપ્લાન્ટ અને લેઝર ટ્રીટમેન્ટ કરતા ૧૨ તબીબોને ત્યાંથી ચાર કરોડના વ્યવહાર મળ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત શહેર-જિલ્લામાં એસજીએસટીએ હેર ટ્રાન્સપ્લાન્ટ અને હેર લેઝર ટ્રીટમેન્ટ સાથે જોડાયેલાં ૧૨ ડોકટરોને ત્યાં પાડેલા દરોડામાં ચાર કરોડ સુધીના બેનામી વ્યવહાર મળી આવ્યા હતા, જેના પર અધિકારીઓએ અત્યાર સુધીમાં ૮૦ લાખ સુધીનો ટેક્સ ભરાવડાવ્યો હતો. હેર સહિતની…
પારસી મરણ
એરવદ બહાદુરશા પેસ્તનજી પંથકી તે મરહુમ ઓસ્તી મની બી. પંથકીનાં ખાવીંદ. તે મરહુમો ઓસ્તી હોમાય તથા એરવદ પેસ્તનજીનાં દીકરા. તે એરવદ ખુશરૂ બી. પંથકીનાં બાવાજી. તે ઓસ્તી શેનાઝ કે. પંથકીના સસરાજી. તે માકી તથા મરહુમો હીલ્લા એચ. દુબાશ, દોલી પી.…
હિન્દુ મરણ
ઝાલાવાડ સત્તર તાલુકા ઔદીચ્ય બ્રાહ્મણવઢવાણ હાલ કાંદિવલી રાઘવ-પ્રીતિ, પુનિત-ભક્તિ અને આનંદ- પ્રાર્થનાના મમ્મી, સ્વ. ઉષાબેન શંભુપ્રસાદ શુક્લનો સ્વર્ગવાસ સોમવાર, તા. ૧૬-૧૦-૨૩ના થયો છે. તે ચૈતન્ય, પરમ, જાહ્નવી, હર્ષના દાદી. પ્રાર્થનાસભા તા. ૧૯-૧૦-૨૩, ગુરુવારે સાંજે ૪ થી ૬. પાવનધામ, મહાવીરનગર, કાંદિવલી…
જૈન મરણ
ઝાલાવાડી સ્થાનકવાસી વીશા શ્રીમાળી જૈનવઢવાણ, હાલ કાંદિવલી સ્વ. સવિતાબેન ચંદુલાલ શાહના પુત્રવધૂ અ.સૌ. સુરેખાબેન (ઉં.વ. ૭૦). દિનેશભાઈના પત્ની. અમીષ-તેજલ, ભાવિન- જિજ્ઞાના મમ્મી. રાણપુરવાળા સ્વ. સુભદ્રાબેન બચુભાઈ દોશીના દીકરી. રજનીભાઈ – અરુણા, કનુભાઈ-આશા, જયેશભાઈ- રશ્મિના ભાભી. મહેશભાઈ, મિલનભાઈ, કલ્પનાબેન (કોકીબેન) મહેશકુમાર…
- શેર બજાર
બાઉન્સ બેક: વૈશ્ર્વિક બજારના સુધારા સાથે બેન્ચમાર્ક ત્રણ દિવસ બાદ પોઝિટિવ ઝોનમાં પાછો ફર્યો
મુંબઇ: વિશ્ર્વબજારમાંથી સારા સંકેત મળતા સેન્સેક્સ અને નિફ્ટી ત્રણ સત્ર બાદ પોઝિટીવ જોનમાં પાછાં ફરવામાં સફળ રહ્યાં હતાં. સેન્સેક્સ ૨૬૧.૧૬ પોઈન્ટ વધીને ૬૬,૪૨૮ પોઇન્ટની સપાટીએ, જ્યારે નિફ્ટી ૭૯.૭૫ પોઈન્ટ વધીને ૧૯,૮૧૧ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો છે. ટેક્નિકલ એનાલિસ્ટ અનુસાર નિફ્ટી માટે…
- વેપાર
સોનામાં ₹ ૧૬૨નો સુધારો, ચાંદી ₹ ૩૩ ઘટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના આગામી ગુરુવારના વક્તવ્ય પૂર્વે આજે લંડન ખાતે રોકાણકારોએ સત્રના આરંભે સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવા છતાં પ્રવર્તમાન મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતા બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ…
- વેપાર
લીડ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ સિવાયની તમામ ધાતુઓમાં પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે લંડન મેટલ એક્સચેન્જના નિરુત્સાહી અહેવાલે માત્ર કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં રહેલા ટકેલા વલણને બાદ કરતા અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ધીમો સુધારો જળવાઈ રહ્યો હોવા છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ જોવા મળતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે સાધારણ બે…
- એકસ્ટ્રા અફેર
સજાતિય સંબંધો ગેરકાયદેસર, સંસદની સર્વોપરિતાનો સ્વીકાર
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે સજાતિય એટલે કે સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવા માટે કરાયેલી અરજીઓ પર ચુકાદો આપી દીધો. આ ચુકાદો લગ્ન કરવા માગતાં સજાતિય યુગલો માટે આંચકા સમાન છે કેમ કે સુપ્રીમ કોર્ટે સજાતિય…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદઋતુ), બુધવાર, તા. ૧૮-૧૦-૨૦૨૩,વિનાયક ચતુર્થી, ભદ્રાભારતીય દિનાંક ૨૬, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન સુદ-૪જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૪પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૩જો ખોરદાદ, સને…