- લાડકી
કેરોલિના રીપર પ્રકરણ-૩૪
મુરુડ બ્લાસ્ટ્સ કોઇ ભયંકર લોહિયાળ ખેલની શરૂઆત માત્ર છે? પ્રફુલ શાહ વૃંદા સ્વામીએ હળવેકથી કિરણનો હાથ દબાવ્યો. કિરણને ખૂબ રડવું હતું પણ તેણે સેન્ડવીચનો ટુકડો મોઢામાં મૂક્યો ગુજરાત એટીએસના ઑફિસર દિવ્યકાંત રાજપૂત રાજયમાં આતંકી મોડયુલ અને સંભવિત આતંકી હુમલા પરની…
- પુરુષ
જીવન રક્ષક ‘કેપ્સુલ’ ગિલ
કવર સ્ટોરી -મનીષા પી. શાહ આપણને એક ગંદી આદત છે. રિયલ લાઇફ હીરોને ભૂલાવી દેવાની. હકીકતમાં આજે એક-એક ભારતીયને જસવંતસિંહ ગિલનું નામ યાદ હોવું જોઇએ, એકદમ ગર્વભેર. સાથોસાથ તેરમી નવેમ્બરને નેશનલ રેસ્કયુ ડે પણ જાહેર કરવો જોઇએ. આ નામ અને…
- પુરુષ
કોણ કહે છે કે શણગાર કરવો એ માત્ર મહિલાઓનું કામ છે?
વિશેષ -પ્રતિમા અરોરા સિદ્ધાર્થ બત્રા, શક્તિ સિંહ યાદવ, દીપ ઠાકરે, અંકુશ બહુગુણા અને શાંતનુ ધોપે. છેવટે આ બધામાં શું સામાન્ય છે? બે વસ્તુ છે. સૌપ્રથમ તે બધા જાણીતી હસ્તીઓ અને સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર છે. બીજી વાત એ છે કે આ…
- પુરુષ
ચાલો,આપણે પણ આત્મકથા લખીએ!
આત્મકથા એટલે શું..આત્મકથા એટલે આપ બડાઈ કે બીજા કરતાં પોતા વિશે કઈંક વિશેષ કહેવું છે એટલે ઑટોબાયોગ્રાફી ?લોકપ્રિય કે વિવાદથી ભરપૂર આત્મકથા કેમ લખાય એની રીતસર પાઠશાળા પણ ચાલે છે! ક્લોઝ અપ -ભરત ઘેલાણી આપણી જીવાતી પ્રત્યેક ક્ષણમાં – એકમેક…
- લાડકી
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
લોકસભાની ૨૨ બેઠક પર શિંદેનો દાવો
ભાજપ ૧૩ આપવાના મતમાં (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણનો મહત્ત્વનો તબક્કો સુપ્રીમ કોર્ટમાં પડતર છે, ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઈને ફરી વિવાદ થવાની શક્યતા જોવાઈ રહી છે. અત્યારે સત્તામાં સહભાગી ત્રણ પક્ષમાં આગામી લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણીના…
પ્રેમલગ્ન કરનારાં પુત્રી-જમાઈની હત્યાના આરોપસર પિતા-પુત્ર સહિત છ પકડાયા
ગોવંડીમાં ઓનરકિલિંગની ઘટના (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોવંડીમાં ઓનરકિલિંગની ઘટનામાં પિતા-પુત્રએ પ્રેમલગ્ન કરનારાં પુત્રી-જમાઈની કથિત હત્યા કરી હોવાની આંચકાજનક માહિતી સામે આવી હતી. આ કેસમાં પોલીસે પિતા-પુત્ર સહિત છ જણને પકડી પાડ્યા હતા. ગોવંડી પોલીસે પ્રાથમિક તપાસને આધારે ગોરા રઈસુદ્દીન ખાન…
નવી મુંબઈ મેટ્રોનું ઉદ્ઘાટન આખરે ૨૬ ઓક્ટોબરે વડા પ્રધાનના હસ્તે
મુંબઈ: નવી મુંબઈની બહુ ચર્ચિત મેટ્રો રેલવેનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૨૬ ઓક્ટોબરના કરવામાં આવશે. જો કે, આ અગાઉ ૧૪ થી ૧૭ ઓક્ટોબર વચ્ચે ઉદ્ઘાટન કરવાની ચર્ચા ચાલી રહી હતી. વડા પ્રધાન મોદી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ માટે નવી…
મેં પુણે જમીનના હસ્તાંતરણનો આદેશ આપ્યો નહોતો: અજિત પવારનો ખુલાસો
મીરા બોરવણકર પુસ્તકનો વિવાદ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મંગળવારે કહ્યું હતું કે તેમણે પુણેના પોલીસ કમિશનર મીરા બોરવણકર પાસે પુણેના પોલીસ વિભાગ પાસે રહેલી જમીનના સોદા અંગેની વિગતો જાણવા માગી હશે, પરંતુ તેમણે આ જમીન…
ભવિષ્યમાં સમુદ્રી વ્યાપાર ક્ષેત્રે અગ્રણી દેશોમાં ભારતનું નામ હશે: મોદી
રાજ્યમાંં બંદર ક્ષેત્રે ઝડપથી વિકાસ, રોકાણકારોનું સ્વાગત: એકનાથ શિંદે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આખી દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ભારત આગળ વધી રહ્યું છે અને તેમાં સમુદ્રી વ્યાપારનો હિસ્સો મોટો રહેશે. બંદરો, જહાજ બાંધણી વગેરે ક્ષેત્રોમાં રોકાણ કરવા માગનારા…