ટીવી પત્રકારની હત્યા માટે કોર્ટે ચારને દોષી ઠેરવ્યા
નવી દિલ્હી: ૧૫ વર્ષ પહેલાં ટેલિવિઝન પત્રકાર સૌમ્યા વિશ્ર્વનાથનની હત્યા માટે દિલ્હીની એક અદાલતે બુધવારે ચાર જણને દોષી ઠેરવ્યા હતા. એડિશનલ સેશન્સ જજ રવિન્દ્ર કુમાર પાંડેએ રવિ કપૂર, અમિત શુક્લા, બલજીત મલિક અને અજય કુમારને પણ મકોકાની જોગવાઈઓ હેઠળ દોષી…
- નેશનલ
બેંગલૂરુની બહુમાળી ઇમારતમાં આગ
આગ: બેંગલૂરુમાં બુધવારે એક બહુમાળી ઈમારતમાં આગ લાગ્યા બાદ ઈમારતમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. (એજન્સી) બેંગલૂરુ: અત્રેના વૈભવી વિસ્તાર કોરામંગલામાં એક ઇમારતમાં બુધવારે બપોરે આગ ફાટી નીકળી હતી. ચાર માળની ઇમારતના સૌથી ઉપલા માળ પરના…
- નેશનલ
દેશના રક્ષકો:
દિલ્હીમાં બુધવારે યોજાયેલ આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મિનિસ્ટર ઑફ સ્ટેટ ફૉર ડિફેન્સ અજય ભટ્ટ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાણ્ડેય તેમ જ અન્યો સાથે તસવીર ખેંચાવી હતી. (એજન્સી)
- નેશનલ
યુદ્ધમાંં વિનાશ:
ઈઝરાયલે બુધવારે ગાઝાપટ્ટીસ્થિત બુરેજ ખાતે આવેલી શરણાર્થીઓની છાવણી પર હવાઈહુમલો કર્યા બાદ મૃતકોને કાટમાળ હેઠળથી બહાર કાઢી રહેલા પેલેસ્ટાઈનવાસીઓ. (એજન્સી)
ગોરેગાંવ આગ: સિગારેટે લીધા આઠના જીવ, તપાસ અહેવાલમાં ખુલાસો
મુંબઈ: મુંબઈના ગોરેગાંવ વેસ્ટમાં એમજી રોડ પર આવેલી સાત માળની બિલ્ડિંગ જય ભવાની બિલ્ડિંગના પાર્કિંગમાં આગનું મુખ્ય કારણ સળગતી સિગારેટનો પફ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ તપાસ માટે બનાવવામાં આવેલી આઠ સભ્યોની કમિટીના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. સળગતી…