Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 756 of 928
  • ખેડામાં જાહેરમાં યુવકોને ફટકારનાર પોલીસકર્મીઓને ૧૪ દિવસની સજાનો હાઈ કોર્ટનો આદેશ

    અમદાવાદ: ખેડા જિલ્લાના ઉંઢેલામાં ગયા વર્ષે નવરાત્રી દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં પોલીસ દ્વારા કેટલાક યુવકોની અટકાયત કરવામાં આવી હતી અને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. જે અંગેનો કેસ હાઈ કોર્ટમાં ચાલ્યો હતો. આ કેસમાં ગુરુવારે હાઈ કોર્ટે…

  • હિન્દુ મરણ

    દશા સોરઠીયા વણિકવડિયા, હાલ કાંદિવલી સુરેશભાઈ સાંગાણી (ઉં. વ. ૭૬) તે સ્વ. ચંપાબેન શાંતિલાલ સાંગાણીના પુત્ર. સ્વ. જશવંતીબેન રમણીકલાલ ગગલાણીના જમાઈ. સ્વ. વિલાસબેનના પતિ. રોમીલ, રીમા તથા રાશિલના પિતા. ભૈરવી, પિન્કી તથા હેમલના સસરા ૧૮/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૦/૧૦/૨૩…

  • પારસી મરણ

    બેજન શાપુરજી દેસાઈ તે મરહુમ હુતોક્ષી બી. દેસાઈના ખાવિંદ. તે રૂઝબેહ દેસાઈ, મુરાદ દેસાઈ તથા મોનાઝ દેસાઈના બાવાજી. તે મરહુમો મનીજેહ તથા શાપુરજી દેસાઈના દીકરા. તે ખુશરૂ દેસાઈ, કૈકસ દેસાઈ તથા મરહુમ પરવેઝ દેસાઈના ભાઈ તે શાઝનીન દેસાઈ, નેવીલ કોલાહ…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનનાની ખાખરના લક્ષ્મીબેન વેણીલાલ દેઢીયા (ઉં. વ. ૮૪) તા. ૧૪-૧૦-૨૦૨૩ના માતૃવંદના બિદડામાં અવસાન પામ્યા છે. વેણીલાલ ભવાનજીના પત્ની. મેઘબાઇ ભવાનજી ઘેલાભાઇના પુત્રવધુ. ગેલડાના ભાણબાઇ વીજપાર કેશવજીના દિકરી. શીલા, સચીન, વૈશાલીના માતુશ્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિપુલ શાહ,…

  • શેર બજાર

    રાજકીય-ભૌગોલિક તણાવમાં વિશ્ર્વ બજાર પાછળ સેન્સેક્સમાં ૨૪૭ પૉઈન્ટનો ઘટાડો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્ય પૂર્વના દેશોમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં લેતા વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો તેમ જ તાજેતરમાં જાહેર થઈ રહેલા સપ્ટેમ્બર અંતના ત્રિમાસિકગાળાના નિરાશાજનક પરિણામો અને આઈટી સર્વિસ કંપની વિપ્રોએ ભવિષ્યમાં નબળી આવકના નિર્દેશ આપ્યા…

  • વેપાર

    ચાંદીમાં નફારૂપી વેચવાલીએ ₹ ૮૭૩નો ઘટાડો, સોનામાં ₹ ૧૦૦નો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્યપૂર્વના દેશોમાં જળવાઈ રહેલી તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ જળવાઈ રહી હતી, પરંતુ આજનાં મોડી સાંજનાં અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષના વક્તવ્ય પૂર્વે વેપારી વર્તુળોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો

    મુંબઈ: વિશ્ર્વ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો અને વૈશ્ર્વિક રાજકીય-ભૌગોલિક અનિશ્ર્ચિતતાઓ વચ્ચે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી રેન્જમાં અથડાઈને અંતે પાંચ પૈસાના સુધારા સાથે ૮૩.૨૩ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી…

  • વેપાર

    કોપર સહિતની અમુક ધાતુઓમાં જળવાતી પીછેહઠ, ટીનમાં સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતેના મિશ્ર અહેવાલોને ધ્યાનમાં લેતાં સ્થાનિક જથ્થ્ાાબંધ ધાતુ બજારમાં આજે ખાસ કરીને કોપરની અમુક વેરાઈટીઓ, ઝિન્ક સ્લેબ અને નિકલમાં છૂટીછવાઈ સ્ટોકિસ્ટોની વેચવાલી અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી પાંચનો ઘટાડો…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદૠતુ), શુક્રવાર, તા. ૨૦-૧૦-૨૦૨૩, સરસ્વતી આવાહન) ભારતીય દિનાંક ૨૮, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન સુદ-૬) જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૬) પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ,…

  • મેટિની

    તાપસી પન્નુની અકળામણ

    સાઉથની ફિલ્મોથી શરૂઆત કરી સફળતા મેળવ્યા બાદ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ જમાવી રહેલી અભિનેત્રી નિર્માત્રી બન્યા પછી સ્ટાર સિસ્ટમ સામે બળાપો કાઢી રહી છે ફોકસ -હેમા શાસ્ત્રી ૨૦૨૨નું વર્ષ હિન્દી ફિલ્મ માટે અત્યંત કંગાળ સાબિત થયું હતું. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ…

Back to top button