- વીક એન્ડ
સ્થાપત્ય અને કાલની ચિંતા
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા મિલેટરી પછી વિશ્ર્વની સામગ્રીનો ખર્ચ કરતો જો બીજો કોઈ વિશાળ ઉદ્યોગ હોય તો તે સ્થાપત્ય – બાંધકામ છે. વિશ્ર્વની સૌથી અગત્યની પેદાશ ખેતીમાંથી થાય છે અને સૌથી વધુ વ્યય સ્થાપત્યના ક્ષેત્રમાં થતો હોય એમ જણાય છે.…
- વીક એન્ડ
આ તો રાક્ષસણી છે…
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી મારા એક કરીબી મિત્રએ જાપાનીઝ છોકરી સાથે લગ્ન કરેલું અને પછી જાપાન માઈગ્રેટ થઈ ગયો. તેણે કપલ ફોટો મોકલાવેલા. ખૂબ સુંદર, નાજુક અને નમણી છોકરી. જાપાનીઝ હતી એટલે આપણે માની જ લઈએ કે વિવેકી પણ હશે…
- વીક એન્ડ
દિવાળીમાં માળિયા સાફ કરવાની મોટી મોકાણ
ઊડતી વાત -ભરત વૈષ્ણવ “કહું છું સાંભળો છો?? રસોડામાંથી રાધારાણીએ પૃચ્છાનો પરમાણુ બોમ્બ ફેંકયો. સૃષ્ટિની શરૂઆતથી આ સવાલ પુછાતો રહ્યો છે. સદીઓ પહેલાં ઇવે આદમને આ સવાલ પૂછેલો!! પરણેલા, પ્રેમમાં પડેલા, લીવ ઇન રિલેશનમાં રહેતા દરેકે આ સવાલનો સામનો કરવો…
વિરાટ કોહલીની સદી સાથે ભારતનો સતત ચોથો વિજય
પુણે: પુણેમાં રમાયેલી મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે સાત વિકેટે વિજય મેળવ્યો હતો. વર્લ્ડકપમાં ભારતની આ સતત ચોથી જીત છે. ટીમ ઇન્ડિયાની જીતનો હીરો વિરાટ કોહલી રહ્યો હતો. તેણે સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી અને પોતાની સદી પણ પૂરી કરી…
શ્રેષ્ઠ ટૂરિઝમ વિલેજની યાદીમાં ધોરડોને સ્થાન
નવી દિલ્હી: વર્લ્ડ ટૂરિઝમ ઑર્ગેનાઈઝેશન (ડબ્લ્યુટીઓ) દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલી ૫૪ શ્રેષ્ઠ ટૂરિઝમ વિલેજની યાદીમાં ગુજરાતના ધોરડો ગામે સ્થાન મેળવ્યું છે.ભારતના અધ્યક્ષપદ હેઠળ મળેલી જી-૨૦ના વર્કિંગ ગ્રૂપની બેઠકનું ગુજરાતના ધોરડો ગામે યજમાનપદ સંભાળ્યું હતું. ડબ્લ્યુટીઓએ બૅસ્ટ ટૂરિઝમ વિલેજ ૨૦૨૩ની…
કૉંગ્રેસ નક્સલવાદને પ્રોત્સાહન આપે છે: અમિત શાહ
જગદલપુર/કોંડાગાંવ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે કૉંગ્રેસ પર નક્સલવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષના શાસનમાં નક્સલ હિંસાની ઘટનાઓમાં બાવન ટકાનો ઘટાડો થયો છે. શાહે કહ્યું કે રાજ્યમાં ભાજપને સત્તા પર ચૂંટો,…
ઓડિશાના નવા રાજ્યપાલ રઘુબર દાસ
ભુવનેશ્ર્વર: ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રઘુબર દાસની ઓડિશાના રાજ્યપાલ તરીકે નિમણૂક થવા બદલ ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક અને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યના નવા રાજયપાલને અભિનંદન પાઠવ્યા હતા. પટનાયકે એક્સ પર પોસ્ટમાં જણાવ્યું હતું કે, રાજ્યના વિકાસ અને લોકોના…
- નેશનલ
હાઈટેક બન્યો ચૂંટણીપ્રચાર
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાંજસિંહ ચૌહાણ અને ભાજપના રાજ્ય એકમના પ્રમુખ વી. ડી. શર્મા રાજ્ય વિધાનસભાની ચૂંટણી અગાઉ ભોપાલમાં ગુરુવારે ચૂંટણીપ્રચાર માટેના હાઈટેક વાહનોના કાફલાને લીલી ઝંડી દાખવી હતી.
ગાંધીનું સામાજિક એકતા અને સમાનતાનું વિઝન પ્રગતિનો માર્ગ: રાષ્ટ્રપતિ મુર્મૂ
બિહારના મોતીહારિમાં મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિ.ના પ્રથમ દિક્ષાંત સમારોહમાં સંબોધન મોતિહારી: એક સદી પહેલા મહાત્મા ગાંધી દ્વારા રજૂ કરવામાં આવેલા સામાજિક સમાનતા અને એકતાનું વિઝન આજે પણ આધુનિક અને વિકસિત રાષ્ટ્ર બનવા તરફની દેશની પ્રગતિ માટે એકદમ સુસંગત છે, એમ…
આરઆરટીએસ સ્ટેશનો પર હવે એઆઈ આધારિત સ્કેનિંગ સિસ્ટમ
નવી દિલ્હી: દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરના પ્રાયોરિટી સેક્શન અંતર્ગત આવેલા સ્ટેશનો પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈ આધારિત બેગેજ સ્કેનિંગ સિસ્ટમ બેસાડવામાં આવશે જે સુરક્ષા કર્મચારીઓને અલર્ટ કરશે અને પ્રતિબંધિત વસ્તુઓને ઓળખવામાં મદદ કરશે, એમ એનસીઆરટીસીના અધિકારીઓએ કહ્યું હતું. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન…