Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 753 of 928
  • એકસ્ટ્રા અફેર

    મહુઆ મોઈત્રા માટે સાંસદપદ બચાવવું મુશ્કેલ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મહુઆ મોઈત્રાએ નાણાં લઈને સંસદમાં સવાલો પૂછ્યા હોવાનો મુદ્દો ચગ્યો છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ગયા અઠવાડિયે સનસનાટીભર્યા આક્ષેપો કરેલા કે, મહુઆ મોઇત્રાએ મુંબઈના બિઝનેસમેન દર્શન હીરાનંદાની પાસેથી મોંઘી મોંઘી ભેટો અને રોકડ…

  • વીક એન્ડ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • વીક એન્ડ

    કેરોલિના રીપર પ્રકરણ-૩૬

    શેઠજી, હમણાં રહેવા દો, ભીંતોને ય કાન હોય છે પ્રફુલ શાહ કિરણે ગુસ્સામાં લેપટોપ બંધ કરીને દૂર પથારીમાં ફગાવી દીધું. “આ તો વગર વાંકે મને ભયંકર ખલનાયિકા ચિતરવામાગે છે… મુરુડ બ્લાસ્ટ્સ કેસના ટેન્શનથી એટીએસ પરમવીર બત્રાનું માથું દુ:ખવા માંડ્યું. ન…

  • વીક એન્ડ

    મિડલ-ઈસ્ટમાં ધર્મયુદ્ધ છેડવામાં ઈરાનને કેમ રસ છે?

    આરબ-ઇઝરાયેલ એલાયન્સ’ સાબિત કરે છે કે બધા આરબોને ઇઝરાયેલ સામે લડવામાં રસ નથી! કવર સ્ટોરી -જ્વલંત નાયક ઇસ ૧૮૫૭માં ભારતની પ્રજા અને કેટલાક દેશી રાજાઓએ સાથે મળીને ક્રાંતિ કરી. બહુ ખોટી રીતે આપણે એ ક્રાંતિને બળવો કહીને ઉતારી પાડવાનું કામ…

  • વીક એન્ડ

    દશેરા એટલે જલેબીનો તહેવાર?

    મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી દશેરાની રાહ જોવાઇ રહી છે. એટલા માટે નહીં કે આસૂરી શક્તિ પર સુરી શક્તિનું વિજય પર્વ છે, પણ જલેબી ઓનાળવા ઉતાવળા થઈ રહ્યાં છીએ. દશેરાએ આમ તો વીર પુરુષો શસ્ત્રોનું પૂજન કરે છે, પરંતુ બહેનોએ પોતાની…

  • વીક એન્ડ

    લા બોમ્બોન્ોરા-આર્જેન્ટિનિયન ફૂટબોલના ગાંડપણમાં ડોકિયું

    અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી બુએનોસ એરેસમાં સમય એવો સટાસટ પસાર થઈ રહૃાો હતો કે હવે વળતી ફલાઇટનો પ્લાન પણ બની રહૃાો હતો. હજી કેટલું શોપિંગ થઈ શકે ત્ોમ છે અન્ો પાછાં જવું જરૂરી છે કે નહીં ત્ોવી વાતો ચાલુ…

  • વીક એન્ડ

    સ્થાપત્ય અને કાલની ચિંતા

    સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા મિલેટરી પછી વિશ્ર્વની સામગ્રીનો ખર્ચ કરતો જો બીજો કોઈ વિશાળ ઉદ્યોગ હોય તો તે સ્થાપત્ય – બાંધકામ છે. વિશ્ર્વની સૌથી અગત્યની પેદાશ ખેતીમાંથી થાય છે અને સૌથી વધુ વ્યય સ્થાપત્યના ક્ષેત્રમાં થતો હોય એમ જણાય છે.…

  • વીક એન્ડ

    આ તો રાક્ષસણી છે…

    નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી મારા એક કરીબી મિત્રએ જાપાનીઝ છોકરી સાથે લગ્ન કરેલું અને પછી જાપાન માઈગ્રેટ થઈ ગયો. તેણે કપલ ફોટો મોકલાવેલા. ખૂબ સુંદર, નાજુક અને નમણી છોકરી. જાપાનીઝ હતી એટલે આપણે માની જ લઈએ કે વિવેકી પણ હશે…

  • વીક એન્ડ

    દિવાળીમાં માળિયા સાફ કરવાની મોટી મોકાણ

    ઊડતી વાત -ભરત વૈષ્ણવ “કહું છું સાંભળો છો?? રસોડામાંથી રાધારાણીએ પૃચ્છાનો પરમાણુ બોમ્બ ફેંકયો. સૃષ્ટિની શરૂઆતથી આ સવાલ પુછાતો રહ્યો છે. સદીઓ પહેલાં ઇવે આદમને આ સવાલ પૂછેલો!! પરણેલા, પ્રેમમાં પડેલા, લીવ ઇન રિલેશનમાં રહેતા દરેકે આ સવાલનો સામનો કરવો…

  • દરેકરની માગણી પર શિંદે સરકારનો સકારાત્મક અભિગમ: …તો ખેલૈયાઓને વધુ એક દિવસ રાત્રે ૧૨ વાગ્યા સુધી ગરબે ઝૂમવા મળશે

    મુંબઈ: નવરાત્રિમાં બેને બદલે ત્રણ દિવસ સુધી વધુ સમય માટે રમવાની છૂટ મળે એ માટે ભાજપના નેતા પ્રવીણ દરેકરે ગુરુવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે શિંદે સરકારે હકારાત્મક વલણ દાખવ્યું છે. ગમે તે સમયે નવરાત્રિમાં એક…

Back to top button