- શેર બજાર
ક્રૂડ ઓઈલના ભાવ ઉછાળા, નબળા વૈશ્ર્વિક વલણોને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં ત્રીજા દિવસે ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ક્રૂડ ઓઇલના ભાવના ઉછાળા સાથે વિશ્ર્વબજારના નબળા સંકેત વચ્ચે સ્થાનિક બજારનું માનસ સપ્તાહના છેલ્લા દિવસે પણ ખોરવાયેલું રહ્યું હતું અને નિફટી ૧૯,૫૦૦થી નીચી સપાટીને અથડાયો હતો, જ્યારે સેન્સેક્સે ૬૫,૪૦૦ની સપાટી ગુમાવી હતી. આ સત્રમાં એફઆઇઆઇએ રૂ. ૪૫૫.૨૧…
- વેપાર
સ્થાનિક સોનું ₹ ૭૫૩ ઉછળીને ₹ ૬૦,૦૦૦ની પાર, ચાંદીમાં ₹ ૬૬૭નો ચમકારો
મધ્યપૂર્વના દેશોમાં તણાવ: સલામતી માટેની માગને ટેકે વૈશ્ર્વિક સોનું ત્રણ મહિનાની ટોચે મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યપૂર્વના ઈઝરાયલ-હમાસ વચ્ચેનો વિવાદ વધુ વકરે તેવી ભીતિ અને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાનો અંત લાવવાની નજીકમાં જ હોવાની શક્યતાને ધ્યાનમાં લેતાં આજે લંડન ખાતે સત્રના…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો સુધારો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડતેલના ભાવમાં વધારો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ આગળ ધપી હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮૩.૧૨ના મથાળે બંધ રહ્યો હતો. વધુમાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય…
હિન્દુ મરણ
ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશીગામ ભિલોડા ના રહેવાસી ગં.સ્વ. શારદાબેન ચંદ્રકાંત પંડ્યા (ઉ.વ. ૮૨) મંગળવાર, તા. ૧૭-૧૦-૨૩ ના રોજ દેવલોક પામ્યા છે. સ્વ. ચંદ્રકાંત મણિલાલ પંડ્યાના ધર્મપત્ની. યામિની, જતીન, રૂપલ, સમીર, કેયુરીના માતા. સ્વ. ઈલેશકુમાર, હિરલ, નિલેશકુમાર, નેહાના સાસુ. તે સ્વ.…
જૈન મરણ
ઝાલાવાડી વિશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈનસુરેન્દ્રનગર હાલ વિલેપાર્લે સ્વ. નિર્મળાબેન ધીરજલાલ ત્રંબકલાલ શેઠના સુપુત્ર હરેશભાઇ (ઉં. વ. ૬૨) બુધવાર, તા. ૧૮-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે બીનાબેનના પતિ. કરણના પિતાશ્રી. મૈત્રીના સસરા. તેમ જ સ્વ. સ્મિતાબેન ભરતભાઇ અમૃતલાલ શાહના જમાઇ. ધૃતિ-હિતેન શેઠ,…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદૠતુ), શનિવાર, તા. ૨૧-૧૦-૨૦૨૩,સરસ્વતી પૂજન, મહાલક્ષ્મી પૂજન ભારતીય દિનાંક ૨૯, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન સુદ-૭ જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૭ પારસી શહેનશાહી રોજ ૭મો…
- એકસ્ટ્રા અફેર
મહુઆ મોઈત્રા માટે સાંસદપદ બચાવવું મુશ્કેલ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મહુઆ મોઈત્રાએ નાણાં લઈને સંસદમાં સવાલો પૂછ્યા હોવાનો મુદ્દો ચગ્યો છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ગયા અઠવાડિયે સનસનાટીભર્યા આક્ષેપો કરેલા કે, મહુઆ મોઇત્રાએ મુંબઈના બિઝનેસમેન દર્શન હીરાનંદાની પાસેથી મોંઘી મોંઘી ભેટો અને રોકડ…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- વીક એન્ડ
કેરોલિના રીપર પ્રકરણ-૩૬
શેઠજી, હમણાં રહેવા દો, ભીંતોને ય કાન હોય છે પ્રફુલ શાહ કિરણે ગુસ્સામાં લેપટોપ બંધ કરીને દૂર પથારીમાં ફગાવી દીધું. “આ તો વગર વાંકે મને ભયંકર ખલનાયિકા ચિતરવામાગે છે… મુરુડ બ્લાસ્ટ્સ કેસના ટેન્શનથી એટીએસ પરમવીર બત્રાનું માથું દુ:ખવા માંડ્યું. ન…
- વીક એન્ડ
મિડલ-ઈસ્ટમાં ધર્મયુદ્ધ છેડવામાં ઈરાનને કેમ રસ છે?
આરબ-ઇઝરાયેલ એલાયન્સ’ સાબિત કરે છે કે બધા આરબોને ઇઝરાયેલ સામે લડવામાં રસ નથી! કવર સ્ટોરી -જ્વલંત નાયક ઇસ ૧૮૫૭માં ભારતની પ્રજા અને કેટલાક દેશી રાજાઓએ સાથે મળીને ક્રાંતિ કરી. બહુ ખોટી રીતે આપણે એ ક્રાંતિને બળવો કહીને ઉતારી પાડવાનું કામ…