- ઉત્સવ
ગ્લોબલ ક્રાઈસિસની કરુણતા, કારણો અને પરિણામો વચ્ચે ભારત કયાં?
વિકસિત દેશો કરજ અને મોંઘવારીના સૌથી વધુ ભાર હેઠળ ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા ગ્લોબલ ક્રાઈસિસ કોમન શબ્દો બનતા જાય છે, જગતના ઘણાં દેશો હાલ આનો ભોગ બની રહયા છે, ખાસ કરીને વિકસિત દેશો પર વધુ અસર છે, જયારે કે વિકસતા-ઉભરતા…
- ઉત્સવ
ગુજરાતનું સોનેરી ઘાસિયું મેદાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી ગુલાબી ઠંડીની મોસામ ખીલી છે ત્યારે આપણા દેશમાં અને રાજ્યમાં વનરાઈ અને વગડો જાણે આપણને બોલાવી રહ્યો હોય છે. ધીરે ધીરે સાઈબિરીયન અને ઉત્તર ધ્રુવિય પ્રદેશોમાંથી ગુજરાત રાજ્યનાં કાઠિયાવાડ વિસ્તારમાં ખેતીનું પ્રમાણ વધારે હોઈ પ્રાકૃતિક વારસો…
- ઉત્સવ
પોતાનામાં પ્રતિભા હોય તો બીજા કોઈની પરવા કર્યા વિના આગળ વધવા માટે કોશિશ ચાલુ રાખવી જોઈએ
સુખનો પાસવર્ડ -આશુ પટેલ થોડા સમય અગાઉ એક યુવાન વાચક સાથે મુલાકાત થઈ. તે મને મળવા આવ્યો એ અગાઉ મારા એક મિત્રએ મને તેની સાથે વાત કરાવી હતી. મારા મિત્રએ કહ્યું કે આ છોકરો તેજસ્વી છે, પણ તેને કોઈ તક…
- ઉત્સવ
જ્યારે સનાતની મહારાષ્ટ્રીય સમાજ વિધવા વિવાહનો વિરોધી હતો ત્યારે પ્રાર્થનાસમાજે વિધવા વિવાહની હિમાયત કરી હતી
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા મુંબઇ માત્ર મહાનગર નથી; પણ ધાર્મિક અને સામાજિક ક્રાંતિનું પાટનગર છેલ્લી એક સદીથી રહ્યું છે. આ મુંબઇ છે કે જયાં ગુજરાતના ભટ્ટજી મૂળશંકરે સ્વામી દયાનંદ સરસ્વતી તરીકે આર્ય સમાજની સ્થાપના કરી તો બંગાળના રાજા રામમોહનરાય…
- ઉત્સવ
નવરાત્રિમાં પ્રાઇવેટ પાર્ટી પ્લોટ ખાતે ગરબાજીવી રાજુ રદી હાહાકાર મચાવવા ત્રાટકશે
વ્યંગ -બી. એચ. વૈષ્ણવ કેટલાક લોકો આંદોલન જીવી હોય છે( સબૂર કરો. આ શબ્દ ક્યાંક સાંભળ્યો હોય તેવું લાગે છે. આમ તો સીએમ એટલે કોમનમનની યાદદાસ્ત સુખદ સ્વપ્ન જેવી ટૂંકી હોય છે!! અરે, આ વાક્ય હું એટલે ગિરધરલાલ ગરબડીયા કે…
શક્તિ પર્વ: સ્ત્રી સંવેદનાનું પુરાણ કથામાં મહત્ત્વ
પ્રાસંગિક -દેવલ શાસ્ત્રી આજકાલ યુદ્ધ અને તોફાનોની તસવીર ન્યૂઝ ચેનલમાં જોઇને સહજ ચિંતા થાય છે કે માનવજાતનું ભવિષ્ય કઇ તરફ છે? ઇઝરાયલમાં જે રીતે સ્ત્રીઓ સાથે વર્તન કરવામાં આવ્યું, મણિપુરની ઘટના નજર સામે જ છે. દેશ અને દુનિયામાં સ્ત્રીઓ પર…
- નેશનલ
શ્રદ્ધાંજલિ:
ગુરુવારે ૮૨ વર્ષની વયે અવસાન પામેલાં ‘અમ્મા’ તરીકે જાણીતાં આધ્યાત્મિક ગુરુ બાંગારુ આદિગાલારને શુક્રવારે મેલ્મારુવાથુરમાં શ્રદ્ધાંજલિ આપી રહેલા શ્રદ્ધાળુઓ. (એજન્સી)
શું રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી અલગ થયાં? રાજની પોસ્ટ થઇ વાયરલ, ફેન્સને લાગ્યો ધક્કો
મુંબઇ: શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા આજકાલ ખૂબ ચર્ચામાં છે. રાજે હાલમાં જ તેની ડેબ્યુ ફિલ્મ યુટિ ૬૯ની જાહેરાત કરી છે. આ ફિલ્મ દ્વારા રાજ એક્ટિંગની દુનિયામાં ડગલું માંડશે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન રાજ કુંદ્રાએ એક એવી પોસ્ટ શૅર કરી…
કેનેડા જનારાઓને મોટો ફટકો, સરકારના આ નિર્ણય બાદ હવે આ શહેરોમાં વિઝા સેવાઓ બંધ
નવી દિલ્હી: ભારતથી કેનેડા જવા માગતા લોકોને મોટો ફટકો પડે એવા સમાચાર છે. આગામી દિવસોમાં વિઝા સંબંધિત સેવાઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેનેડાએ ભારતમાંથી તેના ૪૧…
કાશ્મીરમાં ટૂંક સમયમાં જ શરૂ થશે ‘વંદે ભારત’ ટ્રેન
નવી દિલ્હી: કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે જમ્મુ-શ્રીનગર લાઇન શરૂ થયા પછી આ નાણાકીય વર્ષમાં કાશ્મીરમાં વંદે ભારત સેવાઓ શરૂ થવાની અપેક્ષા છે. તેમણે કહ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યની રેલવે લાઇનનું વિદ્યુતીકરણ પૂર્ણ થયા બાદ આ સેમી-હાઇ…