Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 747 of 928
  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૨૨-૧૦-૨૦૨૩ થી તા. ૨૮-૧૦-૨૦૨૩ રવિવાર, આસો સુદ-૮, તા. ૨૨મી, ૨૦૨૩. નક્ષત્ર ઉત્તરાષાઢા સાંજે ક. ૧૮-૪૩ સુધી, પછી શ્રવણ. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. સરસ્વતી બલિદાન, વિસર્જન સાંજે ક. ૧૮-૪૩થી. ૨૪-૨૧ મહાષ્ટમી ઉપવાસ, દુર્ગાષ્ટમી, ભદ્રા સવારે ક. ૦૯-૦૦. શુભ દિવસ.…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૨-૧૦-૨૦૨૩ થી તા. ૨૮-૧૦-૨૦૨૩ ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં તુલા રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ તુલા રાશિમાં સમગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ તુલા રાશિમાં મિશ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં વક્રીભ્રમણ કરે છે. શુક્ર…

  • ઉત્સવ

    ઇઝરાયલ હુમલો ના કરે તો બંગડીઓ પહેરીને બેસી રહે?

    કવર સ્ટોરી -વિજય વ્યાસ આતંકવાદી સંગઠન ‘હમાસ’ના ઈઝરાયલ પરના હુમલાને પગલે સ્ટેટ ઓફ પેલેસ્ટાઈનના ગાઝા સ્ટ્રીપમાં યુદ્ધ ફાટી નિકળ્યું છે. ઈઝરાયલ પોતાના પર થતા કોઈ પણ વારનો તાત્કાલિક હિસાબ ચૂકતે કરવામાં માને છે તેથી ‘હમાસ’ના હુમલાના કલાકોમાં તો ઈઝરાયલે ‘હમાસ’ના…

  • ઉત્સવ

    પુરાણોમાં ત્રીજી-સેક્સ શરીરના અર્થમાં નથી, સમાધિના અર્થમાં છે

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી ભારતની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિક લોકોને લગ્નનો અધિકાર આપવાનો ઇનકાર કર્યો છે. મંગળવારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચુડની અધ્યક્ષતામાં પાંચ જજોને બેન્ચે, સમલૈંગિક સમુદાય તરફથી લગ્ન અને બાળકોને દત્તક લેવા માટેની વિધિને કાયદેસર રક્ષણ આપવાની…

  • ઉત્સવ

    સિનેમાની સફ્રર

    સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ (ભાગ બીજો)સિનેમામાં અંગના પ્રકારફિલ્મી ગીતોમાં નાયક નાયિકાની પ્રશંસા કરતો હોય છે. ધ્યાનથી સાંભળવામાં આવે તો એવું જાણવા મળે છે કે તે નાયિકાની નહીં તેના વાળોની પ્રશંસા કરે છે, ગાલોની પ્રશંસા કરે છે, આંખોની પ્રશંસા…

  • ઉત્સવ

    બસ્તી બસ્તી, ઈન્સ્પેક્ટર નામની હસ્તી

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ સરકારની હજારો આંખો છે. એમાંથી એક આંખનું નામ છે ‘ઈંસ્પેક્ટર’. આ આંખ દેશની રોજબરોજની હકીકતો પર નજર રાખતી હોય છે. આ પ્રક્રિયાને કહેવાય છે દેખરેખ’ કે નિરીક્ષણ! એ સરકારી આંખોમાંથી કેટલીક પહોળી, કેટલીક ઝીણી,…

  • ઉત્સવ

    વેપાર માટે દશેરાએ દસ વાતો અપનાવીએ

    બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી શક્તિ પૂજનના દિવસો ચાલી રહ્યા છે અને બે દિવસમાં આપણે વિજયા દશમી ઉજવીશું. અસતનો સત પર વિજય થાય છે તે શ્રદ્ધા દૃઢ કરવાનો આજનો દિવસ છે. જેમ બહારના શત્રુઓ હોય તેમ આપણી ભીતર પણ…

  • ઉત્સવ

    ઑપરેશન તબાહી-૫૭

    ‘પણ… વડા પ્રધાને ઇઝરાયલને ફ્યુલ આપવાનો ઇનકાર કરીને મારી જીદને ઇંધણ પૂરું પાડ્યું,’ ગોપીનાથ રાવે કહ્યું અનિલ રાવલ રાતે લગભગ બાર વાગ્યે તબરોઝાના મિલિટરી મથકમાં તમરાં બોલી રહ્યા હતા. સજ્જડ પહેરો ભરીને થાકેલા પાક સૈનિકો અને ચુનંદા કમાન્ડોની ચહલપહલ થોડી…

  • ઉત્સવ

    ધનાધન બાપા

    ટૂંકી વાર્તા -બી. એચ. વૈષ્ણવ તમે બંડીવાળા બાપાનું નામ સાંભળ્યું હશે. પરમહંસ જેવું વર્તન. બંડીના ખિસ્સામાં હાથ નાખે એટલે મૂઠા ભરીને નોટોનું બંડલ કાઢે.કામળીવાળા બાપુનું નામ સાંભળ્યું હશે. કોઈ દેરીવાળા કે મોજડીવાળા બાપા. બાપા કે બાબાની દુનિયા નિરાળી .કોઇ વૃક્ષ…

  • ઉત્સવ

    ઘોઘા ઘોઘા ઘોઘ સલામ, નાથીબાઈના વીર સલામ!

    ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી નવરાત્રિની ઉજવણીમાં-નોરતા પર્વમાં બદલાતા સમય સાથે અનેક ફેરફારો જોવા મળ્યા છે. બદલાતા સમય સાથે પરિવર્તન અનિવાર્ય છે અને એને આવકારવું સુધ્ધાં જોઈએ. અલબત્ત એક વાત અનેક લોકોને ખટકે છે કે આ બદલાવમાં – પરિવર્તનમાં અસલના…

Back to top button