- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- ધર્મતેજ
કેરોલિના રીપર પ્રકરણ-૩૭
શું વૃંદા એના બૉયફ્રેન્ડ સાથે આટલી લાંબી વાત કરતી હશે? પ્રફુલ શાહ કિરણે વૃંદાને કહ્યું, “બેસો આરામથી, કડવી કૉફી સાથે કડવી વાતો કરીશું બીજા દિવસનાં સ્થાનિક અખબારોની હેડલાઈન ચીસાચીસ કરતી હતી. જે “સ્થાનિક આગેવાન અપ્પાભાઉની નિર્મમ હત્યા વર્ણનમાં એક બાબત…
લેબોરેટરીમાં દાઝીને બેનાં મૃત્યુના મામલે બેદરકારીનો કેસ નોંધાયો
મુંબઈ: વરલીની સાસમીરા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઈન એન્ડ ટેક્સ્ટાઈલની કૉલેજ લેબોરેટરીમાં બે મહિલા કર્મચારીઓ દાઝીને મૃત્યુ પામી હતી. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં બનેલી આ ઘટના બાદ વરલી પોલીસે ગુરુવારે લેબોરેટરીના ઈન્ચાર્જ મહિલા વિરુદ્ધ બેદરકારીનો કેસ નોંધ્યો હતો. કૉલેજની લેબોરેટરીમાં ગ્લિસરીન ડાઈંગ…
મુંબઈના ‘સ્વચ્છતા દૂત’ને કામમાં રસ રહ્યો નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની સ્વચ્છતા પર નજર રાખવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મોટા ઉપાડે હાથ ધરેલી ‘સ્વચ્છતા દૂત’ની યોજનાનું સૂરસૂરિયું થઈ ગયું છે. નવા ‘સ્વચ્છતા દૂત’ નીમવાનું હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે, તો જેને થોડા મહિના અગાઉ નીમવામાં આવ્યા હતા…
ગગનયાન માટેનું પરીક્ષણ સફળ
શ્રીહરિકોટા: ઈસરોએ પ્રારંભિક અડચણોને દૂર કરીને શનિવારે દેશના મહત્ત્વાકાંક્ષી માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ “ગગનયાન સાથે સંબંધિત પેલોડ સાથેનું પરીક્ષણ વાહન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. વૈજ્ઞાનિકોએ ક્રૂ એસ્કેપ સિસ્ટમ (સીઈએસ) માટે ક્રૂ મોડ્યુલને પરીક્ષણ વાહન, ટીવી-ડી૧માંથી બહાર લઈ જવા માટે એક…
ગુજરાતમાં ૨૪ કલાકમાં હાર્ટએટેકથી ૧૧નાં મોત
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ લોકોએ હાર્ટ એટેકના લીધે જીવ ગુમાવ્યા હતા. જો કે, આ નવમાંથી પાંચ યુવકોના ગરબા રમતાં-રમતાં મોત થયા હતા. રાજ્યમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ, ખેડા અને દ્વારકામાં હાર્ટએટેક આવવાના કિસ્સામાં વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર…
હમાસે અપહૃત અમેરિકન માતા-પુત્રીને છોડયા
વૉશિંગ્ટન: શુક્રવારે હમાસે અમેરિકન કિશોરી નતાલી રાનન અને તેના માતા જૂડિથ રાનનને છોડી મૂકયા હતા. અમેરિકાના પ્રમુખ જો બાઈડને કહ્યું કે બંનેની સારવારમાં અને તેમને ફરી સામાન્ય સ્થિતિમાં લાવવા તેમની સરકાર સંપૂર્ણ મદદ કરશે. બાઈડને બંને બંધક સાથે ફોન પર…
શ્રીલંકાને વર્લ્ડ કપમાં મળી પહેલી જીત
નેધરલેન્ડ્સ સામે પાંચ વિકેટે વિજય લખનઊ: અહીંયા નેધરલેન્ડ્સ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની વન-ડે મેચમાં શ્રીલંકાને સૌથી પહેલી જીત મળી હતી. શ્રીલંકાએ દસ બોલ બાકી હતા ત્યારે પાંચ વિકેટે નેધરલેન્ડ્સને હરાવ્યું હતું. પહેલા દાવમાં નેધરલેન્ડ્સે ૨૬૨ રન માર્યા હતા,…
ભારતીય મૂળના શિક્ષણવિદોને યુકેનો સંશોધન પુરસ્કાર એનાયત
વિજેતાઓમાં દક્ષિણ એશિયાના ઇતિહાસકારનું નામ પણ સામેલ લંડન: યુકેના સંશોધન પુરસ્કારના ૩૦ વિજેતાઓમાં યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના ભારતીય મૂળના શિક્ષણવિદો અને કિંગ્સ કોલેજ લંડનના દક્ષિણ એશિયન ઇતિહાસકારના નામ સામેલ છે. યુકેનો ૩ મિલિયન પાઉન્ડ ૨૦૨૩ના લેવરહુલ્મે ટ્રસ્ટ એવોર્ડ વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ…
મોઇત્રાના સંસદીય આઇડીનો દુબઇમાં ઉપયોગ થયો: દુબેનો નવો દાવો
ભાજપના સાંસદે ટીઅમેસીના સાંસદ પર ફરી આરોપ મૂક્યો નવી દિલ્હી: ભાજપના લોકસભા સાંસદ નિશિકાંત દુબેએ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા પર નવો આરોપ મુકતા દાવો કર્યો છે કે, સાંસદની સંસદીય આઇડી અને પાસવર્ડનો દુબઇમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે,…