- ધર્મતેજ
હું કોઇને તપસ્યા કરવા નથી કહેતો પણ જે મારી તપસ્યા કરશે તેને વરદાન આપવા હું પ્રતિબદ્ધ છું
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)અસુરરાજ દૂષણ વેદપ્રિય અને તેમના પુત્રનો વધ કરવા આગળ વધવા જતાં તેને કોઈ અટકાવે છે. દૂષણ: ‘અહીં મારો અવરોધક કોણ છે? મને આગળ કેમ વધવા નથી દેતો.’ ભગવાન શિવ: ‘તારો અવરોધક કાળ છું.’ દૂષણ: ‘હું…
સંતોષ એટલે પરમ સુખ
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં કરુણા વગેરે ગુણોનું આલેખન કર્યા પછી હવે ભગવાન કૃષ્ણ સંતોષ-ગુણનું માહાત્મ્ય ગાય છે તેને સમજીએ. ભગવાન શ્રીકૃષ્ણ પોતાને પ્રિય ભક્તનાં લક્ષણો વર્ણવતાં કહે છે –લધ્ટૂર્શ્ર્ીં લટર્ટૈ ્રૂળજ્ઞઉિં ્રૂટળટ્ટપળ ત્તઝરુણહ્યર્રૂીં પભ્રરુક્ષૃટપણળજ્ઞરૂૂરુથ્રર્ળી પથ્ટ્ટર્ઇીંં લ પજ્ઞ રુર્પ્રીં ॥૧૨/૧૪॥…
સુભાષિતનો રસાસ્વાદ
શ્ર્લોક एकस्य दुःखस्य न पावदन्तं, गच्छाम्यहं पारमिवार्णनस्यतारत् द्रितीयं समुपस्थितं में छिद्रष्वनर्थी बहुली भवन्ति॥41॥ સુભાષિત સંગ્રહ ભાવાર્થ:- બધાં દુ:ખોને પાર કરીને સામે કિનારે તરી જતો હોઉં તેમ એક દુ:ખનો અંત આવ્યો નથી, ત્યાં તો બીજું સામે આવીને ઊભું રહ્યું, તો કહેવાય…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- ધર્મતેજ
કેરોલિના રીપર પ્રકરણ-૩૭
શું વૃંદા એના બૉયફ્રેન્ડ સાથે આટલી લાંબી વાત કરતી હશે? પ્રફુલ શાહ કિરણે વૃંદાને કહ્યું, “બેસો આરામથી, કડવી કૉફી સાથે કડવી વાતો કરીશું બીજા દિવસનાં સ્થાનિક અખબારોની હેડલાઈન ચીસાચીસ કરતી હતી. જે “સ્થાનિક આગેવાન અપ્પાભાઉની નિર્મમ હત્યા વર્ણનમાં એક બાબત…
મહારાષ્ટ્રમાં સૌથી ગરમ મુંબઈ @૩૭.૪ ડિગ્રી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાએ શનિવારે ઑક્ટોબર હીટનો બરોબરનો અનુભવ કર્યો હતો. શનિવારના મુંબઈમાં ૩૭.૪ ડિગ્રી જેટલા ઊંચા તાપમાન સાથે જ મોસમનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ તરીકે તો નોંધાયો હતો, પરંતુ પૂરા રાજ્યમાં પણ સૌથી ઊંચુ તાપમાન મુંબઈમાં જ નોંધાયું…
મામા-ભાણેજના લગ્ન થઇ શકે નહીં: હાઇ કોર્ટ
નાગપુર: હિન્દુ વિવાહ કાયદા પ્રમાણે મામા અને ભાણેજના લગ્ન થઇ શકે નહીં. લગ્ન માટે આ પ્રતિબંધિત સંબંધ છે, એવો મહત્ત્વનો ચુકાદો મુંબઈ હાઇ કોર્ટેની નાગપુર બેન્ચે આપ્યો હતો. બુલઢાણા જિલ્લામાં ભાણેજ સવિતા (૩૮)એ મામા અમરદાસ (૫૬) સાથે લગ્ન થયા હોવાનો…
ડેન્ગ્યૂ, મલેરિયાને નિયંત્રણમાં લાવવાની જવાબદારી હાઉસિંગ સોસાયટીઓના માથે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ડેન્ગ્યૂ અને મલેરિયાના હાઉ વધી રહ્યો છે. ઑક્ટોબરના પહેલા પખવાડિયામાં જ મુંબઈમાં ડેન્ગ્યૂના ૪૯૨ અને મલેરિયાના ૪૧૮ જેટલા કેસ નોંધાયા છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ ડેન્ગ્યૂ, મલેરિયા ફેલાવતા મચ્છરોનો ખાતમો કરવા પર ધ્યાન આપવાને બદલે મુંબઈના નાગરિકોને…
ખીચડી કૌભાંડ કેસ: પાલિકાના નાયબ આયુક્તને ઇડીનું તેડું
મુંબઈ: કોવિડ – ૧૯ મહામારી દરમિયાન સ્થળાંતરિત મજૂરોને ખીચડી વિતરણમાં કથિત સ્વરૂપે ગેરરીતિ સંદર્ભે ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પૂછપરછ માટે મુંબઈ મહાનગરપાલિકાના નાયબ આયુક્તને ગુરુવારે કહેણ મોકલવામાં આવ્યું છે. પાલિકાની ખીચડી વિતરણ યોજનાના આયોજન અને અમલીકરણ…
‘સ્પાઈડરમૅન ચોર’ પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડ્રેનેજની પાઈપથી બિલ્ડિંગ પર ચઢી ફ્લૅટમાં ચોરી કરનારા ‘સ્પાઈડરમૅન ચોર’ને એમએમબી કોલોની પોલીસે પકડી પાડ્યો હતો. પાઈપથી ઊતરતી વખતે પડી ગયેલા ચોરના બે દાંત તૂટી ગયા હતા અને આ દાંત જ પોલીસને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ આરોપી…