- ઈન્ટરવલ
‘સરકાર પુરુષ આયોગની રચના કરે અને તેમાં મહિલાઓની નિમણૂક કરે’ ગિરધરલાલનો માસ્ટર સ્ટ્રોક
વ્યંગ – ભરત વૈષ્ણવ ‘ગિરધરભાઇ બરબાદ થઇ ગયા, લૂંટાઇ ગયા, પતી ગયા, ખતમ થઇ ગયા, ખલ્લાસ થઇ ગયા, રસ્તા પર આવી ગયા!’ રાજુ નખાઈ ગયેલો. મને પોલીસ ઇન્સ્પેક્ટર સમજી વગર પૂછયે કાગડાની જેમ કાઉં કાઉં કરી ઉલટીની માફક ઓકી ગયો!…
- ઈન્ટરવલ
‘બ્લૉક’ થયેલું બૅંક ખાતું ખોલાવવામાં સાત લાખ ગયા
સાયબર સાવધાની -પ્રફુલ શાહ એક વાત લખી રાખવી, કાળજે મઢાવી રાખવી કે મોટાભાગની સાયબર ઠગાઈ મોબાઈલ ફોન થકી થાય છે. એટલે આ નાનકડા સાધનમાં આવતા દરેક એસ.એમ.એસ., વ્હોટસઅપ મેસેજ, મેસેન્જર મેસેજ, ઈન્સ્ટાગ્રામ મેસેજ, ટેલિગ્રામ મેસેજ પર વિશ્ર્વાસ ન કરો. પહેલા…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી ‘દીકરી સાપનો ભારો’નું દફન વરઘોડો, બારાત, જાન, ફુલેકું… લગ્નના જલસાનો એક અનન્ય હિસ્સો છે. અગાઉના વખતમાં વરરાજા ઢોલ, નગારા અને શરણાઈ સંગાથે ઘોડા પર સવાર થઈ ક્ધયાના માંડવે જતા અને ઘોડે ચડ્યાનો અવસર ઉત્સાહ- આનંદથી ઉજવાતો. અલબત્ત એકવીસમી…
- ઈન્ટરવલ
સ્ત્રીનું જીવન સ્નેહ, સહનશીલતા, ત્યાગ અને બલિદાનનું મહાકાવ્ય છે
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા ‘स्त्री पुरुष की गुलाम नही,सहधर्मिणी,अर्धांगिनी और मित्र है ।’ महात्मा गांधी સંસાર એક રંગમંચ છે. તેના પર અભિનય કરવાવાળા પાત્ર સ્ત્રી અને પુરુષ બંને છે. દેશના નિર્માણમાં પુરુષોની સાથે સ્ત્રીઓનું પણ મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ભારતીય…
- ઈન્ટરવલ
અડીને આવેલી દીવાલ પર જો પાડોશી બારી બનાવવા માગે તો શું કરશો?
ફોકસ -પ્રભાકાંત કશ્યપ કેટલાક પાડોશી સ્વભાવથી ઝઘડાખોર હોય છે. જો દુર્ભાગ્યવશ આવા પાડોશી તમારે માથે પડ્યા હોય તો એમનાથી છુટકારો મેળવવા ક્યારેક તમારે કાનૂની આશ્રય લેવો પડી શકે છે. માની લો કે તમારો પાડોશી તમારી સાથે અડીને આવેલી દીવાલ પર…
- ઈન્ટરવલ
કેરોલિના રીપર પ્રકરણ-૩૯
મારા જ લોકો સામે લડવાનું ને હું જીતુ કે હારુ ગુમાવવાનું તો મારે જ આવે પ્રફુલ શાહ વૃંદા સ્વામીને નવાઈ લાગી કે બૉય ફ્રેન્ડ પ્રસાદરાવ પાસે બીજો ફોન પણ છે એ.ટી.એસ.ના પરમવીર બત્રા અરીસામાં જોઈને મૂછ-દાઢી પર હાથ ફેરવતા હતા.…
અફઘાનિસ્તાન સામે આઠ વિકેટે પરાજ્ય થતાં પાકિસ્તાન વિશ્ર્વકપમાંથી બાકાત થવાની શક્યતા
ચેન્નઇ: વર્લ્ડ કપની ૨૨મી મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને આઠ વિકેટથી કચડ્યુ હતું. આ વર્લ્ડ કપમાં આ ત્રીજો અપસેટ છે. અગાઉ અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવ્યું હતું અને દક્ષિણ આફ્રિકાને નેધરલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટોસ જીતીને બેટિંગ કરતા…
બાંગ્લાદેશમાં ટ્રેન દુર્ઘટના: ૨૦નાં મોત
ઢાકા: બાંગ્લાદેશમાં સોમવારે એક માલગાડી પેસેન્જર ટ્રેન સાથે અથડાતાં થયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા ૨૦નાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયાં હતાં. કિશોરગંજમાં બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ ચટ્ટોગ્રામ તરફ જતી માલગાડી ઢાકા જતી ઈગારો સિંદુર ગોધૂલી એક્સપ્રેસ સાથે અથડાઈ…
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો: ઘણાં શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ થયા ઓછા
નવી દિલ્હી: દેશની તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. નવી દિલ્હી સહિત ઘણાં શહેરોમાં પેટ્રોલ – ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે, જ્યારે વારાણસી, પ્રયાગરાજ સહિત નોઇડા અને બિહારમાં ઇંધણના ભાવમાં ફેરબદલ થયો છે. દેશની…
બિહારની સરકારી શાળામાંથી લાખો વિદ્યાર્થીઓના નામ કાઢી નાખવામાં આવ્યા
પટણા: બિહારની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના નામ કાઢી નાખવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકારી શાળાઓમાંથી ૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓના નામ કાઢી નાખવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ કે. કે. પાઠકના આદેશ બાદ વિદ્યાર્થીઓના નામો કાઢવાની…