Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 735 of 930
  • સ્માર્ટ મીટરને કારણે મહાવિતરણના ગ્રાહકો માટે વીજળી મોંઘી થશે

    મુંબઈ: રાજ્યભરના મહાવિતરણ વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર મળવાથી વીજળીનું બિલ ૪૦ રૂપિયા જેટલું મોંઘું થશે. આ અંતર્ગત મહાવિતરણ દ્વારા ૨.૪૧ લાખ વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર બેસાડવામાં આવશે. આ મીટરની સરાસરી કિંમત ત્રણ હજાર રૂપિયા છે અને એમાંથી ૧૮૦૦ રૂપિયા…

  • સત્તા જાળવી રાખવા યુવાનોને અવગણી શકાય નહીં: શરદ પવાર

    પુણે: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે મંગળવારે જણાવ્યું હતું કે જો સરકારમાં રહેલા લોકો સત્તા તેમના હાથમાં રાખવા માંગતા હોય, તો તેઓ મહારાષ્ટ્રમાં ‘યુવા સંઘર્ષ યાત્રા’ ચલાવી રહેલા યુવાનોને અવગણી શકે નહીં. એનસીપીના ધારાસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત…

  • રાજ્યમાં ‘સેન્ટ્રલ વિસ્ટા’ શૈલીના નવા વિધાનભવનની ચર્ચા

    મુંબઈ: જુલાઈ મહિનાના પ્રારંભમાં વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે વિધાનભવનની નવી ઈમારત માટે સૂચન કરી ’સેન્ટ્રલ વિસ્ટા’ના ધોરણે નવું વિધાન ભવન તૈયાર કરવા જણાવ્યું હતું. મતદાર સંઘોની પુનર્રચના થયા પછી અત્યારની જગ્યા નાની પડશે એ કારણે નવા વિધાન ભવનની જરૂરિયાત હોવાની…

  • મહારાષ્ટ્રના લોકોને નિરાશાનો સામનો નહીં કરવો પડે: પંકજા મુંડે

    મુંબઈ: ભાજપના નેતા પંકજા મુંડેએ દશેરા નિમિત્તે ભગવાન ગઢ પર દશેરા રેલી નિમિત્તે પોતાની વાત કહેતા કહ્યું હતું કે જેઓને પદ, પ્રતિષ્ઠા અને માન મળે છે તેઓનું બધુ સારું છે, પણ દર વખતે તમે આશા રાખીને બેસો છો અને દર…

  • શંકર મહાદેવને આરએસએસના યોગદાનની પ્રશંસા કરી

    નાગપુર: જાણીતા ગાયક-સંગીતકાર શંકર મહાદેવને મંગળવારે રાષ્ટ્ર, તેની સંસ્કૃતિ, પરંપરાઓ અને “અખંડ ભારત ની વિચારધારાની જાળવણી પ્રત્યે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના યોગદાનની પ્રશંસા કરી. નાગપુરના રેશિમબાગ વિસ્તારમાં આરએસએસના વાર્ષિક વિજયાદશમી કાર્યક્રમને સંબોધિત કરતા, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા મહાદેવને આરએસએસની પ્રશંસા કરતાં…

  • એસઆરએ હેઠળની ઈમારતોને દર વર્ષે ફાયર ઑડિટ ફરજિયાત

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્લમ રિહેબિલિટેશન ઑથોરિટી (એસઆરએ)એ મંજૂર કરેલા ૨૨૭ બિલ્િંડગનું નિયમિત ફાયર ઑડિટ કરવાનું આવશ્યક છે. આ ફાયર ઑડિટ દર વર્ષે જૂન મહિનામાં ફાયર ઍન્ડ લાઈફ સેફટી ઑડિટર મારફત ડેવલપર તથા સોસાયટીએ સ્વખર્ચે કરવું આવશ્યક છે. પરંતુ નવેસરથી બાંધવામાં…

  • મુંબઇગરાઓને ગરમીથી રાહત મળશે?

    આગામી સપ્તાહમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થવાના કારણે રાત્રિએ ઠંડી અનુભવાશે મુંબઈ: છેલ્લા બે અઠવાડિયાથી શહેરને ઘેરી લેનાર ઑક્ટોબર હીટમાંંથી મુંબઈગરાઓને શાંતિ મળશે? આ અંગે ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ કહ્યું છે કે મુંબઈમાં ચાલુ સપ્તાહમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની ધારણા…

  • મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સાથે જોડાયેલ સુગર મિલને ₹ ૧૪૭ કરોડની લોન

    મુંબઈ: ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના ધારાસભ્ય અશોક ચવ્હાણ સાથે સંબંધિત સહકારી ખાંડ મિલને રાજ્ય સરકારની ગેરંટી સાથે મહારાષ્ટ્ર સ્ટેટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બૅન્ક તરફથી ૧૪૭.૭૯ કરોડ રૂપિયાની લોન આપવામાંઆવી છે. રાજ્યની કેબિનેટે સપ્ટેમ્બર ૨૦૨૩માં નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહેલી સહકારી…

  • સૂકા કચરાનો નિકાલ લાવવા ડ્રાય વેસ્ટ સેગ્રીગેશન સેન્ટરની સંખ્યા વધારાશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એક તરફ મુંબઈ મહાનગરપાલિકાએ સૂકો અને ભીનો કચરો અલગ કરી તેના પર પ્રક્રિયા કરવામાં નિષ્ફળ જનારા બલ્ક જનરેટરો પાસેથી દંડ વસૂલવા માટે કાયદામાં સુધારો કરવાની હિલચાલમાં છે તો બીજી તરફ સૂકા કચરાનું વર્ગીકરણ કરીને તેના પર પ્રક્રિયા…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનટોડાના કુમારી જયશ્રી દેવજી લધુ ગોગરી (ઉં. વ. ૬૦) તા. ૨૨/૧૦/૨૩ના અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. દમયંતીબેન દેવજી ગોગરીના સુપુત્રી. લક્ષ્મીચંદ, નવિન, પ્રફુલ અને કલાના બહેન. બેરાજાના સ્વ. નેણબાઇ મઠુભાઇ સુરાણીના દોહિત્રી. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ…

Back to top button