એક જ વર્લ્ડ-કપમાં સૌથી વધુ સદી સા. આફ્રિકાનો પ્રથમ ક્રિકેટર ક્વિન્ટન ડિકોક
મુંબઇ: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ-કપમાં બંગલાદેશ સામેની મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ બેટિંગ કરી પાંચ વિકેટ ગુમાવી ૩૬૫ રન કર્યા હતા. આ મેચમાં ઓપનર ક્વિન્ટન ડિકોકે આક્રમક ૧૭૪ રન કર્યા હતા. પોતાની ૧૫૦મી વન-ડે રમી રહેલા ડિ કોકે આ મેચને…
ઇઝરાયલના ગાઝા પરના હવાઇ હુમલાઓમાં ૭૦૦થી વધુ લોકોનાં મોત
રફાહ (ગાઝા પટ્ટી): સોમવારે ઇઝરાયલના હવાઇ હુમલાઓમાં ૭૦૦થી વધુ લોકોનાં મોત થયાં હતાં. આ ક્ષેત્રમાં બોમ્બમારાથી થયેલા હુમલાઓમાં સુવિધાઓ નષ્ટ થઇ ગઇ હોવાથી અને વીજળી નહીં હોવાથી હૉસ્પિટલો બંધ કરવામાં આવી છે તેવું આરોગ્ય અધિકારીઓએ કહ્યું હતું. ૭મી ઓક્ટોબર પછી…
બિહારમાં દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગ: ત્રણનાં મોત
ગોપાલગંજ: બિહારના ગોપાલગંજ જિલ્લામાં દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગમાં પાંચ વર્ષના બાળક અને બે મહિલાઓના મોત થયા હતા. જ્યારે અન્ય કેટલાકને ઇજા થવા પામી હતી. આ અંગે એસ.પી. સ્વર્ણ પ્રભાતે જણાવ્યું હતું કે, આ ઘટના સોમવારે શહેરના રાજા દળ વિસ્તારમાં ભીડવાળા…
અમિત શાહે ૬૦ કરોડ ગરીબોના વિકાસને નરેન્દ્ર મોદીની સિદ્ધિ ગણાવી
અમદાવાદ: ૬૦ કરોડ ગરીબ લોકોનું ઉત્થાન એ મોદી સરકાર દ્વારા કરવામાં આવેલું સૌથી મોટું કામ છે તેમ ભારપૂર્વક જણાવતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ગરીબ ગ્રામીણ નાગરિકો દેશના આર્થિક વિકાસના સૌથી મોટા લાભાર્થી હોવા જોઈએ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત…
એશિયન પેરા ગેમ્સમાં બીજા દિવસે પણ ભારતનું શાનદાર પ્રદર્શન
હોંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલી એશિયન પેરા ગેમ્સમાં બીજા દિવસે પણ ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત્ છે. ભારતે બીજા દિવસે ચાર ગોલ્ડ સહિત કુલ ૧૮ મેડલ જીત્યા હતા. આ સાથે એશિયન પેરા ગેમ્સમાં પ્રથમ બે દિવસમાં ભારતના કુલ મેડલની સંખ્યા…
- આમચી મુંબઈ
શિંદે V/s ઉદ્ધવ
બાળા સાહેબના વિચારો પર નહીં પૈસા પર પ્રેમ ઉદ્ધવ જૂથ દ્વારા કરવામાં આવતી એક ફૂલ દો હાફનો જવાબ આપતાં એક ફૂલ એક હાફનો ઉલ્લેખ કર્યો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમે હિન્દુત્વ માટે સત્તા છોડી અને તેઓ સત્તા માટે લાચાર બન્યા. બાળ…
સ્માર્ટ મીટરને કારણે મહાવિતરણના ગ્રાહકો માટે વીજળી મોંઘી થશે
મુંબઈ: રાજ્યભરના મહાવિતરણ વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર મળવાથી વીજળીનું બિલ ૪૦ રૂપિયા જેટલું મોંઘું થશે. આ અંતર્ગત મહાવિતરણ દ્વારા ૨.૪૧ લાખ વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર બેસાડવામાં આવશે. આ મીટરની સરાસરી કિંમત ત્રણ હજાર રૂપિયા છે અને એમાંથી ૧૮૦૦ રૂપિયા…
સત્તા જાળવી રાખવા યુવાનોને અવગણી શકાય નહીં: શરદ પવાર
પુણે: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે મંગળવારે જણાવ્યું હતું કે જો સરકારમાં રહેલા લોકો સત્તા તેમના હાથમાં રાખવા માંગતા હોય, તો તેઓ મહારાષ્ટ્રમાં ‘યુવા સંઘર્ષ યાત્રા’ ચલાવી રહેલા યુવાનોને અવગણી શકે નહીં. એનસીપીના ધારાસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત…
રાજ્યમાં ‘સેન્ટ્રલ વિસ્ટા’ શૈલીના નવા વિધાનભવનની ચર્ચા
મુંબઈ: જુલાઈ મહિનાના પ્રારંભમાં વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે વિધાનભવનની નવી ઈમારત માટે સૂચન કરી ’સેન્ટ્રલ વિસ્ટા’ના ધોરણે નવું વિધાન ભવન તૈયાર કરવા જણાવ્યું હતું. મતદાર સંઘોની પુનર્રચના થયા પછી અત્યારની જગ્યા નાની પડશે એ કારણે નવા વિધાન ભવનની જરૂરિયાત હોવાની…
મહારાષ્ટ્રના લોકોને નિરાશાનો સામનો નહીં કરવો પડે: પંકજા મુંડે
મુંબઈ: ભાજપના નેતા પંકજા મુંડેએ દશેરા નિમિત્તે ભગવાન ગઢ પર દશેરા રેલી નિમિત્તે પોતાની વાત કહેતા કહ્યું હતું કે જેઓને પદ, પ્રતિષ્ઠા અને માન મળે છે તેઓનું બધુ સારું છે, પણ દર વખતે તમે આશા રાખીને બેસો છો અને દર…