- લાડકી
‘સંગમ’ની સફળતા માટે અમારા અફેરની અફવા ઉડાડવામાં આવી હતી
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૨)નામ: વૈજયન્તી માલાસ્થળ: ચેન્નાઈસમય: ૨૦૦૭ઉંમર: ૭૪ વર્ષ૧૯૫૫માં જ્યારે ‘દેવદાસ’ની જાહેરાત થઈ ત્યારે ચંદ્રમુખીના રોલ માટે સૌથી પહેલા નરગિસનો વિચાર કરવામાં આવ્યો, પરંતુ નરગિસજીએ એ રોલ માટે ના પાડી, કારણ કે એમને ‘પારો’ કરવું હતું. ‘પારો’…
- પુરુષ
પ્રેમ, સેક્સ અને લગ્ન એ ત્રણેય બાબતો જુદી છે
મેલ મેટર્સ -અંકિત દેસાઈ ક્રિકેટર શિખર ધવન પાછલા દિવસોમાં અત્યંત ખબરમાં રહ્યો હતો. તેનું કારણ વર્લ્ડકપ નહોતો કારણ કે શિખર આમેય વર્લ્ડ કપ માટેની ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો નથી. પરંતુ તે ખબરોમાં રહ્યો તેના છૂટાછેડાને કારણે, જેને દિલ્હીની કોર્ટે માન્ય…
- પુરુષ
આ ગંગારામે બનાવેલી અશ્ર્વ-ટ્રેન ૧૩૩ વર્ષથી પાકિસ્તાનમાં દોડે છે
કવર સ્ટોરી -મનીષા પી. શાહ ભારત કંઈ પણ કરે ત્યારે પાકિસ્તાન એ સિદ્ધિને આવકારી શક્તું નથી. એના જન્મજાત ડીએનએમાં જ પ્રૉબ્લેમ છે. વન-ડે વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને જડબેસલાક હાર આપી એની કળ હજી વળી નથી એમને. દેશની પ્રજાનું ભેટ ન…
- પુરુષ
યુવાનોને મોહી લેતું આ ‘પોડકાસ્ટ’ પુરાણ શું છે?
ટેલિવિઝનના આગમન સાથે એક જમાનાનો લોકપ્રિય રેડિયો ભૂલાઈ ગયો હતો ત્યાં અચાનક સોશ્યિલ નેટવર્કિંગ મીડિયાની સાથે એફ.એમ રેડિયોનું પુનરાગમન થયું,જેને પગલે આજે પોડકાસ્ટિંગનો રોમાંચક દૌર પણ શરુ થઈ ગયો છે.. ક્લોઝ અપ -ભરત ઘેલાણી આદિમાનવ પાસે મનમાં અસ્તવ્યસ્ત વિચારો હતા,પણ…
- લાડકી
કેરોલિના રીપર પ્રકરણ-૪૦
તમે બન્ને ગમે તે ભોગે ‘મહાજન મસાલા’ પર કબજો ઇચ્છો છો, બરાબર? પ્રફુલ શાહ મારા સાથીને અપ્પાભાઉની હત્યાની સુપારી આચરેકરના માણસે આપી હતી દીપક અને રોમા જેને પોતાના ‘જાદુઇ ઉદ્ધારક’ ગણતા હતા એવા સી.એ. સમીર પટેલ ઊર્ફે ‘સમીપ’ને બીજીવાર મળવા…
જાતિવાદ અને પ્રદેશવાદને જડમૂળમાંથી ઉખેડી કાઢો: મોદી
‘દશેરાને દૂષણ પરના દેશભક્તિના વિજય તરીકે ઊજવો’ નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જનતાને જાતિવાદ અને પ્રદેશવાદ જેવા સામાજિક દૂષણને જડમૂળમાંથી ઉખેડી ફેંકવા આહ્વાન કરતા જણાવ્યું હતું કે દશેરાના તહેવારને દેશમાંના દરેક દૂષણ પરના દેશભક્તિના વિજય તરીકે ઊજવવો જોઇએ.…
એક જ વર્લ્ડ-કપમાં સૌથી વધુ સદી સા. આફ્રિકાનો પ્રથમ ક્રિકેટર ક્વિન્ટન ડિકોક
મુંબઇ: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ-કપમાં બંગલાદેશ સામેની મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ બેટિંગ કરી પાંચ વિકેટ ગુમાવી ૩૬૫ રન કર્યા હતા. આ મેચમાં ઓપનર ક્વિન્ટન ડિકોકે આક્રમક ૧૭૪ રન કર્યા હતા. પોતાની ૧૫૦મી વન-ડે રમી રહેલા ડિ કોકે આ મેચને…
ઇઝરાયલના ગાઝા પરના હવાઇ હુમલાઓમાં ૭૦૦થી વધુ લોકોનાં મોત
રફાહ (ગાઝા પટ્ટી): સોમવારે ઇઝરાયલના હવાઇ હુમલાઓમાં ૭૦૦થી વધુ લોકોનાં મોત થયાં હતાં. આ ક્ષેત્રમાં બોમ્બમારાથી થયેલા હુમલાઓમાં સુવિધાઓ નષ્ટ થઇ ગઇ હોવાથી અને વીજળી નહીં હોવાથી હૉસ્પિટલો બંધ કરવામાં આવી છે તેવું આરોગ્ય અધિકારીઓએ કહ્યું હતું. ૭મી ઓક્ટોબર પછી…
બિહારમાં દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગ: ત્રણનાં મોત
ગોપાલગંજ: બિહારના ગોપાલગંજ જિલ્લામાં દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગમાં પાંચ વર્ષના બાળક અને બે મહિલાઓના મોત થયા હતા. જ્યારે અન્ય કેટલાકને ઇજા થવા પામી હતી. આ અંગે એસ.પી. સ્વર્ણ પ્રભાતે જણાવ્યું હતું કે, આ ઘટના સોમવારે શહેરના રાજા દળ વિસ્તારમાં ભીડવાળા…
અમિત શાહે ૬૦ કરોડ ગરીબોના વિકાસને નરેન્દ્ર મોદીની સિદ્ધિ ગણાવી
અમદાવાદ: ૬૦ કરોડ ગરીબ લોકોનું ઉત્થાન એ મોદી સરકાર દ્વારા કરવામાં આવેલું સૌથી મોટું કામ છે તેમ ભારપૂર્વક જણાવતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ગરીબ ગ્રામીણ નાગરિકો દેશના આર્થિક વિકાસના સૌથી મોટા લાભાર્થી હોવા જોઈએ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત…