હોલસેલમાં લૅપટોપના વેચાણની જાહેરાત કરી અનેકને છેતરનારા બે જણ પકડાયા
મુંબઈ: હોલસેલમાં જૂનાં લૅપટોપના વેચાણની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી દુકાનદાર અને ગ્રાહક બન્નેને એકસાથે છેતરનારા બે ઠગને પોલીસે પકડી પાડ્યા હતા. ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર વિનય ઘોરપડેની ટીમે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ અકીબ હુસેન સૈયદ…
ગુજરાત, મહારાષ્ટ્રના વીજ મથકોને પૂરી ક્ષમતાએ કામ કરવા આદેશ
આયાતી કોલસાના પાવર પ્લાન્ટને ૨૦૨૪ના જૂન સુધીનો હુકમ નવી દિલ્હી: કેન્દ્ર સરકારે આયાત કરાયેલા કોલસા પર આધારિત વીજ મથકો-અદાણી પાવર મુંદરા, એસ્સાર પાવર ગુજરાત, જેએસડબ્લ્યુ રત્નાગિરિ, તાતા પાવર ટ્રોમ્બે સહિતના અનેક પાવર પ્લાન્ટને ૨૦૨૪ની ૩૦ જૂન સુધી પૂરી ક્ષમતાએ કામ…
શાળાના પાઠ્યપુસ્તકોમાં હવે ‘ઇન્ડિયા’ નહીં ‘ભારત’ લખાશે
એનસીઇઆરટી પેનલે કરી ભલામણ નવી દિલ્હી: શાળાના અભ્યાસક્રમમાં સુધારો કરવા નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા રચવામાં આવેલી સામાજિક વિજ્ઞાન માટેની ઉચ્ચ-સ્તરીય સમિતિએ તમામ વર્ગો માટે શાળાના પાઠ્યપુસ્તકોમાં “ઇન્ડિયાને સ્થાને “ભારત લખવાની ભલામણ કરી છે. સમિતિના અધ્યક્ષ સી…
ગ્રેજ્યુએટ પત્નીને નોકરી કરવાની ફરજ પાડી ન શકાય: કોર્ટ
નવી દિલ્હી: પત્ની ગ્રેજ્યુએટ હોવાના કારણસર તેનેે નોકરી કરવાની ફરજ પાડી ન શકાય અને છૂટાછેડા લીધેલા પતિ પાસે ભરણપોષણ મેળવવા માટે જ તે ઈરાદાપૂર્વક નોકરી નથી કરી રહી એવું ન માની લેવું જોઈએ, એમ દિલ્હી હાઈ કોર્ટે કહ્યું હતું. પત્ની…
ભારતને શહેરી વિકાસ માટે ૪૦ કરોડ ડૉલરની લૉન
નવી દિલ્હી: શહેરી વિસ્તારમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતી માળખાકીય સુવિધાઓ અને અસરકારક વહીવટી યંત્રણા ઊભી કરવાના ભારત સરકારના એજન્ડાને ટેકો આપવા એશિયન ડૅવલપમેન્ટ બૅન્ક (એડીબી) ૪૦ કરોડ ડૉલરની લૉન આપશે. અર્બન લોકલ બૉડી (યુએલબી)ની ક્ષમતા વધારવાની સાથે સાથે સંપૂર્ણ કાયદાકીય યંત્રણા,…
ભારતીયો માટે હવે શ્રીલંકાના ફ્રી વિઝા
નવી દિલ્હી: શ્રીલંકા જવાની યોજના બનાવી રહેલા ભારતીયો માટે સારા સમાચાર છે. હવે તમારે શ્રીલંકા જવા માટે વિઝાની જરૂર નહીં પડે. શ્રીલંકાની કેબિનેટે મંગળવારે સાત દેશોના પ્રવાસીઓને પાંચ મહિના માટે ફ્રી વિઝા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ દેશોમાં ભારત,…
મોદી આજે મહારાષ્ટ્રમાં વિવિધ વિકાસ કાર્યો લોન્ચ કરશે
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મહારાષ્ટ્રમાં ૮૬ લાખથી વધુ ખેડૂતોને લાભ આપવા અને રૂ. ૭,૫૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સ લોન્ચ કરવાના હેતુથી મહારાષ્ટ્રમાં એક યોજના શરૂ કરશે અને પછી ૩૭ મી રાષ્ટ્રીય રમતોના ઉદ્ઘાટન માટે ગોવા જશે. એક સત્તાવાર…
- નેશનલ
સેન્સેક્સ ૬૪,૦૦૦ની નીચે અથડાયો
શૅરબજારમાં પાંચ સત્રમાં ₹ ૧૪.૬૦ લાખ કરોડની સંપત્તિનું ધોવાણ (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શેરબજારમાં રોકાણકારોની સંપત્તિનું ધોવાણ સતત પાંચમાં સત્રમાં પણ જારી રહ્યું હતું અને પાંચ સત્રમાં બીએસઇના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. ૧૪.૬૦ લાખ કરોડનું ધોવાણ નોંધાયું છે. પાંચ ટ્રેડિંગ સેશનમાં…
ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો: સિંગતેલમાં ₹ ૮૦ અને કપાસિયા તેલમાં ₹ ૨૦ ઘટ્યા
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ખાદ્યતેલનાં ભાવમાં ઘટાડો જોવા મળતાં ગૃહિણીઓને થોડી રાહત થઇ છે. રાજ્યમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાતા સિંગતેલ રૂ. ૮૦ અને કપાસિયા તેલ રૂ. ૨૦ ઘટ્યું હતુ. સૂત્રોના જણાવ્યા મુજબ સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો થયો છે. સિંગતેલના…
શામળાજીની અસાલ જીઆઈડીસીમાં ચાર મહિનાથી બંધ કેમિકલ ફેક્ટરીમાં આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શામળાજીની અસાલ જીઆઈડીસીની કંપનીમાં ભીષણ આગની ઘટના બની હતી. આગની ઘટનાને પગલે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની ફાયર વિભાગને જાણ કરાતા મોડાસા સહિત આસપાસની દસ ફાયર ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ…