ડ્રગ માફિયા લલિત પાટીલના ડ્રાઈવરે જંગલમાં સંતાડેલું ૧૨ કિલો એમડી પોલીસે શોધી કાઢ્યું
નાશિકની ગિરણા નદીમાં વૉટર કૅમેરા, સ્કૂબા ડાઈવર્સની મદદથી સર્ચ ઑપરેશન મુંબઈ: ડ્રગ માફિયા લલિત પાટીલની પૂછપરછ પછી મુંબઈની સાકીનાકા પોલીસે વૉટર કૅમેરા અને સ્કૂબા ડાઈવર્સની મદદથી નાશિકની ગિરણા નદીમાં ફેંકવામાં આવેલા ડ્રગ્સ માટે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. પોલીસને નદીમાંથી…
ડેડલાઈન ફરી લંબાઈ ગોખલે પુલની એક લેન ૧૫મી ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી ખુલ્લી મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા ગોપાલકૃષ્ણ ગોખલે પુલની એક બાજુની લેન દીવાળી સુધીમાં ખુલ્લી મુકવાની મોટા ઉપાડે મુંબઈ મહાનગરપાલિકાએ જાહેરાત કરી હતી. પરંતુ હવે ફરી એક વખત ગોખલે પુલની એક લેન ખુલ્લી મૂકવાની ડેડલાઈન લંબાઈ ગઈ છે…
ઘાટકોપર સ્ટેશન પર સ્ટેમપીડનો ભય: સુવિધા વધારાશે
મુંબઈ: ભીડના સમયે સંભવિત સ્ટેમપીડ (ભગદડ) ટાળવા ઘાટકોપરના રેલવે સ્ટેશનમાં સગવડ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ રેલ વિકાસ કોર્પોરેશન (એમઆરવીસી)એ નવા છ રાહદારી પુલ બાંધવાનો અને ૧૪ એસ્કેલેટર બેસાડવાનો નિર્ણય લીધો છે. નવી સુવિધા માટે ૫૦-૬૦ કરોડનો ખર્ચ અપેક્ષિત…
ઓનલાઈન ગેમિંગ કંપનીઓને અત્યાર સુધીમાં ૧ લાખ કરોડની જીએસટીની નોટિસ
મુંબઈ: મોદી સરકારે દેશની ઓનલાઈન ગેમિંગ કંપનીઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટૅક્સ લાદ્યો છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં ઓનલાઈન ગેમિંગ કંપનીઓને એક લાખ કરોડ રૂપિયાની કારણ દર્શક નોટિસ જારી કરવામાં આવી છે. જીએસટી કાઉન્સિલે ઑગસ્ટમાં નિયમોની સ્પષ્ટતા કરી હતી, જે…