Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 727 of 928
  • જૈન મરણ

    વિશા નીમા જૈનકપડવંજ, હાલ ભાયંદર રાજેન્દ્રકુમાર કસ્તુરલાલ તેલી (ઉં. વ. ૮૫) તે ૨૫/૧૦/૨૩ના અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. ઇન્દીરાબેનના પતિ. રાકેશ, રૂપા, સોનલ, વૈશાલી, નિકિતાના પિતા. અમિષાબેન, સ્વ. મહેશકુમાર, રાકેશકુમાર, વિપુલકુમાર, વિકાશકુમારના સસરા. મહુધા નિવાસી સ્વ. કાંતિલાલ ચિમનલાલ શાહના…

  • શેર બજાર

    સાર્વત્રિક ધોવાણ વચ્ચે સેન્સેક્સે ૯૦૦ પોઇન્ટના તોતિંગ કડાકા સાથે ૬૪,૦૦૦ની સપાટી ગુમાવી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાની ટ્રેઝરી બિલના ઉછાળા સાથે ઇઝરાયલ અને હમસ વચ્ચેના યુદ્ધના લંબાતા દોરને કારણે ખરડાયેલા સેન્ટિમેન્ટને કારણે જોરદાર વેચવાલીનું ઘોડાપૂર ચાલુ રહેતા ઈક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ ગુરૂવારે લગભગ ૯૦૦ પોઈન્ટના તોતિંગ કડાકા સાથે ૬૪,૦૦૦ના સ્તરની નીચે ખાબકી ગયોે હતો.…

  • વેપાર

    સોનામાં ₹ ૪૨૦નો વધારો: ડોલર સામે રૂપિયામાં છ પૈસાનું ધોવાણ

    મુંબઈ: ફોરેકસ માર્કેટમાં ડોલર સામે ભારતીય રૂપિયો ગુરૂવારે સતત ત્રીજા સત્રમાં ગબડતો રહીને છ પૈસા ઘટીને ૮૩.૨૩ બોલાયો હતો. ફોરેક્સ ડીલર્સ અનુસાર ઇક્વિટી બજારોમાં મોટા પાયે વેચવાલી અને વિદેશમાં અમેરિકન ચલણને મજબૂત થવાને કારણે નીચે ખેંચાયો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું…

  • એકસ્ટ્રા અફેર

    અમેરિકામાં ૨૨ની હત્યા, ગન કલ્ચર પ્લસ ફસ્ટ્રેશનનું પરિણામ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અમેરિકામાં ગોળીબાર નવી વાત નથી અને આખા દેશમાં દરરોજ પાંચ-સાત તો ગોળીબારની ઘટનાઓ સામાન્ય છે. મોલમાં ઘૂસીને કે મોટલમાં કે જાહેરમાં પણ કોઈ પણ વ્યક્તિ ફિલ્મી સ્ટાઈલમાં મશીનગનમાંથી ગોળીઓ છોડી દે તેની અમેરિકામાં બહુ નવાઈ જ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), શુક્રવાર, તા. ૨૭-૧૦-૨૦૨૩, પંચક, ભદ્રા પ્રારંભભારતીય દિનાંક ૫, માહે કાર્તિક, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન સુદ-૧૩જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧૩પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર, માહે ૩જો ખોરદાદ,…

  • મેટિની

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • મેટિની

    દો ખાન ઔર કપૂર એક!

    વર્ષના છેલ્લા બે મહિનામાં શાહરુખ – સલમાન સાથે રણબીરની ફિલ્મ જોવાનો લ્હાવો ચિત્રપટ રસિકોને મળવાનો છે અને પતિ – પત્નીની બોક્સ ઓફિસ પર ટક્કર પણ થવાની છે કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી ૨૦૨૨નું વર્ષ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે પીડાદાયક રહ્યું, પણ…

  • મેટિની

    હિન્દી ફિલ્મ ગીતોની વિદેશી ‘પ્રેરણા’

    ફોકસ -રાજેશ યાજ્ઞિક કલાકાર કોઈ પણ હોય હંમેશાં કોઈને કોઈ પ્રેરણા મળે છે જેમાંથી સર્જન થાય છે. કવિ કોઈ દ્રશ્ય કે ઘટના જુએ અને તેને કવિતા સ્ફુરે, લેખક કોઈ ઘટના જુએ કે સાંભળે અને તને વાર્તા સ્ફુરે. સંગીતકાર કોઈ સ્થળે…

  • મેટિની

    ખુશ થવાના બે રસ્તા છે: જે પસંદ હોય તે મેળવો અથવા જે મળ્યું છે એને પસંદ કરો…

    અરવિંદ વેકરિયા ખરેખર, પુસ્તક જેવો મિત્ર અને માર્ગદર્શક કોઈ નહિ. એમાં પણ તમે પ્રવાસે હો કે પછી એકલા પડ્યા હો ત્યારે તમારો ભેરુ બની તમને સાથ આપે. સહાયક દિગ્દર્શકની રાહ જોવામાં ખાસ્સો સમય હું પુસ્તકમાં જ અટવાયેલો રહ્યો. મેક-અપ થઇ…

  • મેટિની

    ‘કોડ મંત્ર’: આ નાટકના ગૅ્રન્ડ રિહર્સલની સંખ્યા સાંભળશો તો પડી જશો

    તખ્તાની પેલે પાર -વિપુલ વિઠ્ઠલાણી શ્રીમતી કોકિલાબેન, શ્રીમતી નીતાબેન અને શ્રી મુકેશભાઇ અંબાણી તેમ જ રૂપાબેન અને લાલુભાઇ શાહ સાથે ‘કોડ મંત્ર’ પરિવાર. (ગયા શુક્રવારે કોડ મંત્ર નાટકની માંડેલી વાતો હવે આગળ)ભરતે તો હજુ અભિમન્યુની જેમ કોઠાઓ પાર કરવાની શરૂઆત…

Back to top button