Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 718 of 928
  • ઉત્સવ

    વાંકી આંગળીએ ઘી

    ટૂંકી વાર્તા -ભરત વૈષ્ણવ હું તમને એમ કહું કે મારા મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધવા પોલીસ ઇન્સપેકટર સરકાર તમારા દ્વારે યોજના ‘તહત’ મારા ઘરે પાવનકારી પગલાં કર્યાં. તેમના વરદ્હસ્તે ફરિયાદ રજિસ્ટરમાં સ્વયં ફરિયાદ નોંધી ઋઈંછની નકલ તમને સુપરત કરશે એવું સાંભળીને…

  • ઉત્સવ

    મમ ગુરુ: કૂપે પતિત: ધાવન્તુ લોકા:

    ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી શાસ્ત્ર અને ધર્મ સંબંધી અનેક વ્યાખ્યાઓ કે આજ્ઞાઓ હોય એ ખરું, પણ દેશ, કાળ કે પરિસ્થિતિ અનુસાર વર્તન કરવાનો અપવાદ એમાં સામેલ જ હોય છે. જેવો દેશ એવો વેશ ભજવવાનું વ્યવહારુ જ્ઞાન ગાંઠે બાંધેલું હોવું…

  • ઉત્સવ

    બાળ પાટવીકુંવરને એક સ્થળે રાખવામાં ભારે જોખમ હતું

    વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ વીર દુર્ગાદાસ રાઠોડ અને સાથીઓમાં બધા ગુણ હતા. કહો કે સર્વગુણ સંપન્ન હતા, પરંતુ એક-બે વાર પરાક્રમ કરવું, જીતવું એ શક્ય લાગે. અહીં તો ઔરંગઝેબની પાશવી તાકાતથી બચાવેલા નાનકડા રાજકુમાર અજિતસિંહને જીવનભર, એટલિસ્ટ યુવાન ન થાય…

  • ઉત્સવ

    કચ્છ દેખા તો બદલ ગયા દેખને કા અંદાજ, અબ હર મિટ્ટી સે ખુશ્બુ-એ-વતન આતી હૈ

    વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી એક સમયે મધ્યકાળમાં ગુજરાતી ભાષા આંતરરાષ્ટ્રીય વ્યાપારી ભાષા તરીકે સુખ્યાત હતી. હવે ‘ગુજરાત અને ગુજરાતી’ શબ્દ વિશ્ર્વભરમાં અનેક રીતે સંભળાવા લાગ્યો છે, તે રાજકીય, સામાજિક, આર્થિક પરિમાણનું સર્જન છે. જ્યારે હિંદુ રાષ્ટ્ર આઝાદીના અમૃત કાળની…

  • ઉત્સવ

    સરદાર પટેલના સ્વપ્નનું ભારત

    ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ ૩૧, ઓક્ટોબર સરદાર પટેલ જયંતી છે ત્યારે તેમનું જીવન અને આચરણ, તેમના વિચારો, રાષ્ટ્ર પ્રત્યેની તેમની નિષ્ઠા, મહેનત અને સંકલ્પ દેશની જનતા માટે અનુકરણીય છે. રાજગોપાલાચારી જેવા નેતાઓએ લખ્યું છે કે “આપણે સૌથી મોટી…

  • ઉત્સવ

    સોરી મધુ, મેં આ શું કર્યું?

    આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે ૭૬વર્ષીય ચંદ્રકાંત વોરા બેંક ઓફ ઈંડિયામાં ચીફ એકાઉન્ટન્ટ તરીકે નિવૃત થયા છે. બે દીકરાઓ યુ.એસ.માં સેટ થયા છે. તેમના પત્ની મધુરીબેન એજયુકેશન ડિપાર્ટમેન્ટમાં ઓફીસર તરીકે કામ કરીને હવે નિવૃતિનો આનંદ માણી રહ્યાં છે. અમદાવાદમાં…

  • ઉત્સવ

    સાવચેત રહેજો ખાલિસ્તાનવાદીઓ ફરીથી માથું ઊંચકી રહ્યા છે!

    ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ કેટલાક ઇતિહાસ એવા હોય છે કે જેને યાદ કરવાથી દિલ તરબતર થઈ જાય છે. કેટલાક ઇતિહાસ એવા હોય છે કે, જેમને ભૂલી જવા જ બહેતર લાગે. હકીકત એ છે કે કોઈપણ પ્રકારનો ઇતિહાસ દફન કરી…

  • ઉત્સવ

    સાથિયામાં એક રંગ ઓછો જીવનની અધૂરી રંગોળી

    મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ: ચમત્કાર અને ધિક્કારની કોઇ સીમા જ ના હોય. (છેલવાણી)શહેરમાં ખૂબ વરસાદ પડ્યો ને ચારેબાજુ પાણી ભરાઈ ગયા. બચાવ-ટીમના માણસો બોટ લઈને આવી પહોંચ્યા. ત્યારે ત્યાંએક માણસ કમર સુધી પાણીમાં ઊભો હતો. બચાવ ટુકડી, બોટ લઈને…

  • ઉત્સવ

    ‘મેં ના પાડી અને ફિલ્મ તનુજાને મળી’

    મહેશ્ર્વરી નાટકને આજીવિકાનું સાધન બનાવવાનું આસાન નથી એનો બહુ જલદી ખ્યાલ આવી ગયો. ગણેશોત્સવના નાટકોનું મંચન કેટલા દિવસ હોય? પૂજા માટે નાટકો કરવાનું લાંબો સમય ચાલતું પણ એવા નાટકોમાં પૈસા બહુ ઓછા મળતા. ઘરના ફંક્શન કે પાર્ટીમાં કેવળ ગાયનનો મોકો…

  • ઉત્સવ

    ચંદ્રયાન-૧ અને મંગલાયન અંતરીક્ષ પ્રોબના પ્રોજેકટમાં તેમનું મોટું યોગદાન રહ્યું છે

    કિરણકુમાર એકેડેમીશ્યન-સ્પેશ સાયન્ટિસ્ટ ઑફ હાઇ ઓર્ડર બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ અલુરુ સીલીન કિરણકુમારનો જન્મ ૧૯૫૨ની સાલની ૨૨ ઑક્ટોબરે હસ્સન જિલ્લાના અલુર ગામમાં થયો હતો. હસ્સન જિલ્લો ત્યારે માયસોર રાજયમાં હતો, હવે કર્ણાટક રાજયમાં છે. તેઓએ B.Sc, M.Sc અનેM.…

Back to top button