Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 717 of 928
  • ઉત્સવ

    હરિભાઈનું હાર્ટ

    મધુ રાયની વાર્તા -મધુ રાય હરિને એક દિ બેઠાં બેઠાં સોલો ચયડો કે લાવ ને આજે ભગવાન ભેરા જરીક વાયડાઇ કરીએં. ઘણા ટાઇમથી એને રઈ રઈને થયા કરતુંતું કે સંતો ને મારાજો અધીયાત્મ અધીયાત્મના ઉપાડા લીધા કરેછ તી અધીયાત્મ ગધનું…

  • ઉત્સવ

    સિનેમાની સફ્રર

    સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ (ભાગ બીજો)સિનેમામાં અંગના પ્રકાર ફિલ્મી ગીતોમાં નાયક નાયિકાની પ્રશંસા કરતો હોય છે. ધ્યાનથી સાંભળવામાં આવે તો એવું જાણવા મળે છે કે તે નાયિકાની નહીં તેના વાળોની પ્રશંસા કરે છે, ગાલોની પ્રશંસા કરે છે, આંખોની…

  • ઉત્સવ

    છલકે દૂધનો દરિયો રે

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ એક સમયે આ દેશમાં ઘણા બધા લોકો ગાય કે ભેંસ ઘરમાં રાખતા. કહેવાય છે કે માણસ જાતના એ બહુ મુશ્કેલીભર્યા અઘરા દિવસો હતા. બિચારાએ સવારે જલદી ઊઠવું પડતું હતું, ગાય કે ભેંસને દોહીને દૂધ…

  • ઉત્સવ

    બારમું નાપાસ વ્યક્તિનું સફળ જીવન: એક અનોખું ભણતર

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી આઈસ સ્કેટિંગની ટ્રેનિંગમાં સૌથી પહેલો પાઠ એ ભણાવવામાં આવે છે કે પડવું કેવી રીતે! સ્કેટિંગમાં લપસી પડવાનું અનિવાર્ય છે. બરફ પર પગ સ્થિર નથી રહેતા એટલા માટે જ તેમાંથી કસોટીયુક્ત રમત પેદા થઇ છે. ધુરંધર સ્કેટર્સ…

  • ઉત્સવ

    વહેલો તે પહેલોનાં ધોરણે માર્કેટ લીડર બનો

    બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી જો તમને પૂછવામાં આવે કે ચંદ્ર પર પહેલો પગ કોણે મૂક્યો હતો તો બધાની પાસે જવાબ હશે અને જો એમ પૂછવામાં આવે કે બીજો પગ તો? આ નિયમ બધે લાગુ પડે છે, પ્રથમને બધા…

  • ઉત્સવ

    ખાખી મની-૧

    ‘લીચી મેડમ, જાસૂસી વાર્તાઓ વાંચીને તમે જાંબાઝ થઇ ગયાં છો, તમારા હાઇટ બોડી પણ કોઇ ફિલ્મી પંજાબણ ડિટેક્ટીવ જેવા જ છે’ અનિલ રાવલ ગુજરાત અને મહારાષ્ટ્રને વિભાજિત કરતી સરહદે-હાઇવે પર ગુજરાતની હદમાં થોડી અંદરની બાજુ આવેલી લીલાસરી પોલીસ ચોકીનો ઇન્ચાર્જ…

  • ઉત્સવ

    વાંકી આંગળીએ ઘી

    ટૂંકી વાર્તા -ભરત વૈષ્ણવ હું તમને એમ કહું કે મારા મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધવા પોલીસ ઇન્સપેકટર સરકાર તમારા દ્વારે યોજના ‘તહત’ મારા ઘરે પાવનકારી પગલાં કર્યાં. તેમના વરદ્હસ્તે ફરિયાદ રજિસ્ટરમાં સ્વયં ફરિયાદ નોંધી ઋઈંછની નકલ તમને સુપરત કરશે એવું સાંભળીને…

  • ઉત્સવ

    મમ ગુરુ: કૂપે પતિત: ધાવન્તુ લોકા:

    ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી શાસ્ત્ર અને ધર્મ સંબંધી અનેક વ્યાખ્યાઓ કે આજ્ઞાઓ હોય એ ખરું, પણ દેશ, કાળ કે પરિસ્થિતિ અનુસાર વર્તન કરવાનો અપવાદ એમાં સામેલ જ હોય છે. જેવો દેશ એવો વેશ ભજવવાનું વ્યવહારુ જ્ઞાન ગાંઠે બાંધેલું હોવું…

  • ઉત્સવ

    બાળ પાટવીકુંવરને એક સ્થળે રાખવામાં ભારે જોખમ હતું

    વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ વીર દુર્ગાદાસ રાઠોડ અને સાથીઓમાં બધા ગુણ હતા. કહો કે સર્વગુણ સંપન્ન હતા, પરંતુ એક-બે વાર પરાક્રમ કરવું, જીતવું એ શક્ય લાગે. અહીં તો ઔરંગઝેબની પાશવી તાકાતથી બચાવેલા નાનકડા રાજકુમાર અજિતસિંહને જીવનભર, એટલિસ્ટ યુવાન ન થાય…

  • ઉત્સવ

    કચ્છ દેખા તો બદલ ગયા દેખને કા અંદાજ, અબ હર મિટ્ટી સે ખુશ્બુ-એ-વતન આતી હૈ

    વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી એક સમયે મધ્યકાળમાં ગુજરાતી ભાષા આંતરરાષ્ટ્રીય વ્યાપારી ભાષા તરીકે સુખ્યાત હતી. હવે ‘ગુજરાત અને ગુજરાતી’ શબ્દ વિશ્ર્વભરમાં અનેક રીતે સંભળાવા લાગ્યો છે, તે રાજકીય, સામાજિક, આર્થિક પરિમાણનું સર્જન છે. જ્યારે હિંદુ રાષ્ટ્ર આઝાદીના અમૃત કાળની…

Back to top button