- નેશનલ
સરકારે પરંપરાગત તેમ જ ઊભરતા ક્ષેત્રમાં રોજગારની તક વધારી: મોદી
રોજગાર મેળાને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ‘રોજગાર મેળા’ને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધ્યું હતું, અને સરકારી કાર્યાલય તેમજ સંગઠનમાં જોડાયેલા નવા નોકરિયાતોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. (પીટીઆઈ) નવી દિલ્હી: અમારી સરકારે પરંપરાગત તેમ જ રિન્યૂએબલ…
- નેશનલ
દિવાળીના દીવડાં:
બિકાનેરમાં માટીનાં અલગ-અલગ આકારના દીવડાં તૈયાર કરીને ગ્રાહકની રાહ જોઈ રહેલો દુકાનદાર, દિવાળી કેવી જશે એ પણ વિચારી રહ્યો હોય એમ લાગે છે. (પીટીઆઈ)
કઝાકિસ્તાનમાં કોલસાની ખાણમાં આગ લાગતા ૨૧ કામદારનાં મોત
દુર્ઘટના સમયે ખાણમાં અંદાજે ૨૫૨ લોકો કામ કરતા હતા લંડન: મધ્ય કઝાકિસ્તાનમાં કોલસાની ખાણમાં આગ લાગવાથી ૨૧ કામદારોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં, તેમ ઓપરેટિંગ કંપની આર્સેલર મિત્તલ ટેમિર્ટાઉએ એક નિવેદનમાં જણાવ્યું હતું.આગ લાગી ત્યારે કોસ્ટેન્કો કોલસાની ખાણમાં લગભગ ૨૫૨ લોકો…
પાક. પોલીસે ૧૦ આતંકવાદીની ધરપકડ કરી
લાહોર: પાકિસ્તાનના પંજાબની આતંકવાદ વિરોધી પોલીસે શનિવારે પ્રાંતમાં અલ-કાયદા સહિત વિવિધ પ્રતિબંધિત સંગઠનોના ૧૦ શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરીને પ્રાંતમાં “મોટું આતંકવાદી કાવતરું” નિષ્ફળ કરવાનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમણે આ સપ્તાહ દરમિયાન પંજાબના વિવિધ જિલ્લાઓમાં ૧૧૭ ગુપ્ત…
ભારત સામેની પાંચ મેચની ટી-૨૦ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર કરવામાં આવી
નવી દિલ્હી: વર્લ્ડ કપ ૨૦૨૩ પત્યા બાદ નવેમ્બર-ડિસેમ્બરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ઝ૨૦ સીરિઝ રમાવાની છે. આ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરવામાં આવી છે. વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડને ટીમની કમાન સોંપવામાં આવી છે. એરોન ફિન્ચની નિવૃત્તિ બાદ…
યુ.એસ.માં લેવિસ્ટન ગોળીબારનો આરોપી મૃત હાલતમાં મળી આવ્યો
વૉશિંગ્ટન : અમેરિકાના મેઈન રાજ્યના લેવિસ્ટન શહેરમાં બુધવારે મોડી રાત્રે બનેલી ગોળીબારની ઘટનામાં ૧૮ લોકોના મોત થયા હતા અને ૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. હુમલા બાદથી આરોપી ફરાર હતો, જેને કારણે શહેરમાં ભયનો માહોલ હતો. બે દિવસથીઓ સુરક્ષા અધિકારીઓ…
સુરતમાં સામૂહિક આત્મહત્યા: સાતનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં એક જ પરિવારના સાત સભ્યો શનિવારે તેમના નિવાસસ્થાને મૃત અવસ્થામાં મળ્યા હતા. સાતમાંથી ૩ બાળકો હતાં. છ વ્યક્તિઓના શબ ઘરમાંથી મળતા અને એકની લાશ ગળાફાંસા સાથે મળતા પોલીસને આ સામૂહિક આત્મહત્યાનો કેસ હોવાની શંકા છે. મોડેથી…
ગાઝામાં ઈન્ટરનેટ સેવા ઠપ: ૨૩ લાખ લોકો સંપર્ક વિહોણા
ગાઝા: ઈઝરાયલે શુક્રવારે ગાઝા પરના હવાઈ હુમલા અને જમીન હુમલા વધાર્યા હોવાને કારણે ગાઝાની ઈટન્ટરનેટ સેવા ઠપ થઈ જવાને કારણે અંદાજે ૨૩ લાખ લોકોએ એકમેકનો તેમ જ સમગ્ર વિશ્ર્વ સાથેનો સંપર્ક ગુમાવી દીધો હોવાનું જણાવતાં ઈઝરાયલની સેનાએ કહ્યું હતું કે…
ઇઝરાયલ – હમાસની લડાઇ યુએનના ઠરાવ પર ભારતે મત ન આપ્યો
સંયુક્ત રાષ્ટ્રસંઘ: ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં ઇઝરાયલ – ‘હમાસ’ (હરકત અલ-મુકાવામા અલ-ઇસ્લામિયા)ની લડાઇને લગતા ઠરાવ પર મત નહોતો આપ્યો અને જણાવ્યું હતું કે ત્રાસવાદ ‘કેન્સરની ગાંઠ’ જેવો છે તેમ જ તેને કોઇ સીમાડા, રાષ્ટ્રીયતા કે જાતિ નથી હોતી અને તેને…
ભારતીય પેરા એથ્લેટ્સે એશિયન પેરા ગેમ્સમાં ૧૧૧ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો
હાંગઝોઉ: ભારતીય પેરા એથ્લેટ્સે શનિવારે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં ૧૧૧ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. કોઈપણ મોટી આંતરરાષ્ટ્રીય મલ્ટિ-સ્પોર્ટ ઈવેન્ટમાં દેશ માટે આ સૌથી મોટી જીત છે. ૨૩ સપ્ટેમ્બરથી ૮ ઓક્ટોબર દરમિયાન યોજાયેલી એશિયન ગેમ્સમાં ૨૯ સુવર્ણ, ૩૧ રજત અને…