કચ્છમાં ગરમીનો પારો નીચો આવવા લાગતા ઘરફોડી-ચોરીના બનાવો વધવા લાગ્યા
વધુ બે બનાવમાં ₹ ત્રણ લાખની માલમતા ચોરાઇ ભુજ: કચ્છમાં રાતનું તાપમાન નીચું આવવાની શરૂઆત થવાની સાથે જ ઘરફોડી અને ચોરીના બનાવો વધવા માંડ્યા છે. બે દિવસ અગાઉ જ બે ચોરીની ઘટનાની શાહી હજુ સુકાણી નથી ત્યાં વધુ બે ચોરીના…
છાપીમાં પેલેસ્ટાઇનના સ્ટીકરો પછી જામનગરમાં ઈદની રેલીમાં પેલેસ્ટાઇનના ઝંડા દેખાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: જામનગરમાં ઇદની રેલીમાં બે વાહનો પર પેલેસ્ટાઇનના મોટા ઝંડા દેખાતા બન્ને વાહન ડિટેઇન કરી વધુ તપાસ ચાલુ કરી છે. હાલ ઇઝરાયલ અને આતંકી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે જામનગરમાં ઈદની રેલીમાં પેલેસ્ટાઇનના ઝંડા દેખાયા…
- તરોતાઝા
કેરોલિના રીપર પ્રકરણ-૪૪
પ્રફુલ શાહ ત્રણેયે ચિયર્સ કર્યું પણ એના અવાજમાં કોઈને આફતના ભણકારા ન સંભળાયા બાદશાહના મોબાઈલ ફોનના રેકોર્ડિંગ સાંભળીને પરમવીર બત્રાને એ શંકાસ્પદ માણસ લાગ્યો કફ પરેડના એ ફલેટમાં રાચરચીલું અને સગવડ – સુવિધા સેવન સ્ટાર હોટલને શરમાવે એવા હતા. અજય…
- તરોતાઝા
દર્દો વકરવાની સંભાવના રહેલી છે, તેથી વધારે ને વધારે પાણી પીવું
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળમાં આરોગ્યદાતા સૂર્ય તુલા રાશિ, મંગળ- તુલા રાશિ, બુધ-તુલા રાશિ પ્રવેશ તા.૬ વૃશ્ર્ચિક ૧૬.૩૦ કલાકે પ્રવેશ ગુરુ-મેષ વક્રીભ્રમણ, શુક્ર-સિંહ રાશિ તા.૩ ક્ધયા રાશિ સવારે ૪.૧૫ કલાકે શનિ-કુંભ (સ્વગૃહી) વક્રીભ્રમણ, રાહુ-મેષ વક્રીભ્રમણ, કેતુ-તુલા…
- તરોતાઝા
હઠીલો ત્વચા રોગ સોરાયસીસ
વિશેષ – રાજેશ યાજ્ઞિક ૨૯ ઓક્ટોબરે વિશ્વ સોરાયસીસ દિવસ ઉજવવામાં આવ્યો. આમ તો ઉજવવામાં આવ્યો એમ કહેવું અજુગતું લાગે, કેમકે આ એક હઠીલો રોગ છે, જે લોકોને ભારે પરેશાન કરે છે. સોરાયસીસ ચામડીના રોગની એવી સ્થિતિ છે જેમાં શરીર ખૂબ…
- તરોતાઝા
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- તરોતાઝા
શરદ અને સ્વાસ્થ્ય – શરદ ઋતુમાં તન મનની સારસંભાળ
કવર સ્ટોરી – અભિમન્યુ મોદી શરદ એટલે શું? દુનિયાના સામાન્ય સંદર્ભમાં ઉનાળા અને શિયાળા વચ્ચેની ઋતુ . ઉત્તર ગોળાર્ધમાં તે અંતિમ સપ્ટેમ્બર, ઑક્ટોબર અને નવેમ્બર દરમિયાન પ્રવર્તે છે, પરંતુ આ ઋતુ ધ્રુવીય પ્રદેશમાં આટલા લાંબા ગાળા માટે પ્રવર્તતી નથી; ત્યાં…
- તરોતાઝા
માઈગ્રેનથી રહો સાવધાન
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’ મોટાભાગે માથાનાં અડધા ભાગને અસર કરતો હોવાંથી આધાશીશી તરીકે ઓળખાતો માઈગ્રેન એ વિશ્વમાં સૌથી વધુ માનવકલાકોનો વ્યય કરતાં રોગોમાંથી એક છે. માઈગ્રેન એ બાળકોથી લઈને યુવાન, આધેડ તમામ વયજૂથમાં જોવાં મળતો રોગ છે. એક…
- તરોતાઝા
પ્રાચીન જ્ઞાન, આધુનિક વિજ્ઞાન કાઉસ્સગમ્ દ્વારા મનની શાંતિ સાધીએ…
ફિટ સોલ – ડૉ. મયંક શાહ વર્તમાન કાળમાં બાહ્ય સુખ અને સગવડ ભલેને વધી ગઈ છે, પણ મનુષ્ય વધારેને વધારે અસ્વસ્થ થતો જાય છે. શારીરિક રીતે નબળો, માનસિક રીતે અશાંત અને આત્મિક રીતે મુંઝાયેલો માનવી, એ આજની વાસ્તવિકતા છે. સુખ…
- તરોતાઝા
ગૌમૂત્ર એક મહાન ઔષધિ
પ્રાસંગિક – પ્રફુલ કાટેલિયા ગૌમૂત્ર – પૃથ્વી પર શાશ્ર્વત અમૃત તુલ્ય અદ્ભુત દ્રવ્ય છે તેમાં શંકાને સ્થાન નથી.. અન્યથા વિશ્ર્વના આરોગ્ય વિષયક વૈજ્ઞાનિકો ભારતીય દેશી ગાય નાં ગૌમૂત્ર ઉપર અસંખ્ય શોધો કરી પોતાનાં નામે પેટન્ટ કરી રહ્યાં છે.અને હજી સંશોધનો…