Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 701 of 928
  • લાડકી

    સ્ક્રિન પર થતું સ્ક્રોલિંગ સંબંધોનાં સમીકરણો બદલી તો નથી રહ્યું ને?

    સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા અત્યારે વિશ્ર્વ આખું એક રોગથી પીડાઈ રહ્યું છે. એક એવો વૈશ્ર્વિક રોગ જેનો ભોગ આપણે સૌ બની રહ્યાં છીએ. વળી પાછું આપણે એ રોગ વિશે સભાન પણ છીએ છતાં એમાંથી મુક્ત નથી થઈ શકતાં. અને…

  • લાડકી

    ઓલ ઈન્ડિયા રેડિયોની પ્રથમ ઉદઘોષિકા: સઈદા બાનો

    ભારતની વીરાંગનાઓ -ટીના દોશી નમસ્કાર.. આકાશવાણીના કેન્દ્ર પર આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર આ પ્રકારે છે…. ઓલ ઇન્ડિયા રેડિયો પરથી આ પ્રકારે પ્રસારિત કરાતા સમાચાર તમે સાંભળ્યા જ હશે, પરંતુ પહેલી વાર આકાશવાણી પર સમાચાર વાંચનાર મહિલાને જાણો છો…

  • લાડકી

    તરૂણાવસ્થાએ અઘરો સ્વીકાર

    ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી આજે સવારે મોર્નિંગ વૉકમાં મળી ગયેલી સુરભીએ સ્નેહાને અમિતાની જે વાતો કરી એ પરથી સ્નેહાના દિમાગમાં એક વાત સ્પષ્ટ થઈ ચુકી હતી કે અમિતા નામની એ સફળ સ્ત્રીએ નિત્યાને દત્તક લઈને સમાજના એ દરેક…

  • લાડકી

    સ્ટડી કરવાં જેવો કેસ…

    લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી દાખલ થતાં જ મેં કહ્યું : ડૉક્ટર મારો કેસ સ્ટડી કરવાનો છે. હા, હા. હું ભલભલાં અઘરાં કેસને સહેલા કરી દઉં છું, ચપટી વગાડતામાં. હા તો તમે ટ્રીટમેન્ટ કેટલા વખતથી કરાવો છો? લગભગ ૬૦ વર્ષથી. ડૉક્ટરની…

  • પુરુષ

    પુરુષોની પરેશાની ઓફિસ પોલિટિક્સથી કેમ બચવું?

    કવર સ્ટોરી -રાજેશ યાજ્ઞિક દરેક ઓફિસની સાથે છોગામાં ઓફિસ પોલિટિક્સ આવે છે. કામનો બોજ પુરુષોને જેટલો પરેશાન કરતો હોય, તેના કરતાં વધુ પરેશાન તેમને ઓફિસ પોલિટિક્સ કરતુ હોય છે. સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ ઓફિસની રાજનીતિમાં સામેલ થવાનું એક કારણ તેમના…

  • પુરુષ

    લગ્નનો પર્પઝ ક્લિયર હોવો જરૂરી છે

    મેલ મેટર્સ -અંકિત દેસાઈ લવ, સેક્સ અને લગ્ન એ ત્રણેય જુદી બાબતો છે એ વિશે આપણી ચર્ચા થઈ રહી છે. આ બાબતે આપણે એમ પણ ચર્ચા કરી હતી કે આ ત્રણેય બાબતોની રિક્વાર્યમેન્ટ અને ત્રણેયની કાળજી જુદી જુદી છે. એવા…

  • પુરુષ

    કેવી કેવી આધિ- વ્યાધિમાં સપડાઈ છે આ જાણીતી વ્યક્તિઓ

    ઍકશન હીરો’ બ્રુશ વિલિસ-નસિરુદ્દીન શાહ- રણધીર કપૂર પછી તાજેતરમાં ‘થોર’ ફેમ સુપરસ્ટાર ક્રિસ હેમ્સવર્થ કેવી અજબગજબની બીમારીમાં અટવાઈગયાં છે? ક્લોઝ અપ -ભરત ઘેલાણી *ઍકશન હીરો’ બ્રુશ વિલિસ*નસિરુદ્દીન શાહ *એન્જેલીના જોલી*ક્રિસ હેમ્સવર્થ છેલ્લાં પાંચ-છ દિવસમાં હોલીવૂડમાંથી બે ન ગમતા સમાચાર આવ્યા…

  • લાડકી

    કેરોલિના રીપર પ્રકરણ-૪૬

    આવી ક્રૂર અને વિકૃત મજાક આકાશ અને મોનાએ શા માટે કરી? પ્રફુલ શાહ વગર વરસાદે બત્રા પર વીજળી ત્રાટકી. તેઓ વમળમાં સપડાઈને ઊંડે ને ઊંડે ખેંચાવા માંડ્યા કિરણ હવે આકાશની સચ્ચાઈ પૂરેપૂરી જાણી ચુકી હતી. મોના વિશેય ખપ પૂરતી ખબર…

  • લાડકી

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • આમચી મુંબઈ

    મરાઠા આરક્ષણ મહારાષ્ટ્રમાં ભડકો

    બંદોબસ્ત :મરાઠા અનામતનું આંદોલન ઉગ્ર બન્યુ છે અને રાજ્યમાં ઘણી જગ્યાએ હિંસક બનાવો બની રહ્યા છે ત્યારે મુંબઈમાં મંત્રાલયની અને થાણેમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાન સહિતના મહત્ત્વના સ્થળોએ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સોલાપુરમાં પણ લોકોએ રેલરોકો…

Back to top button