- નેશનલ
આંદોલન:
મરાઠા અનામત માટે સરકાર પર દબાણ લાવવા બુધવારે સોલાપુરમાં પુણે-સોલાપુર હાઈવે પર ટાયર તેમ જ અન્ય જ્વલનશીલ વસ્તુઓ સળગાવી રહેલા મરાઠા ક્રાન્તિ મોરચાના કાર્યકર્તાઓ. (એજન્સી)
આજે વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે ટકરાશે ભારત
જીતીને સેમિફાઇનલમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે ટીમ ઇન્ડિયા મુંબઇ: વર્લ્ડ કપ ૨૦૨૩ની ૩૩મી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર, બપોરે બે વાગ્યે શરૂ થશે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે…
હવા પ્રદૂષણના કારણે મુંબઇ અને દિલ્હીમાં નહીં થાય આતશબાજી
બીસીસીઆઇએ લીધો નિર્ણય નવી દિલ્હી: વર્લ્ડ કપ ૨૦૨૩માં ભારતની મેચ ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે છે. પરંતુ સ્ટેડિયમમાં હાજર દર્શકો આ મેચ દરમિયાન અને પછી આતશબાજીનો આનંદ લઇ શકશે નહીં. માત્ર મુંબઈમાં જ નહીં, દિલ્હીમાં પણ યોજાનારી વર્લ્ડ કપની…