દારૂ નીતિ કૌભાંડ ઈડીના સમન્સ છતાં કેજરીવાલ ગેરહાજર
દિલ્હીના એક વધુ પ્રધાનને ત્યાં દરોડા નવી દિલ્હી: દિલ્હી સરકારની દારૂને લગતી આબકારી જકાતની નીતિના સંબંધમાં એન્ફોૅર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ પૂછપરછ માટે મોકલેલા સમન્સની દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અવગણના કરી હતી અને ઈડી સમક્ષ હાજર નહોતા થયા, જ્યારે ઈડી અને…
₹ ૨,૦૦૦ની નોટ જમા કરાવવા રિઝર્વ બૅન્કની મહત્ત્વની જાહેરાત
લોકોને સરળ અને સુરક્ષિત વિકલ્પ અપાયો નવી દિલ્હી: બેંક શાખાઓમાં રૂ. ૨,૦૦૦ની નોટ જમા અને એક્સચેન્જ કરાવવાની બન્ને સેવાઓ રિઝર્વ બૅન્કે સાતમી ઑક્ટોબરથી બંધ કરી દીધી છે, પરંતુ જે લોકો તેમની રૂ. ૨,૦૦૦ની નોટ તેમના બૅન્ક ખાતામાં જમા કરાવવા માંગે…
પ્રજાને લૂંટનારાઓને નહિ છોડીએ: મોદી
નવી દિલ્હી: છત્તીસગઢને લૂંટનારાઓને બક્ષવામાં નહિ આવે એવી ખાતરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે આપી હતી. કૉંગ્રેસની નીતિ પરિવાર, સગાવાદ અને ભ્રષ્ટાચારની હોવાનું તેમણે કહ્યું હતું. છત્તીસગઢમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસ હોય ત્યાં વિકાસ…
રાજકોટમાં રાત્રે ૧૦ વાગ્યા બાદ નહીં ફોડી શકાય ફટાકડા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજકોટ પોલીસ કમિશ્નરે દિવાળીમાં ફટાકડા ફોડવાના સમયને લઇ જાહેરનામું જાહેર કર્યું છે. જે મુજબ હવે રાજકોટમાં દિવાળીએ રાત્રિના ૮ થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.રાજકોટમાં દિવાળીના તહેવારને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું બહાર પડ્યું છે. આ…
એપલને નોટિસ
નવી દિલ્હી: ફોન હૅકિંગ પ્રકરણને મામલે સરકારની સાયબર સિક્યોરિટી એજન્સી ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી)એ એપલને નોટિસ મોકલી હોવાનું આઈટી સેક્રેટરી એસ. ક્રિષ્નને ગુરુવારે કહ્યું હતું. વિપક્ષના અનેક સાંસદોને મળેલા ધમકીભર્યા સંદેશને મામલે સીઈઆરટીએ તપાસ શરૂ કરી હોવાનું તેમણે…
બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવી બીજાની વીમા પૉલિસીના ૧૫ લાખ ઉપાડ્યા, ત્રણની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવીને એક વીમા પૉલિસી ધારકની પૉલિસીના રૂ. ૧૫ લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા. પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થતાં પૉલિસીધારકે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ…
- આપણું ગુજરાત
ચરખો:
અમદાવાદમાં સાબરમતી ગાંધી આશ્રમની ગુરુવારે મુલાકાત વખતે ચરખો કાંતતા ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી. (પીટીઆઈ)
૧૦ મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સફળ બનાવવા નવેમ્બરમાં દેશ-વિદેશોમાં રોડ શૉ યોજાશે
સુરતમાં ૫ ફિએસ્ટા ટેક્સટાઇલ સમિટ તેમજ અમદાવાદમાં એક્સપોર્ટર કોન્ફરન્સનું આયોજન (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વીજીજીએસ- ૨૦૨૪ અંતગર્ત ૧૦ મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે રાજ્યકક્ષાએ અત્યારસુધીમાં મુખ્ય પ્રધાનના નેતૃત્વમાં વિવિધ ૧૧ તબક્કામાં અંદાજે રૂ. ૨૫,૯૪૫ કરોડના રોકાણ માટે ૪૭ એમઓયુ થયા…
અમદાવાદ રિવરફ્રન્ટના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં: તંત્રની ઘોર બેદરકારી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર પોલીસ કમિશનર જી એસ મલિક સહિત અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ રિવરફ્રન્ટ પર આપઘાત સ્થળે મુલાકાત લીધી હતી. તેમણે મુલાકાત બાદ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદમાં ૨૪ કલાકમાં ત્રણ હત્યાના બનાવ બન્યા હતા.…
પારસી મરણ
હુતોક્ષી સોરાબ પટેલ તે સોરાબ ફ્રામરોઝ પટેલના ધણીયાની. તે ખુશરૂ પટેલ તથા કૈઝાદ પટેલના માતાજી. તે મરહુમો દૌલતબાનુ તથા પીરોજશા ગોંડાના દીકરી. તે રૂપાલી પટેલ તથા જોસેફીની પટેલના સાસુજી. તે કેરીસા પટેલ, કેલીન પટેલ તથા ડેલીશા પટેલના બપઈજી. તે મરહુમો…