- ઉત્સવ
સ્વરૂપવાન યુવતીઓને ફસાવ્યા બાદ હત્યા કરનાર સિરિયલ કિલર ચાર્લ્સ શોભરાજ કોણ હતો?
મોનિકા બેદી નામની આકર્ષક અભિનેત્રી જ્યારે અન્ડરવર્લ્ડ ડોન અબુ સાલેમ સાથે પ્રેમમાં પડી ત્યારે ઘણાને નવાઈ લાગી હતી. હત્યાઓ, ખંડણી, અપહરણ … જેવા ગુનાઓ માટે કુખ્યાત માફિયામાં એવું તે શું મોનિકાએ જોયું હશે? એજ રીતે કાશ્મીરી આતંકવાદી યાસિન મલિકે મુશાલ…
- ઉત્સવ
કરૂણામયી માત કી જય
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે નિલકંઠ સોસાયટીમાં છેલ્લાં બાવીસ વર્ષથી નવરાત્રિનો ઉત્સવ ઉજવાય છે. સોસાયટીના કમિટી મેમ્બર્સ સાથે માતાજીના ભક્તો પણ પોતાનું વિશેષ યોગદાન આપે છે. વળી યુવાવર્ગ પણ આનંદોત્સવમાં જોડાઈ જાય છે જાણે કોઈ મેળો ન હોય! નવરાત્રિમાં…
- ઉત્સવ
નશાની ગર્તામાં ફસાઈ રહ્યો છે દેશ
ભારતનો કોઈ વિસ્તાર એવો નથી જે નશામુક્ત હોય. મુંબઈ, ચંદીગઢ, બેંગલુરુ, દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નાઇ જેવાં શહેરો નશાખોરીના ગઢ બનીને સામે આવ્યા છે. એક બાજુ આ મહાનગરોમાં ઉદ્યોગ, ફેશન અને કેરિયર સંબંધી બૂમ આવ્યો છે તો બીજી બાજુ નશાખોરીમાં પણ…
- ઉત્સવ
ફોટા રે ફોટા, સાચા કે ખોટા? પ્રાઇવેટ કે પબ્લિક સુધી? ટાઇટલ્સ: દરેક ફોટો એક અંગત ઇતિહાસ છે. (છેલવાણી)
મિજાજ મસ્તી -સંજય છેલ વરસો પહેલાં અમુક વિદેશી પત્રકારો-ફોટોગ્રાફરો ગાંધીજીના આશ્રમમાં પધાર્યા ત્યારે પહેલીવાર એમણે ગાંધીજીના ત્રણ વાંદરાઓ જોયા. જેમાં એક વાંદરો બૂરું જોતો નથી, બીજો બૂરું સાંભળતો નથી અને ત્રીજો બૂરું બોલતો નથી. પત્રકારો તો ફોટાઓ પાડીને જતા રહ્યા.…
- ઉત્સવ
બે રૂપિયા માટે મારી માને ગીરવી રાખી
મહેશ્ર્વરી અચાનક જ ફિલ્મીસ્તાન સાથેનો ઋણાનુબંધ પૂરો થઈ ગયો. એમાં કોઈ ઈશ્ર્વરી સંકેત હશે એમ માની લીધું. સંઘર્ષ અને ઘર્ષણ તો જીવનમાં આવ્યા કરે, સંઘર્ષથી ઘસાઈ નહીં જવાનું અને ઘર્ષણમાં તણાઈ નહીં જવાનું એ જીવન મંત્ર કાયમ રાખ્યો છે. કામ…
- ઉત્સવ
ગાગરમાં સાગર સમાવવા જેવું અઘરુંઇસરોના ચૅરમૅન ડૉ. રાધાકૃષ્ણન્નું વ્યક્તિત્વ
બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ સ્પેશ સાયન્ટીસ્ટ કૉપીલીલ રાધાકૃષ્ણન્નો જન્મ ૨૯મી ઑગસ્ટ ૧૯૪૯ના દિને થયો હતો. ૨૦૦૯થી ૨૦૧૪ રાધાકૃષ્ણન્ ઇસરોના ચૅરમૅન અને ભારત સરકારના સ્પેશ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી હતા. તે પહેલા તેઓ વિક્રમ સારાભાઇ સ્પેશ સેન્ટરના ડિરેકટર હતા. જેમ ભાભા…
- ઉત્સવ
વર્લ્ડ કપ : ભારતની ક્રિકેટ ટીમ એટલે વિવિધતામાં એકતા
કેનવાસ -અભિમન્યુ મોદી આપણે આજ સુધી જેટલી મેચ જોઇ છે કે તેની પહેલા પણ જેટલી ક્રિકેટ ટુર્નામેન્ટ થઇ ગઈ તેમાં ક્યારેય કોઈ ભારતીય ટીમ એક રાષ્ટ્ર તરીકે ભારતનું આટલું પ્રતિનિધિત્વ કરતી નથી જેટલું આજની ટીમ કરી રહી છે. વિવિધતામાં એકતા-…
- ઉત્સવ
થાઈ પાણીપૂરી ટ્રાય કરી છે ક્યારેય?
શેફ વીરેન્દ્રનું બ્રેઈન ચાઈલ્ડ છે આ અનોખી ડિશ મુંબઈના રસ્તા પર સૌથી વધુ મળતા ફાસ્ટફૂડની વાત કરીએ તો એમાં સૌથી પહેલાં નંબરે આવે પાણીપૂરી અને બીજા નંબરે આવે છે વડાપાંઉ… પણ જો તમને પૂછવામાં આવે કે તમે અત્યાર સુધી કેટલા…
- ઉત્સવ
દિવાળી પર મળો બેકિંગ ક્વીનને
જેણે બનાવ્યો છે અનોખો બેક્ડ ગુલાબ જામુન ચીઝ કેક… ૧૭ વર્ષની ઉંમરે તમે કે હું શું કરતા હતા? આ સવાલનો જવાબ કદાચ એવો હશે કે મિત્રો સાથે કોલેજ જઈને લાઈફને એન્જોય કરતા હતા, કે કોઈ વળી મહેનતુ અને ભણેશ્રી હશે…
- ઉત્સવ
ચઢાવો કોટ-સ્વેટર-બંડી, આવી ગઈ છે ઠંડી
આજે આટલું જ -શોભિત દેસાઈ પૂરતાને પુષ્કળ સમજીને જીવવાવાળા આપણે મુંબઈગરાઓ માટે સારી મોસમના દિવસોની શરૂઆત થવામાં છે. ઋતુઓમાં રમ્યતમ શિયાળો એટલે સારી મોસમ. બે રીતે જોવાનો પ્રબંધ છે જ શિયાળાને. કાં તો રંગબેરંગી સ્વેટર માંડ વરસમાં એકાદ બેવખત જ…